કરી એક ચમત્કાર સર્જાયું છે તેની વિજ્ઞાન કહે છે કે હડકવા એટલે કે રેબીસ થયા પછી મોત નિશ્ચિત છે. મગજ સુધી જો આ વાયરસ પહોંચી જાય તો દુનિયાની કોઈ દવા માણસને બચાવી શકતી નથી પરંતુ બનાસકાંઠાના પાલનપુરમાં જે બન્યું છે તેણે આખા દેશના તબીબો અને વિજ્ઞાનને વિચારતા કરી દીધા છે.
બનાસકાંઠાની પાલનપુર સિવિલ હોસ્પિટલમાં એક એવો કેસ સામે આવ્યો છે જેને તબીબી જગત ચમત્કાર માની રહ્યું છે. એક યુવાન જેને હડકાયું કૂતરું કરડ્યું હતું અને તેના ત્રણ મહિના પછી તેનામાં હડકવાના તમામ લક્ષણો દેખાતા હતા. તે આજે સાજો થઈને ઘરે જવાની તૈયારીમાં છે. સ્થિતિ એટલી ગંભીર હતી કે યુવાન માણસ મટીને પશુ જેવું વર્તન કરવા લાગ્યો હતો. તે ચાર પગે ચાલતો હતો અને લોકોને કરડવા માટે દોડતો હતો. તેને સાંકળ અને દોરડાથી બાંધીને સિવિલ હોસ્પિટલ લાવો પડ્યો હતો. ડોક્ટર્સે તેની સારવાર કરવી જોખમી હતી અને તેવી સ્થિતિમાં તેને સતત ઘેનના ઇન્જેક્શન આપીને કાબુમાં રાખવામાં આવતો હતો પરંતુ ચમત્કાર ત્યારે થયો જ્યારે બનાસ મેડિકલ કોલેજના તબીબોની સારવાર બાદ આ યુવાનના રિપોર્ટ નેગેટિવ આવ્યા જે બીમારીમાં મૃત્યુ 100% નિશ્ચિત મનાય છે ત્યાં આ યુવાન આજે સામાન્ય સ્થિતિમાં [સંગીત] છે. આખરે આ ચમત્કાર કેવી રીતે થયો તે મુદ્દે તબીબોનો અભિપ્રાય પણ સામે આવી રહ્યો છે.
બનાસ મેડિકલ કોલેજના મેડિકલ સુપરટેન્ડન્ટ ડોક્ટર સુનીલ જોશીનું કહેવું છે કે મેં મારી નજર સામે આ યુવાનમાં હડકવાના લક્ષણો જોયા છે અને પછી તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તે પણ જોયો છે. જો કે આવું કઈ રીતે શક્ય બન્યું તે ત્યારે સમજી શકા છે જ્યારે તેના છ થી સાત પ્રકારના અલગ અલગ મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવશે. તો આ મુદ્દે ઝી 24 કલાકે અમદાવાદના નિશાંત ડોક્ટર કમલેશ ઉપાધ્યાયનું કહેવું છે કે જો યુવાનને હડકવા થયો હોય તો તે બચી શકે નહીં શક્ય છે કે તેને હડકવા નહીં થયો હોય આખરે જે હડકવાની દવા આખી દુનિયામાં નથી તે દવા વગર બનાસકાંઠાનો યુવાન કઈ રીતે મોત સામે જંગ જીતી ગયો આ સવાલ દરેક વ્યક્તિને હાલમાં થઈ રહ્યો છે. તો આજે દ્રશ્યોમાં આપ એ જ યુવાનને જોઈ રહ્યા છો કે જે પશુ જેવું વર્તન કરી રહ્યો છે ચાર પગે ચાલી રહ્યો હતો અને લોકોને કરડવા માટે દોડતો હતો એટલે કે આ તમામ જે લક્ષણો છે
તે રેબીઝના હતા આ દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો કોઈ જાનવરને જે રીતે બાંધીને રાખવામાં આવ્યો હોય આ જે દ્રશ્ય છે એ તમામ દ્રશ્યો એ જ યુવાનના છે કે જે યુવાનમાં હડકવાના લક્ષણો ભરપૂર રીતે દેખાતા હતા એટલે કે બધા જ લક્ષણો દેખાતા હતા અને છતાં પણ તે હવે સામાન્ય થઈ ગયો છે આ એક પ્રકારનો ચમત્કાર છે કારણ કે કોઈ જ દવા એવી નથી કે જે આ રેબીઝને મટાડી શકે કારણ કે એકવાર હડકવા થયા બાદ મૃત્યુ એ નિશ્ચિત છે ઘણી બધી જે દર્દની દવાઓ બની ચૂકી છે પરંતુ આ જે રોગ એવો છે અથવા તો આ જે દર્દ એવું છે અને તે [સંગીત] શ્વાન કરડવાથી થતું હોય છે ત્યારે હડકવા આ વ્યક્તિને થયો હતો અને ત્યારબાદ તે હવે સામાન્ય માણસની જેમ સાજો પણ થઈ ગયો છે આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ચાર પગે ચાલી રહ્યો છે આ માણ માણસ હડકવાના બધા જ લક્ષણો તેમાં હતા લોકોને કરડવા માટે પણ તે દોડતો હતો આજે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે હડકવા થયો હોય ત્યારે તે વ્યક્તિ પાણીથી દૂર ભાગતો હોય છે પરંતુ આ જે વ્યક્તિ છે તેમાં એ એક બદલાવ હતો કે તે પાણીથી દૂર નહતો ભાગતો એટલે એવું કહી પણ શકાય કે તેને હડકવા હતો તેના બધા લક્ષણો પણ જોવા મળતા હતા પરંતુ હડકવાનું જે એક લક્ષણ છે કે હડકવા થયો
હોય ત્યારે જે તે વ્યક્તિ હોય તેપાણ ણ જોઈને દૂર ભાગતો હોય છે પરંતુ આ જે વ્યક્તિ છે તે પાણી જોઈને દૂર નહોતો ભાગતો તે તે પાણી તેણે પીધું હતું એટલે આ જે બે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે પહેલાનું દ્રશ્ય છે અને પછી તે સાજો થઈ ગયા પછીનું પણ આ દ્રશ્ય છે તો આ બંને જે દ્રશ્યો છે પહેલાનું દ્રશ્ય છે કે જેમાં તે ચાર પગે ચાલી રહ્યો છે અને બીજું જે દ્રશ્ય છે તેમાં એ જ વ્યક્તિ છે કે જે હવે સાજો થઈ ગયેલો છે. સામાન્ય લોકોની જેમ તે સાજો થઈ ગયેલો છે અને હાલમાં તેનામાં હડકવાના કોઈ જ લક્ષણો દેખાતા નથી ન તો તે ચાર પગે ચાલી રહ્યો છે કે ન તો તે કોઈને કરડવવા માટે દોડે છે આ જે છે આ ચમત્કાર થયેલો છે અને આ ચમત્કાર માટે તબીબો જે છે તે ભારતભરના તબીબો આશ્ચર્યચકિત થઈ ગયા છે એવું ના કહી શકાય કે આને ડેબીસ એટલે કે હડકવાન નથી પરંતુ એના માટે અમુક સ્પેશિયલ ટેસ્ટ અમારા જે તજજ્ઞ છે ડોક્ટરો એ કરાવશે પછી જ આપણે નક્કી કરીશું કે આને ખરેખર એમ છે કે નહી કોઈ પ્રોબ્લેમ એને એન કેપેલાઈટીસ તો 100 ટકા છે જ એટલે કે જે મગજની અંદર કોઈ અસર થયેલી છે જેના લીધે આ મિસબિહેવિયર અને બધું કરતો તો એ તો 100 ટકા કશું કારણ છે જ પ્રાયમરી દ્રષ્ટિએ હડકવાનો કેસ નથી કારણ કે એને ત્રણ મહિના પહેલા કૂતરું કર્યું હતું
એમણે પૂરા ઇન્જેક્શનનો કોર્સ પણ એ વખતે કર્યો છે અને જે લક્ષણો બધા છે એ દર્દીને જે કઈ સ્થાનિક સારવાર કરી પછી સારું છે આ જે હડપણનું મુખ્ય લક્ષણ જે છે એ એ પાણી પણ ના પીએ હુહ ગભરાઈ જાય અથવા એમ ફૂક મારો તો પણ આમે બેબાકો થયા દરદી એવા કોઈ લક્ષણો નથી તો આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો આ એ જ વ્યક્તિના દ્રશ્યો છે કે જેને હડકવા થયો હતો અને તે ચાર પગે ચાલી રહ્યો હતો જાણે કે કોઈ એક પશુ ચાલી રહ્યું હોય અને આ દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો તે જે રીતે શ્વાન કરતું હોય છે તેવા બધા જ લક્ષણો તેમાં જોવા મળતા હતા તેને બાંધી રાખ્યો હતો સાંકળ અને દોરડાથી આ વ્યક્તિને બાંધી રાખ્યો હતો કારણ કે તે લોકોને કરડવા માટે દોડતો હતો. આજે આપ જોઈ રહ્યા છો
દોરડાને પણ પોતાના દાંતથી કાપવા માટે તે મથી રહ્યું છે જે રીતે કોઈ એક જનાવર કરતું હોય તે જ પ્રકારે આ જનાવરની જેમ વર્તો હતો અને ત્યારબાદનું આ જે દ્રશ્ય છે કે જેમાં તેને બાંધીને રાખવામાં આવ્યો હતો પરંતુ હવે તે સાજો થઈ ગયો છે અને આ એક ચમત્કાર થયો તો તેને હોસ્પિટલે લઈ ગયા હતા અને તેને બાંધી રાખવામાં આવ્યો હતો તે પણ આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તેને સતત ઇન્જેક્શન આપીને અને બેભાન કરીને રાખવામાં આવતો હતો તો કારણ કે જે રીતે શરૂઆતમાં જ્યારે તેને હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો ત્યારે તેનામાં હડકવાના લક્ષણો દેખાતા હતા તમામ લક્ષણો દેખાતા હતા તે લોકોને કરડવા માટે પણ દોડતો હતો અને તેને બાંધીને રાખવામાં આવ્યો હતો આપ આજે હોસ્પિટલમાં જ્યારે તેને લાવવામાં આવ્યો તેના આપે દ્રશ્યો જોયા અને હવે તે સામાન્ય રીતે લોકો સાથે વાતચીત કરી રહ્યો છે સામાન્ય જિંદગી જીવી રહ્યો છે કૂતરું કડ્યું તું આ સાદુ એટલે ત્રણ મહિના થયા ને ઇન્જેશન લીધા એક ઇન્જેશન બાકી હતું ઇન્જેક્શન ક્યાં લીધા હતા યાદ લીધું તું જનરલ મજ બે દિવસ પહેલા અહિયા લાયા એટલે કેવી હાલત હતી તમારી કમપલેટ કમ્પ્લેટ હતી
હમણે તો કાલની કાલ બપોરનો કમ્પ્લેટ નારે તું ભેગા અવસ્થામાં તું તને બધું યાદ છે ખરું તને ના સાહેબ એ યાદ નહી ઘરે દોરડાથી બાંધે ના એ યાદ નહી સાહેબ નહી યાદ ખબર ન મામા કરતો તો એવું તને યાદ નથી ના સાહેબ ના કુતરાની જેમ ચાલતો તો તને યાદ નથી ના સાહેબ અને કુતરાની જેમ અવાજ પણ કરતો તો ભાવ ભાવ ના સાહેબ એ ખબર નહી શું ખબર નથી પેલા પહેલા કોઈ તને આવો કોઈ કોઈ કોઈ દાડું નહીં એવું કોઈ દાડો નહીં કુતરા જેવા લક્ષણો હતા? ના એ વખત નતા હ ના બધા કેમ રતા હતા ગામમાં તમારાથી દૂર જતા હતા એ ખબર નહી સાહેબ મને ભાનમાં નહી ભાનમાં નતા ના એક્ટિંગ કરતા તા ના એક્ટિંગ ની સાહેબ ના એક્ટિંગ બધાને ડરાવવા માટે ના સાહેબ એવું કોઈ કોઈ દાડો મે એવું ની કીધું મોબાઈલ જોઈને એવું ના કોઈ દાડો ન એવું ના અચાનક મટી ગય અચાનક થઈ ગયું સાહેબ અચાનક અચાનક મટી કેવી રીતે ગઈ મટી તો આ સાહેબે ટ્રીટમેન્ટ કરી એટલે મટી ગયું ફરીથી થાય એવું લાગે ના