વિશ્વાસ નથી થઈ રહ્યો સુપર સ્ટાર પુનિથ 46 વર્ષની ઉંમરે આપણને છોડીને જતા રહેંશે હ્નદયરોગના હુમલાને કારણે એમનું નિધન થયું છે કુદરતે એટલો પણ ટાઈમ ના આપ્યો કે ડોક્ટર એમના ઠીક કરી શકે અને પુનિથના નિધનના સમાચાર એવા આવ્યા કે વિશ્વાસ પણ કોઈ ના કરી શકે..
પુનિથ રાજકુમારના નિધન પછી શોકની લાગણી છવાઈ ગઈ છે જેમની વિદાઈછે તે રાજકીય સન્માનથી થવી જોઈએ અને તમામ પ્રકારની ઈજ્જત એમને મળવી જોઈએ એજ કારણ છેકે કર્ણાટક સરકારે એક નિર્ણય લીધો છે બેંગલોરમા ત્રણ દિવસ સુધી શરા!બની દુકાનો બંદ રાખવામાં આવશે.
પુનિથના નિધનના સમાચાર મળતાજ સરકારે ઓર્ડર આપી દીધા હતા બપોરે ત્રણ વાગ્યાથી શરા!બની દુકાનો બંદ કરી દેવી અને 31 ઓક્ટોમ્બરની રાત્રી સુધી દુકાનો બંદ રાખવી સૌથી મોટી વાત આની પહેલા જય લલિતા અને કરુણા નિધિના નિધન સમયે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પુનિથ રાજકુમાર એ સેલિબ્રિટીઓમાંથી એક છે જેમના માટે આ પ્રકારના ઓર્ડર આપવામાં આવ્યો છે એમના નિધન પછી પુરા બંગ્લોરમાં આ શોક રાખવામાં આવશે ફક્ત શોપજ નહીં કોઇનપણ જગ્યાએ શરા!બનું વેચાણ આ ત્રણ દિવસ સુધી બંદ રાખવામાં આવશે એક રાજકીય સન્માન સાથે પુનીથને અંતિમ વિદાય આપવાની તૈયારી કરવામાં આવી છે.