Cli

બનાસકાંઠામાં એક યુવકને હડકવા ઉપડ્યો! પછી શું થયું?

Uncategorized

જી બી મારા કાઢીને આવો ના પકડ અમે ગાડી નમસ્કાર દર્શકો હાલ તમે જે ઘટના જોઈ તે કોઈ હોરર ફિલ્મ કે એઆઈ નો વિડીયો નથી. આ હકીકત છે અને તે ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરમાં એક નાનકડા ગામમાં ઘટી હતી. આ વિડીયો જે તમને બિબસ લાગી શકે છે તે બતાડવાનો અમારો હેતુ ફક્ત અને ફક્ત એટલો છે કે તમે ચેતી જાઓ તમે માહિતગાર થાઓ કે

એક નાનકડું જંતુ કે પ્રાણી કરડે છે ત્યારે શું કરવું અને જો તમે કોઈ સાવચેતી નથી રાખતા હડકવાનું ઇન્જેક્શન નથી લેતા રસી નથી લેતા તો કંઈક આવી ઘટના તમારી સાથે પણ ઘટી શકે છે તમારે પણ આવી જ એક પીડાથી પસાર થવાનું થઈ શકે છે આજે આપણે જાણીશું જો કોઈ જંતુ કે પ્રાણી તમને કરડે છે તો આપણે કઈ રીતે તેનાથી બચી શકીએ છીએ હડકવા થવાથી કઈ રીતે બચી શકીએ છીએ તેના વિશે પહેલા આ વિડીયો જોઈએ અને ત્યારબાદ વિગતવાર માહિતી લઈએ હા તો ક્યાં આવશે ખાલી નજીક આવી જા

અપ ડાઉન અપ ડાઉન કરજું કાઢીને આવો ના પકડવું ગાડી વાને ના પ એક દેવાભાઈ હરિભાઈ ડુંગરી કરીને એક દરદીને જનરલ હોસ્પિટલ પાલનપુરના ટ્રોમા સેન્ટરમાં ગઈ કાલે રાત્રે આજતણ વાગ્યાની આસપાસ લાવવામાં આવેલો અને એ મૂળવતની છે આમ નળાસર ગામનો પણ મૂળ વત્ની છે સાબરકાંઠાના વિજયનગરના ભગોડી ગામનો છે એને ગઈકાલે સાંજે 10 વાગ્યા રાતના 10 વાગ્યા પછી ખબર પડી કે એને હડકવાની અસર થઈ છે અને એના લીધે બધા ઉપર એટેક એની વાઈફ ઉપર અને બીજા બધા સબંધી ઉપર એટેક કરતો હતો તો ગામના ભેરાભાઈ અને બીજા બધા છોકરાઓ એને કંટ્રોલ કરી બાંધીને અત્રે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે લાવેલા અને પાલનપુર સિવિલમાં અમે એને ટ્રીટમેન્ટ બધી ચાલુ કરી નાખેલી અને બાંધીને રાખેલો પલંગ ઉપર પરંતુ એને

જોર જજર કરીને ગમે તેમ કરીને દોરડા તોડી નાખ્યા અને એકદમ ધમાલ કરતો હતો એટલે અમે રૂમ બંધ કરીને થોડીવાર માટે એને કંટ્રોલ કરવા પ્રયત્ન કરેલો પાલનપુરના અમારા ચેરમેન છે પીજે ચૌધરી સાહેબને જાણ કરી એમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી પોલીસને જાણ કરી પોલીસ પણ અત્યારે હાજર છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકોને પણ અમે બોલાવવા પ્રયત્ન કરેલો પરંતુ એને જો મે પેલું જે જંગલી પ્રાણીઓને કંટ્રોલ કરવા માટેનું ડાટ ઇન્જેક્શન આપવા માટે પણ વિચાર કરેલો પરંતુ પત એ ડાટ ઇન્જેક્શનથી ક્યારેક માણસ મરી જતું હોય છે એટલે અમને એનો જરા થોડું વિચાર કરીને એના જે સગાએ એને બારીના સળિયા સાથે બાંધી દીધો પછી અમે એને ઇન્જેક્શન આપીને સીડેશનમાં લઈ લીધો અને કંટ્રોલ કરીને અત્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખી છે. હાલમાં સુધારામાં આવશે હવે હડકવા એકવાર લાગી ગયા પછી માણસનું બચવું મુશ્કેલ [સંગીત] છે. આજ સુધી કોઈ એવા કિસ્સા જોયા નથી કે હડકવા લાગ્યા પછી માણસ જીવી ગયો હોય. એટલે આનું મોત તો નક્કી જ છે હવે એ ક્યારે થશે એ નક્કી ના હોય પરંતુ અમે એની ટ્રીટમેન્ટ બધી બાકીની ચાલુ કરીશું અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં અમે સમાચાર મળ્યા મુજબ બધા ઉપર એટેક કર્યો છે પણ કોઈને કરડ્યો નથી અને કુતરા જેવો જે ભસતો હતો અને કુતરા જેવી જ એક્શનો કરતો હતો એ બધા વિડીયો અમે જોયા છે હડકવા શું છે

હડકવા વાયરસ છે જે પ્રાણીની લાળમાં હોય છે આ હડકવા સામાન્ય રીતે સસ્તન પ્રાણીના કરડવાથી ફેલાય છે હડકવાના લક્ષણો સામાન્ય રીતે કોઈ પ્રાણીના કરડ્યા જો તમે એઆરવી એટલે કે એન્ટી રેબીસ વેક્સિન ના લીધી હોય તો પ્રાણી કરડિયા પછીથી એક થી ત્રણ મહિનાની અંદર જ તેના લક્ષણો બતાવવાનું શરૂ થઈ જાય છે પરંતુ અમુક કિસ્સાઓમાં ક્યારેક આ રોગ વર્ષો પછી પણ દેખાઈ આવે છે તેના અલગ અલગ સ્ટેજ છે સ્ટેજ એકમાં ચિંતા થવી ઊંઘના આવવું મૂજવણો થવી આક્રમકતા આવવી તાવ આવવું માથું દુખવું ઉલટી અને ભૂકા થવા તે હોય છે ત્યારબાદ સ્ટેજ ટુ સ્ટેજ ટુ માં વાયરસ ચેતાતંત્રમાં પ્રવેશે અને ત્યારબાદ તે વ્યક્તિ કોઈ બીજા માણસને કે પ્રાણીને કરડવા દોડે છે વિચિત્ર વર્તન કરે છે

પીવાના પાણી હવા અને પ્રકાશનું પણ તેને ભય લાગે છે અને અમુકવાર શરીરમાં લખવાની અસરો પણ જોવા મળે છે તેને રોકવા શું કરવું હડકવાના લક્ષણો જોવા મળે પછી કોઈ સારવાર નથી પરંતુ જ્યારે પણ કોઈ પ્રાણી ડંખ મારે કે કરડે ત્યારે શરીર પર જે ભાગ પર પ્રાણી કરડે છે અથવા તો ચાટેલ છે કે ખંજવાળ આવે છે ત્યાં એ જગ્યાને પાણીથી કે સાબુ થી તો તરત જ નજીકના હોસ્પિટલમાં જઈ ડોક્ટર પાસે તપાસ કરાવી જખમને સાફ કરવા 24 થી 46 કલાકની અંદર પ્રાણીના લક્ષણો ઘાવની જગ્યા અને ઘાવના આધારે રસીના ડોઝને નક્કી કરીને તેની સારવાર લો હડકવા વિરોધી રસી એટલે કે એઆરવી એન્ટી રેબીસ વેક્સિનના ડોઝના કોર્સ ચોક્કસ મુદતમાં પૂર્ણ કરવા જોઈએ મિત્રો હવે જો વાત કરીએ પાલનપુરમાં બનેલા આ ઘટનાની તો આ 27 વર્ષીય યુવક છે

જેનું નામ છે દેવાભાઈ તેને ત્રણ મહિના પહેલા એક કૂતરું કરડ યું હતું તેણે કોઈ આવી રસી નહોતી લીધી તેણે વેક્સિન નોતી લીધી જેના કારણે ધીરે ધીરે તેને રસીના જે લક્ષણો છે તે દેખાવવા લાગ્યા અને હાલ અત્યારે તે સિવિલમાં સારવાર લઈ રહ્યો છે પણ આપણે પહેલા જાણ્યું તેમ તેની કોઈ દવા નથી આના કારણે અત્યારે ડોક્ટરો તેને ઘેનને ઇન્જેક્શન આપીને સારવાર કરી રહ્યા છે પણ તે અત્યારે જીવન અને મરણની વચ્ચે ઊભો છે તેની લગભગ શક્યતા ઓછી છે હાલ આગળ શું થાય છે તે અમે તમને જણાવતા રહીશું જો તમને આ માહિતી ગમી હોય તો અમને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલને અને જોતા રહો ગુજરાત તક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *