Cli

ગુજરાત હાઇકોર્ટ ના જજે કહ્યું ગુજરાતી મા દલીલ નઈ ચાલે, ગુજરાતી ભાષા ની હાલત જોવો

Uncategorized

રામ રામ દોસ્તો ભારતમાં ચૂંટણીની સીઝન ક્યારેય પૂરી જ નથી થતી ક્યાંક ને ક્યાંક નાની મોટી ચૂંટણીઓ ચાલુ જ હોય છે તો અત્યારે એક એવી ચૂંટણી આવી રહી છે ગુજરાતના બાર કાઉન્સિલર એટલે કે વકીલોની ચૂંટણી આવી રહી છે તો મારા ધ્યાને આ એક ન્યુઝ પડેલા હતા તો આપણે વકીલોને થોડીક હાથ જોડીને વિનંતી કરવા માટેની આજની વિડીયો છે તો ગુજરાત હાઈકોર્ટની સત્તાવર ભાષા અંગ્રેજી જી ગુજરાતીમાં દલીલો નહીં ચાલે આવું જસ્ટિસ ફલાણા ફલાણાએ કીધું અને અરજી ફગાવી દીધી આપણે કઈ સદીમાં જીવીએ છીએ ને એ હજુ મને સમજાતું નથી દોસ્તો આ વાંચીને કે ગુજરાતીમાં દલીલો નહીં ચાલે આવું કોઈ જજ કઈ અને એ અરજીને પાછો ફગાવી દે છે કારણ કે ગુજરાતી ભાષાની વેલ્યુ દોસ્તોછ કરોડ આપણે ગુજરાતી છીએ અને આ જજ આપણને ને બતાવે છે આપણી ગુજરાતી ભાષાની શું વેલ્યુ છે અને દલીલો નહી ચાલે આવું કહીને તો આપણી સાથે અત્યાર સુધી આ ગુજરાતની હાઈકોર્ટે એક પણ કોઈપણ ચુકાદામાં ન્યાય નથી કર્યો આપણે પણ એમની બધા ચુકાદા ફગાવી દઈએ છીએ

એક ગુજરાતી તરીકે હું એમના દરેકે દરેક ચુકાદાને ફગાવી દઉં છું ચાલો તમારાથી થાય તે તોડી લો જજ સાહેબ કારણ કે આ તમારા ચુકાદા અમારી ભાષામાં નહી હોય તો તમે શું ચુકાદા આપ્યો એ કોને ખબર પડવાની છે તમારા જે અસીલો હોય આરોપી હોય એ આરોપી અને વકીલ અને જજ વચ્ચે જો અંગ્રેજીમાં ભાષામાં વાત થતી હોય દલીલો થતી હોય તો એ આરોપીને ખબર કેમ પડવાની છે કે કઈ વસ્તુ ખૂટે છે મારા મારા બચાવમાં પૂરતી દલીલો કરી છે કે નહીં એ કેવી રીતે ખબર પડવાની છે ભારત દેશે અત્યાર સુધી એમાં એ ખાસ ગુજરાતનું જ ઉદાહરણ આપું ગુજરાતના રાજા મહારાજ રાજાના વખતમાં પણ અહીંયા કેટલાય પારસી કોમ્યુનિટી અહીંયા આવી છે તો ત્યારના રાજાએ એ લોકોને ગુજરાતી ભાષા શીખવાનું કહેલું જેથી કરીને એકબીજા આપણે એમને સમજી શકીએ એ આપણને સમજી શકે એક ભાષા એ માધ્યમ છે જેના કારણે ન્યાય મળી શકે ગુજરાતી ભાષા તમને નથી આવડતી તો તમે ન્યાય શું આપવાના હતા એ પારસી કોમ્યુનિટી અહીયા આવી એ ગુજરાતી શીખી આજે આપણા કરતાં પણ સવાયા એ ગુજરાતી છે પારસી ભાઈઓ અને આપણે એમને સમજી શકીએ છીએ અને એ આપણને સમજી શકે છે. એટલા માટે અહિયા જો તમારે ગવર્નન્સ કરવું હોય તો ગુજરાતી ભાષામાં જ કરવાનું હોય. આ 75 વર્ષ થયા છે અંગ્રેજોથી છુટકારો મેળવે પણ આ કાળા અંગ્રેજોથી હવે છુટકારો ક્યારે મળશે એ ખબર નથી. ના મળે ત્યાં સુધી આવા જસ્ટિસોને કહીએ જ્યાં અંગ્રેજી ચાલતું હોય

એ રાજ્યોમાં જતો રે ભાઈ તું. અહીંયા તો ગુજરાતી જ ચાલશે. અહીંયા ગુજરાતી જ ચાલવું જોઈએ. આવું અમારે કહેવાનું ના હોય તમારે આપવાનું હોય પણ હવે અમારે એ માટે માંગણી કરવી પડે છે. કેટલા ટાઈમથી અહિયા ગુજરાતમાં તો રાષ્ટ્રવાદી સરકાર 2000 ની ને એને પહેલાની છે ભાજપ સરકાર અને મોદી સાહેબે 2014 માં આયા ને પછી આ કોલેજીયમ સિસ્ટમ ને આ બધું જ સુધારો કરવા ભયંકર પ્રયાસ કરેલો પણ આ હરામખોરો એટલા છે ને એમને પણ સુધારવા નથી દીધા બોલો કોલેજીયમ સિસ્ટમ કે અમે જ જજ બનાવીશું તમે કોણ છો કહેવાવાળા બાકી બધી જ સિસ્ટમમાં જવા માટે એક સારી એવી એક્ઝામ હોય છે આ તો એ લોકો જ અંદરો અંદર નક્કી કરે છે એ જ જજો એ એને એના જજોને એ લોકો નક્કી કરે કે હવે આના પછી આના છોકરાને તું બનાવજે હું તારા છોકરાને બનાય તું મારા ભતરીજાને બનાવજે હું તારા ભતરીજાને બનાય બસ આવી જ રીતે જજોની એપોઈન્ટમેન્ટો થાય છે અને એટલે જ ગુજરાતીમાં દલીલો નહીં ચાલે ને એવું આપણું ગુજરાતનું ખાઈને ગુજરાતમાં રહીને એ આપણને કહે છે તો ભાઈ તમે ગુજરાત હાઈકોર્ટ પહેલા તો નામ બદલી નાખો અંગ્રેજ હાઈકોર્ટ કરી નાખો એટલે પછી તમારો જે તમારે ચલવવું હોય ચલો અમે અમારી ગુજરાતની અલગ તો હાઈકોર્ટો બનાવી લઈએ જેને ગુજરાતી ભાષામાં દલીલો ચાલતી હોય ને એવી જ આ કાઈ તમારી ન્યાયપાલિકા નતી એ પહેલા અમારા ગુજરાતીઓને ન્યાય મળતો નતો એવું તો હતું નહી બધી જ જાતની વ્યવસ્થા હતી જેમાં બધાને વ્યવસ્થિત ન્યાય મળતો હતો આ અંગ્રેજો આયા અને એમણે આ કોર્ટ સિસ્ટમ લાગુ કરી છે તો તમે લોકો તમારી કોર્ટ સિસ્ટમ ના હોય ને તો પણ અમે સારામાં સારી રીતે અહિયા ન્યાય તંત્ર દ્વારા ન્યાય બનાવી અને ન્યાય આપતા આવડે જ છે તમારે જો ગુજરાતીમાં દલીલો ના ચાલતી હોય ને તો તમારે જતા રહેવાનું છે અમારે નથી જવાનું અમારે તોછ કરોડ ગુજરાતીઓને અહીંયા જ રહેવાનું છે ભાઈ તો જે 12 કાઉન્સિલના આ તો પાછા જે અત્યારે ચૂંટણી આવી છે વકીલોની તો એમાં આ મુદ્દો છે કે નહી એ જોજો દોસ્તો તમે બધા જ અને વકીલોને કહેજો કે ભાઈ તમે લોકો આ જજને કહો કે આ એની હિંમત તો જુઓ તમે ગુજરાતીમાં દલીલો નહીં ચાલે એમ કહે છે તો આ તો કોઈ રીતે 70 75 વર્ષ આઝાદીને થઈ ગયા તો તમારી ગુજરાતીમાં દલીલો ના ચાલે તો આવી વ્યવસ્થાને આપણે કરવાની શું છે અને એવા વકીલોને શું કરવાના જે આની સામે અવાજ નથી ઉપાડ્યો બોલો કોઈ વકીલે બોલ્યો નથી કારણ કે આમાં જે ન્યાય લેવા જવા વાળો છે ને એમાં કેટલા અહીંયા મોટા મોટા ઉદ્યોગપતિઓને અંગ્રેજી ભાષા નથી આવડતી ગુજરાતી છે અને બધાને ગુજરાતી ભાષા આવડે છે તો એ લોકોને ખબર ના પડે વકીલે હું કર્યું છે નાનામાં નાના માણસને ખબર પડવી જોઈએ

કે વકીલે શું દલીલો કરી છે જજે શું કીધું છે ક્યાં મારી ભૂલ રહી ગઈ કયા મારે એવી સાબિતીઓ આપવાની હતી જે મારાથી રહી ગઈ છે એ અંગ્રેજીમાં વાતો કરતા હોય તો પહેલાને શું ખબર પડે કે ભાઈ આમાં કાચું કપાઈ ગયું મને ન્યાય મેળવવામાં એ કેમ ખબર કેવી રીતે પડે તમે વિચાર કરો આટલી સિમ્પલ હાવ અત્યારે છે ને ગ્રોકગગલ Facebookેબુક જે પણ એઆઈ કો એ બધા પ્લેટફોર્મ તમારી સાથે ગુજરાતીમાં વાતો કરે છે એ લોકોને ધંધો કરવો છે એ લોકોને તમારી સાથે આપણું દુનિયા વ્યવસ્થિત બનાવી છે ગુજરાતને વ્યવસ્થિત કરવું છે તો એ લોકોએ પણ એમની ગુજરાતી ભાષામાં જ વાપરે છે આ બધા સોશિયલ એકાઉન્ટ સોશિયલ મીડિયા બધું ગુજરાતીમાં જ ઓપરેટ થાય છે ગુજરાતી ભાષા એ લોકો હમજે છે કે ગુજરાતી ભાષામાં તો આપવી જ પડે ને એ લોકોની લેંગ્વેજ છે આ તો આપણે અહીંયા ગુજરાતી ભાષા એ લોકો સામેથી આરએનડી કરીને ગુજરાતી ભાષાને આટલું પ્રમોટ કરે છે કે એના માટે આટલું ધ્યાન આપે છે તો અહીની ન્યાયપાલિકાને હજુ સુધી ગુજરાતીમાં દલીલો નથી ચાલતી બોલો અને આ વાત કોઈ કરતું પણ નથી કોઈ મીડિયા હાઉસ કોઈ યુટ્યુબ વરયા જેટલા ન્યુઝ ચેનલોમાં બનાવીને બેઠી ગયા છે પત્રકારો કોઈને આ મુદ્દો નથી લાગતો કે આ ગુજરાતીમાં દલીલો નથી ચાલતી આવું કહી દીધું હું તો એવો માણ માણસ છું જ નહી કે ગુજરાતી ભાષાનો ગુજરાતી દિવસ હોય તો હું એ ઉજવું આ સુધી મેં ક્યારે એવું કર્યું નથી અને હું હું બહુ એટલો બધો લગાવવાળો પણ નથી મારું કાઈ વ્યાકરણ પણ એટલું હારું નથી ગુજરાતી ભાષાનું પણ મને ગુજરાતી ભાષા જ આવડે છે મારે જીવવાનું છે તો ગુજરાતી ભાષામાં જ મારે કોઈ મદદ માંગવી હોય ડોક્ટર પાસે જવું હોય તો એ મારે કહેવું તો એને ગુજરાતી ભાષામાં જ પડશે અંગ્રેજીમાં ભણેલો હોય છે ડોક્ટર તોય એરયો એ એમ નથી કહેતો કે તમારે તમારો જે પણ પ્રોબ્લેમ હોય એ મને ઇંગ્લિશમાં જણાવો તો જ હું તમારી દવા કરીશ આવું કહે છે કોઈ પણ આ જજ સાહેબ એવા નવા આવેલા છે કે આખી આ ન્યાયપાલિકા જ એક નહી હોય આવા અનેકો હશે જે એમ કહેતા હશે કે ગુજરાતીમાં દલીલ નહી ચાલે આટલી હિંમત પાછી કરે છે અને આપણે આપણે આપણું સ્વાભિમાન કેટલું છે

કે કોઈ આ વિશે બોલ્યું પણ નથી આ મુદ્દા વિશે કોઈ બોલ બોલ્યું પણ નથી કે ગુજરાતીમાં દલીલ નહીં ચાલે આવું કોઈ બોલ્યું છે એનો વિરોધમાં કોઈ નેતા નથી આ રાષ્ટ્રવાદી ભાજપ પાર્ટી છે કૌશિકભાઈ વેકરિયા છે જે જેમને બધું આ કાયદા મંત્રીને એવું બધું કંઈક બનાવેલા છે તો આપણે એમને વિનંતી કરીએ કે આવા જજોને તો પછી રાખશો જ નહી અહિંયા ગુજરાતીમાં દલીલો ચલવો ગુજરાતીમાં જ ચલવો હવે એવું અમારે છે ને પછી હઠ લેવો પડશે કે ગુજરાતીમાં જ દલીલો થવી જોઈએ તો જ ખબર પડે હાઈકોર્ટ નું લાઈવ બધું હોય છે શું કરે છે કઈ હમજાતું જ નથી મને તો બાકી મને ખૂબ ઇન્ટરેસ્ટ છે બીજા વિડીયો જોવા એના કરતાં જે વસ્તુ ન્યાયપાલિકા આપણી શું કરે છે લાઈવ ચાલતું હોય છે કોઈ જોવાવાળું નથી હોતું કારણ કે ઇંગ્લિશમાં છે ગુજરાતીમાં કરી નાખે બધું જ પ્રોસેડિંગ બોલચાલ બધું ગુજરાતીમાં કરે તો સારામાં સારી રીતે લોકો જોવે સમજી શકે કે હા ભાઈ આવી ભૂલો ના કરાય આવું બધી તો જ જાગૃતિ આવે આ તો તમે અંગ્રેજીમાં બધા તમારા કાયદાને બધું લખેલું છે બધું તમારું અંગ્રેજીમાં છે અને ગુજરાતીનું કાઈ વસ્તુ જ નથી ક્યાંય તમે એ વસ્તુનો કઈ આમ દલીલો પણ ચલાવવા માટે રેડી નથી આટલી તો તમારો હઠાગ્રહ છે

તો પછી એની સામે હવે તો આપણે કેટલા ગુજરાતી માટે કટ્ટર થવું પડશે કારણ કે આપણે બહુ નમતું જો એવું લાગ્યું આતો કોઈ બીજા કોઈ રાજ્યમાં આવી કોઈ જજ આવી હિંમત કરે કે દલીલ ગુજરાતીમાં કે તેલુગુમાં નહી ચાલે કે તમિલમાં નહી ચાલે કે મલયાલમમાં માં નહી ચાલે કે બાંગલામાં નહી ચાલે આવું કહેવાની કોઈ હિંમત કરી હોય એવું આપણી જાણમાં નથી બાકી એ લોકોએ સાંભળી લીધું હોય તો ખબર નથી પણ ગુજરાતમાં ગુજરાતીમાં દલીલો નહીં ચાલે તો આ તમારે ન્યાયક તો કરતા જ નથી આ જે હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ છે ને એ એમાં કોઈને ન્યાય મળતો હોય ને એ તો કોઈ વાતે આપણે માનવા રેડી જ નથી કારણ કે એને આપણી ભાષા જ નથી આવડતી આપણી ભાષામાં દલીલો જ નથી સાંભળતા તો એ શું શું ન્યાય કરતા કરવાના છે એટલે પાછા અમુક અમુક એવા પણ હોય છે કે ગુજરાત અંગ્રેજીમાં એટલે દલીલો કરવી પડે કારણ કે ગુજરાતીમાં એક શબ્દના અનેક અર્થો થઈ જાય છે એવું ઇંગ્લિશમાં પણ થાય છે પણ જો તમે એક શબ્દનો અનેક અર્થ થતો હોય એના લીધે અમારી ભાષા રિજેક્ટ કરો તો તમારી ભાષા તો અમને આવડતી જ નથી

તો એ તો ઓલરેડી રિજેક્શન કહેવાય તમારી ભાષા તો અમને સમજાતી જ નથી તો કેવી રીતે તમે એને જસ્ટીફાય કરો તો ભાઈ તમારી ભાષા તો અમને સમજાતી જ નથી આનો શું અર્થ થાય એ અમને ખબર જ નથી તો એવી તમે ભાષા અહિયા હું કામ ચાલુ જ છો તો આ તો બહુ ગંભીર વિષય છે અને 75 વર્ષમાં આ વિષય ઉપર કોઈએ કામ જ નથી કર્યું તો આપણે કેટલા ઊંઘમાં છીએ ને એ પણ દોસ્તો ખબર પડે આમાંથી કે આપણી ભાષા આઠથી છે દિલ્હીમાં છે સુપ્રીમ કોર્ટ ત્યાં જે ભાષા ચાલતી હોય પણ આ તો અહીંયા જ છે અમદાવાદમાં જ હશે ને આ બધી હાઈકોર્ટને બધી તો એને તો ગુજ ગુજરાતીમાં આવડવું જ જોઈએ પારસીઓ અહીયા આવીને ગુજરાતી શીખ્યા અને સૌથી બેસ્ટ માઈનોરિટી આખા ભારતનો ઉત્કર્ષ કરે એવી પારસી કોમ્યુનિટી બની કારણ કે એ આપણી સાથે સંવાદ કરતા એને આવડતું હતું એને આપણે સમજી શક્યા અને એ લોકો આપણને સમજી શક્યા અને બધા હળી મળીને તો જ રહી શક્યા બાકી જે કોમ્યુનિટી અહીંયા આવી છે અમે આપણી ઉપર રાજ કરવા આપણું બધા મંદિરો તોડી નાખે એની એની સાથે તો અત્યારે કેટલા ભય ભયંકર ઘર્ષણ છે બાકી ઓરિજનલ માઈનોરિટી પારસી એમની સાથે જરરાય ક્યારેય પણ ઘર્ષણ નથી થયો

જ્યારે આ જે આવ્યા છે આપણા મંદિરો તોડી નાખવાના આપણી ઉપર ઉર્દુ ઉર્દુ થોપવાની પછી આપણી ઉપર એમના બધા ગાયોની કતલે આમ કરવાની જ્યારે પારસીઓ આવ્યા ને તો એ માસાહારી જ હતા પણ એ લોકોએ ગુજરાતની સંસ્કૃતિને સ્વીકારી કે અહીંયા ગાય નથી ખવાતી તો અમે નહી ખાઈએ તો આ રીતે અળમળીને રહેવું પડે એક સાઈડે બધું જ આપણે જ જતું કરીએ એવું હોય જ નહીં તમે અંગ્રેજીમાં ચલો છો બરાબર છે પણ તમે એમ કેમ કહી શકો કે ગુજરાતીમાં દલીલો નહી ચાલે તો આ તો કોઈ રીતે એક્સેપ્ટેડ નથી

એટલે જે પણ આ ચૂંટણીમાં ભાગ લેતા હોય એ બધાને પણ વિનંતી છે કે ગુજરાતી ભાષામાં જજો હમજે ને એ ભાષામાં એ લોકોની સામે તમારે લડવું હોય તો જ ચૂંટણીમાં ઊભા રહેજો ભાઈ અમને ગુજરાતી ભાષામાં અમારી ગુજરાતી ભાષા ભાષાને સદધર કરવા માટે જો તમે થોડુંક પણ યોગદાન આપવા માંગતા હોય ને તો જ ચૂંટણીમાં આવજો અને વોટ માંગજો અને એવા લોકોને જ વોટ આપજો જે ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપે

અત્યારે 12 કાઉન્સિલની કઈક ચૂંટણી આવી છે માર્ચમાં છે એનું વોટિંગ તો એના માટે અત્યારથી બધું ચાલુ થઈ ગયું છે તો એ લોકો જેટલા પણ આમાં ઉમેદવારો હોય બધા જ આ અવાજ બુલંદ કરો અને જે લોકો એ એની વિશે ચર્ચા કરવા માંગતા હોય ગુજરાતી ભાષા વિશે અને બાર કાઉન્સિલની ચૂંટણી વિશે અને આ બધું શું છે તો એની ઉપર આપણે આગળ પણ ઇન્ટરવ્યુ લઈશું અને આની ઉપર વધારે જાગૃતિ આવે લોકોને પણ સાચો અને એની ભાષામાં ન્યાય મળે ને એ માટેની આપણે થોડુંક રચનાત્મક ગુજરાતનું ભલું થાય એવો આંદોલન કરીએ એ જ અભ્યર્થના દોસ્તો ચાલો રામ રામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *