Cli

સમીર વાનખેડેને બરબાદ કરવા માટે કેટલી નીચી હરકતો કરી શાહરૂખના સપોર્ટરોએ પરંતુ પકડાઈ ગયા…

Bollywood/Entertainment

પાવડર કેશમાં સમિર વાનખેડેની મોટી જીત થતી નજરે આવી રહી છે જેમાં પ્રભાકર સેલ જેમણે વાનખેડે ઉપર આરોપ લગાવ્યો હતો કે વાનખેડેએ આ પુરી રેડ 25 કરોડ માટે કરી છે એવો આરોપ મુક્યો હતો જે પુરી કહાની સંભળાવી હતી તે ખોટી સાબીત થઈ રહી છે તેમાં જે કિરદાર ઉભો કરવામાં આવ્યો હતો તે ફેકે છે.

સૌથી મોટી વાત આ કિરદાર માટે સંજય રાઉત નવાબ મલિક બધાએ ટવીટ કરી હતી તેવા કોઈ શખ્સ છેજ નહીં તે એક ફેક ચહેરો બનાવવામાં આવ્યો હતો જેમાં સેમ ડિસૂજા એ નામ પ્રભાકરે એના બયાનમાં વારંવાર લીધું હતું કહ્યું હતું કે કિરણ ગોસ્વામીને 25 કરોડ ની લેતી દેતી બાબતે વાત કરી હતી.

જ્યારે પ્રભાકરે સેમ ડિસુઝાનો ફોટો બતાવતા ડિસુઝાની ઓળખાણ આપી હતી ડિસુઝાને લઈને કેટલાક ફોટા સોસીયલ મીડિયામાં વાઇરલ થયા હતા એવામાં હવે એક શખ્સ સામે આવ્યો જેઓ પાલઘરના રહેવાશી છે જેનું નામ હનિફ બાફનાછે જેને કમ્પ્લેન નોંધાવી છેકે મારા ફોટાનો અને આઇડીનો ખોટો ઉપયોગ કરીને સેમ ડિસોઝા નામ આપવામાં આવી રહ્યું છે.

સેમ ડિસોઝાના જે ફોટા અને નંબર બતાવવામાં આવી રહ્યા છે તે હનીફ બાફને પોતાના હોવાનો ઘનસ્પોટ કર્યો છે જયારે હનિફ બાફનાએ વધુમાં કહ્યું હતું કે મારો નંબર ડિસોઝા નામમાં ઉપયોગ થયો હોવાથી હવે મારામાં ફોન આવી રહ્યા છે લોકો મને ધમ!કીઓ આપી રહ્યાછે ડરાવી રહ્યાછે હવે પ્રભાકર મારો ફોટો મીડિયામાં બતાવી રહ્યો છે અને મારો નંબર પણ યુઝ કરી રહ્યો છે.

હનીફે વધુમાં જણાવ્યું હતું કે મારુ નામ સેમ ડિસોઝા લઈને મને 38 લાખ આપ્યા હોવાનું પણ તદ્દન ખોટું છે મને આવા કોઈ રૂપિયા મળ્યા પણ નથી જેમાં મારો ખોટી રીતે ફોટો એડિટ કરીને ફસાવવામાં આવી રહ્યો છે ત્યારે અસમજી શકાય છે વાનખેડે ઉપર 25 કરોડને લઈને શાહરૂખના સપોર્ટરો દ્વારા મુકેલા આરોપ ખોટા સાબિત થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *