હવે બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જેકી શ્રોપની તો શું વાતજ કરવી તેઓ એમના અલગજ અંદાજ માટે જાણીતા છે ફિલ્મમાં સુપર અભિનેતા તરીકે તેઓ રહિ ચુક્યા છે અને 80 અને 90 ના દશકામાં એમના બહુ ફેન હતા અત્યારે પણ એમના ફેન ઓછા નથી થયા અત્યારે પણ ચાકુ દાદાની એક ઝલક જોવા ફેન્સ બેતાબ રહે છે જેકી શ્રોપ અત્યારે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી જોડાયેલા છે.
મિત્રો જેકી શ્રોપની જિંદગીથી ઘણા એવા કિસ્સા જોડાયેલાછે જે સમય સમય ઉપર વાઇરલ થતા રહે છે એમાંથી આજે અમે જેકી શ્રોપ અને જાણીતી અભિનેત્રી તબુથી જોડાયેલ એક ચોંકાવી દે તેવો કિસ્સો બતાવવા જઈ રહ્યા છીએ આ જયારે 1983 સમયે તબુ ફિલ્મોમાં નહોતી આવી ત્યારે એની મોટી બહેન ફરાના ફિલ્મોમાં કામ કરતી હતી
1987 માં ફરાના દિલજજા ફિલ્મમાં જેકી શ્રોપ સાથે કામ કરી રહી હતી ત્યારે તબુ પણ એની બહેન ફરના સાથે સેટ ઉપર જતી હતી આ ફિલ્મમાં ડેની વિલનના રોલનમાં હતા આ ફિલ્મોમાં બધાને સારો સબંધ થઈ ગયો હતો જયારે ફિલ્મનું શૂટ પૂરું થતું ત્યારે ડેનીના ઘરે બધા જતા અને પાર્ટી કરતા આ ક્રિયા દરરોજ થવા લાગી જયારે તબુ પણ બહેન ફરાના સાથે પાર્ટીમાં જતી.
ત્યારે એકવાર બધા સાંજે ડેનીના ઘરે હતા આ પાર્ટીમાં જેકી શ્રોપે વધુ પ્રમાણમાં પ્રવાહી પી ગયા હતા આ સમયે જેકી શ્રોપને બિલકુલ ભાન પણ નતું આ સમયે એમનાથી એક મોટી ભૂલ થઈ તેઓ તબુ સાથે અલગ હરકતો અને જબરજસ્તી કરવા લાગ્યા આ સમયે ડેનિએ આ હરકત જોઈને તબ્બુને દૂર લઈ ગયા તબુ પણ ખુબજ ગભરાઈ ગયી તે એની બહેન ફરાના જોડે જઈને રોવા લાગી.
પરંતુ આ સમયે જેકીને પણ કઈ ભાન નહોતું કે એમણે આ સુ કર્યું આ બાજુ ગભરાયેલી તબુએ ફરાનાને બધી હકીકત કહી દીધી ત્યારે ફરાના ગુસ્સે ભરાઈ ગઈ અને પાઠ ભણાવવાનું નક્કી કર્યું જયારે સવાર પડતાજ ફરાનાએ મીડિયા બોલાવીને જેકી શ્રોપ ઉપર બહેનની છેડતીની હકીકત જણાવી દીધી એ સમયના જેકી શ્રોપ ટોપ અભિનેતા હતા પરંતુ આ નીચ હરકત બભાર આવતાજ લોકો પણ સાંભળીને હેરાન થઈ ગયા.
ફરાનાએ એમ પણ કહ્યું હતું જો તે સમયે ત્યાં ડેની વચ્ચે ના આવ્યા હોત તો જેકી શ્રોપ એમની બધી હદો પાર કરી દીધી હોત પરંતુ આ બાજુ ફિલ્મ નિર્માતાઓની ચિંતા વઘી કેમકેએ એમની ફિલ્મ અધૂરી રહે એમ હતી એટલે ફરાના અને તબુને સમજાવી અને પછી ફરાના અને તબુંએ આ વાતને અફવા ગણાવી દીધી.