શનિ દેઓલની ઉંમર અત્યારે 64 વર્ષની છે અત્યારે તેઓ ઘણા હેડલાઈનમાં છે તેઓ 2019 ના લોકસભા ચુનાવમાં પહેલીવાર રાજનીતિમાં આવ્યા મિત્રો શનિ દેઓલની જ્યાં પણ ચર્ચા થાય તો એમના દમદાર ડાયલોગને યાદ કરવામાં આવે છે અને વખાણ કરવામાં આવે છે તેઓ બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના દમદાર અભિનેતા રહી ચુક્યા છે.
અત્યારે બોલીવુડની ફિલ્મોમાં બહુ ઓછા દેખાતા શની દેઓલનું વર્સ્ચસ્વ આજે પણ છે તેમને 1983 માં બેતાબ ફિલ્મ કર્યાબાદ પાછળ વળીને ક્યારે જોયું નથી આ ફીલ્મ સુપરડુપર હિટ રહી છે શનિ દેઓલે એમના કરિયરમાં ખાશ કરીને એકશન ફિલ્મોજ કરી છે એમની ઓળખાણ સફળ એક્શન હીરો તરીકેજ રહી છે.
શનિ દેઓલના જે કિસ્સાની વાત કરવા જય રહ્યા છીએ તે સન 2001 ની આસપાસનો છે એક સમય એવો પણ હતો કે પુરી બોલીવુડ ઇન્સ્ટ્રીઝમાં દાઉદ ઈબ્રાહિમનું રાજ હતું આ સમયે તમામ નિર્માતા નિર્દેશક અન્ડરવર્ડના કહેવા મુજબ કામ થતું હતું પણ બોલીવુડમાં કેટલાય એવા અભિનેતા હતા જેમને અન્ડરવર્ડને મુહતોડ જવાબ આપ્યો હતો જેમાંથી રિશી કપૂર જેકી શ્રોફ સામીલ છે.
સન 2001માં શનિ દેઓલ અનિલ શર્માના નિર્દેશનમાં એક મોટી ફિલ્મ કરી રહ્યા હતા તે ફિલ્મ હતી ગદ્દર એક પ્રેમ કથા આ ફિલ્મ સુપર ડુપર હિટ રહી હતી આ ફિલ્મે 143 કરોડ જેટલા રૂપિયા કમાયા હતા એ સમયે કોઈ ફિલ્મ સારી કમાણી કરે તો અન્ડરવર્ડને પૈસા આપવા પડતા હતા ત્યારે દાઉદે આ ફિલ્મના નિર્માતાને ડરાવવા ધમકાવાની શજરૂઆત કરી હતી ત્યાં સરાખો જવાબ ના મળતા.
જયારે શનિ દેઓલને દાઉદે ફોન કર્યો જેમાં દાઉદે ધમકી ભર્યા સ્ટાઈલમાં વાત કરવાની શરૂ કરી તો શનિ દેઓલ પહેલા તો પ્રેમથી વાત કરી પરંતુ દાઉદ એની વાત માન્યો નહીં ત્યારે શનિ દેઓલે દાઉદને એરીતે ધમકાવ્યો કે અન્ડરવર્ડની રાતોની ઊંઘ ઉડી ગઈ એના પછી દાઉદે શનિ દેઓલથી ક્યારે પંગો લેવાની કોસીસ કરી નહીં આ વાતનું શબુત તમને કેટલાય સોસીયલ મીડિયામાં વિડીઓમાં મળી જશે.