આજે વાત કરવી છે ચકી પાંડેની પુત્રી અનન્યાં પાંડેની એ વાતો કે તમે ભાગ્યેજ સાંભળી હશે અનન્યાનો જન્મ 1998 માં થયો હતો જેની એક નાની બહેન પણ છે જેનું નામ રાઈસા પાંડે અનન્યાંના ફોટા એના ભાઈ અહાન ભાઈ સાથે ઘણા જોવા મળતા હોય છે પરંતુ અહાન પાંડે એનો સગો ભાઈ નથી ચકી પાંડેના મોટા ભાઈનો છોકરો છે.
અનન્યાં પાંડેએ મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાંથી ભણી છે એની સાથે શાહરુખની પુત્રી સુહાના ખાન અને પુત્ર આર્યન ખાન સાથે સારી દોસ્તી છે એમને સાથે આ બન્ને પણ ભણતી હતા સાથે એમના બન્ને પિતા પણ મોટા અભિનેતા છે ત્યારે અનન્યાની માતા અને ગૌરી ખહન પણ સારા મિત્રો છે ચકી પાંડે અને શાહરુખન ફેમિલીને સબન્ધો સારા છે.
અનન્યાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કરણ જોહરે ડેબ્યુ ફિલ્મ કરાવી હતી જે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 હતી અનન્યાં એક સ્ટારકિડ તરીકે ઓળખાય છે અનન્યા પાંડે કરણ જોહરની માનિતી બની ગઈ કારણકે કરણ જોહરની આવનારી બે ફિલ્મોમાં અનન્યા કામ કરી રહી છે એકમાં દીપિકા પાદુકોણ સાથે અને બીજી વિજય સાથે પણ ફિલ્મ કરી રહી છે.
અનન્યા પોતાની લાઇફમા કંઈક કરિયર બનાવે તે પહેલાજ પાવડર કેશમાં પકડાયેલ આર્યન ખાનના ફોનમાંથી એનસીબીએ કંઈક વોટ્સએપ ચેટ લીધા જેમાં અનન્યા સાથે પાવડરને લઈને કંઈક વાતો એનસીબીને મળી જેને લઈને અનન્યાને એનસીબીએ પુછતાજ કરી રહી છે હવે અનન્યાંને સુ ખબર જે આર્યન સાથે મોટી થઈ સાથે ભણી છે એજ આર્યનના લીધે આજે દિવસ મુસીબતમાં પડી ગઈ છે.