નવું વર્ષ શરૂ થવાનું છે બધા હાથ ખોલી અને નવા વર્ષને વધાવવા માટે તૈયાર છે 2026 એ મોટી મહામારી સાથે આવશે એવી સંભાવનાઓ જ્યારે વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ખૂબ ડર છે બધાને એ ડર એટલે છે કારણ કે બધાનું એવું કહેવું છે કે કોરોના કરતાં પણ વધારે ખતરનાક આ વાયરસ હશે બર્ડ ફ્લુ એ લોકોને ખૂબ હેરાન કરશે નમસ્કાર આપની સાથે હું છું પાયલ બર્ડ ફ્લુ એટલે ઈવન ઇન્ફ્લુએન્ઝા આ એક પ્રકારનો વાયરસ છે જે મુખ્યત્વે પક્ષીઓમાં ચેપ લગાડે છે ધીરે ધીરે હવે પ્રાણીઓ સુધી પહોંચ્યો છે અને આગળ જતા એ માણસમાં ફેલાય એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે
અને આમહામારી કોરોના કરતાં પણ વધારે ખતરનાક હશે આની પાછળ ઘણા કારણો પણ છે જો કોરોનાની વાત કરીએ તો કોરોનામાં જે રીતના દર્દીઓમાં જે સિમ્ટમ્સ દેખાતા હતા એના કરતાં આમાં સિમ્ટમ્સ ખૂબ અલગ હશે મેડિકલ લેબમાં આમ તો દર્દની દવા એટલે કે આપણે એવું માનીએ કે કોઈ બીમારી છે એની વેક્સિનો બનતી હોય છે પણ ઘણી બધી લેબ એવી પણ હોય છે કે જ્યાં સંશોધન થતા હોય છે આવા વાયરસના એના ઉપર રિસર્ચ થતી હોય છે એ વધારે ખતરનાક કેવી રીતના બને એના ટ્રાય થતા હોય છે અને એવી અનેક લેબ છે. આપણે જો કોરોનાની જ વાત કરીએ તો કોરોનાના જે વાયરસની વાત કરીએ તો એવુહાનથી આવ્યો હતો એવું કહેવામાં આવે છે. ત્યાં રિસર્ચ થતી હતી અને આ વાયરસ માટે પણ એવું જ કહેવામાં આવી રહ્યું છે. આ બધા વાયરસ એક સાથે કરોડો લોકોમાં એ બીમારી લાવે અને પછી કરોડો લોકોને એક સાથે મારી નાખે એ કાવતરું માનવામાં આવે છે. કોરોનાને પણ એવું માનવામાં આવતું હતું કે એ પણ એક કાવતરું છે એ મહામારી આવી એના પછી લોકડાઉન થયું અને એવું મનાય છે કે બર્ડ ફ્લુ પણ 2026 માં એવું જ કંઈક કરીને આવશે. બાયોવેપન તરીકે બર્ડ ફ્લુ આવશે કોરોનાને પણ બાયોવેપન માનવામાં આવે છે
અને ઘણા બધા લોકો અત્યારે પર આ બધું લખી રહ્યા છે.લાખો લોકોને એકસાથે મારવાનું કાવતરું કોણ કરી શકે એ પણ મોટો પ્રશ્ન છે.બીબીસીનો એક રિપોર્ટ આવ્યો છે અને બીબીસીનો એ રિપોર્ટ જે છે એમાં બર્ડ ફ્લુ જે છે એમાં માણસોમાં કેટલી જલ્દી સંક્રમિત થઈ શકે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે 2020 માં આ પક્ષીઓમાં ફ્લુ થતો હતો. ધીરે ધીરે પાંચ વર્ષ બાદ હવે વધારે ખતરનાક બન્યો છે. અમેરિકામાં અનેક ગાય એવી છે જે આનાથી સંક્રમિત થઈ છે અને ગાયોમાં જો સંક્રમણ થઈ શકે તો એ માણસ સુધી પણ આવી શકે છે અને જ્યારે એ માણસ સુધી આવશે તો અશોકા યુનિવર્સિટીનું એક સંશોધન એવું કહી રહ્યું છે કે જો એ માણસમાં આવે છે તો એ કેટલીઝડપથી ફેલાઈ શકે છે એની રિસર્ચ પણ ચાલી રહી છે. એ પક્ષીઓમાંથી પ્રાણીઓમાં આવ્યું પ્રાણીઓમાંથી હવે માણસોમાં આવશે અને કોરોના કરતાં પણ વધારે ઝડપથી ફેલાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે આ બધા જ એક રિસર્ચ અને અત્યારે તો એવું કહેવાય છે
કે મહામારીની એક સ્ક્રિપ્ટ ઓલરેડી તૈયાર કરી દેવામાં આવી છે. સ્ક્રિપ્ટ કોણે તૈયાર કરી એ પણ પ્રશ્ન છે. પર અત્યારે બહુ જ બધી પોસ્ટ તમે જોશો તો તમને દેખાશે જેમાં બધા જ લખી રહ્યા છે કે જે ધનાડ્ય લોકો છે એ બધા જ ભેગા મળી અને આ બધી સ્ક્રિપ્ટો તૈયાર કરે છે અને મહામારી એ બાયોવેપનની તરીકે જે રીતના આવતી હોય છેએ રીતના લાવવામાં આવે છે. મોંગવારીને અંકુષિત કરવા માટે થઈ રહ્યું હોય એવું બધાને લાગી રહ્યું છે આને મૂળ રૂપે કાવતરાની રીતના જોવામાં આવે છે કે આ કોઈ બીમારી નથી આ કોઈ વાયરસ અચાનકથી ફેલાયેલો વાયરસ નથી આની પાછળ બહુ જ બધી રિસર્ચ કરી અને પછી આ વાયરસ ફેલાવવામાં આવે છે એવી વાત કરવામાં આવી રહી છે. આ બર્ડ ફ્લૂ સાથે બિલ ગેટ્સનું નામ પણ જોડવામાં આવી રહ્યું છે.
બધા માને છે કે આ બધા ધનાડ્ય લોકો છે એ ભેગા મળી અને આવા કાવતરા ઘડે છે. પણ પ્રશ્ન એ થાય કે એ લોકોને વસ્તી ઘટાડીને મતલબ શું છે? એ કેમ આવા કાવતરા કરે? તો એકકોન્સ્પરન્સી થીયરી પણ એવી છે કે અબજોપતિ એવું માને છે કે પૃથ્વીનો ભાગ જેટલો છે એટલા લોકો હોવા જોઈએ. અત્યારે વસ્તી ખૂબ વધારે છે એટલે એમને ઘટાડવાની જરૂર છે એને ધ ગ્રેટ રીસેટ પણ કહેવામાં આવે છે અને એના ઉપર બધા જ લોકો વિચારતા હોય છે. જો કો કોરોનાની મહામારી જે હતી એ મહામારીમાં જો રિપોર્ટને બધું જોઈએ તો એમાં ઘણી બધી જગ્યાએ બિલ ગેટ્સના નામ પણ છે સાથે જ એમાં અમેરિકાનું નામ પણ જોડવામાં આવ્યું હતું
એટલે આ જે બીમારી આવી રહી છે એની પાછળ પણ બિલ ગેટ્સ ને માનવામાં આવે છે કેમ કે 2015 માં એટલે જ્યારે કોઈને પણ એવો અણસાર ન હતોકે કોરોના જેવી મહામારી આવશે એક સાથે લાખો લોકો મરી જશે ત્યારે બિલ ગેટ્સએ જે તે સમયે કહ્યું હતું જ્યારે ઈબોલા વાયરસની એક પ્રેસ કોન્ફરન્સ હતી એમાં એમણે એવું કહ્યું હતું કે આવી કોઈ બીમારી આવશે જે બાયોવેપન જેવી હશે યુદ્ધના કારણે લાખો લોકો નહીં મરે પરંતુ આવી કોઈ બીમારીના કારણે લાખો લોકો મરશે અને એટલે ફરીથી આખું ચક્ર ફરી અને બિલ ગેટ્સ પર આવી રહ્યું છે. વુહાન વાયરસ એ અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ ઇકો હેલ્થ એરલાઇન્સ અને જે અમેરિકા સાથે જોડાયેલી સંસ્થા છે એ વુહાન સાથે પણ જોડાયેલી હતી અને અમેરિકાએએ સંસ્થાને બહુ જ બધો ફાળો આપ્યો છે બહુ જ ફંડ આપ્યો છે એટલે વુહાનની જે લેબ હતી એના અમેરિકા સાથેના સંબંધો પણ જોડવામાં આવ્યા હતા અને ત્યારે પણ જેતે સમય એવું કહેવાયું હતું કે આની પાછળ પણ અમેરિકા છે.
બિલ ગેટ્સની સંસ્થા યુડબલએમ સાથે જોડાયેલી છે એ સંસ્થાને બહુ બધા પૈસા આપ્યા છે. યુડબલયએ એક એવી સંસ્થા છે કે જે આ બર્ડ ફ્લુ વાયરસ જે છે એને વધારેને વધારે ખતરનાક કેવી રીતના બનાવી શકાય એના રિસર્ચ કરી રહી છે 2014 માં અમેરિકા આ સરકારને જ્યારે ખબર પડી કે આવા કોઈ રિસર્ચ થઈ રહ્યા છે કે બર્ડ ફ્લુને ખતરનાક કેવી રીતના કરી શકાય તો 2014 માં એ રિસર્ચઅટકાવી દીધું હતું પણ એ કંપની સાથે બિલ ગેટ્સની સંસ્થાનું નામ જોડાવવું અને ફરી એકવાર જ્યારે બર્ડ ફ્લુ આવવાનો છે અને મનુષ્યમાં વધારે સંક્રમિત એ કરી શકે છે લોકોને એ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ફરીથી એ તાર બિલગેટ્સ સાથે જોડવામાં આવી રહ્યા છે.
જે રિસર્ચ બીબીસીમાં લખવામાં આવી છે એમાં જે અશોકા યુનિવર્સિટી મેન્શન કરવામાં આવી છે એ અશોકા યુનિવર્સિટીમાં પણ બિલ ગેટ્સની જે સંસ્થા છે એ સંસ્થા ફાળો આપે છે એટલે આ બધા જ કનેક્શનો ભેગા મળી બેસાડવામાં આવી રહ્યા છે અને એવા સંકેતો આપવામાં આવી રહ્યા છે કે 2026 માં મોટી મહામારી આવીશકે છે અને મહામારી પાછળ આ બધા લોકો પણ હોઈ શકે છે. 2026 માં બધા જ બહુ સારી અને પોઝિટિવ એનર્જી સાથે એમાં પ્રવેશવા માંગે છે પણ ઘણી બધી બાબતો એવી છે કે જેના ઉપર આપણે વિચાર કરવો જોઈએ તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો Facebookેબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો