યશભાઈ શું કહેશો તમારી જીત થઈ છે યશભાઈ શું કહેશો તમારી જીત થઈ તમે આયો છે યુવતીને તમારી સાથે મોકલવાની પિયુબેન શું કહેશો તમારું અપહરણ કરવામાં આવ્યું હતું કે કેમ આગળ પીયુબેન શું કહેશો તમારું અપહરણ કરવામાં આવ્યું હતું કે કેમ બેન શું કહેશો પિયુબેન ભાવનગરની એક ઘટના જેની ચર્ચાઓ ખૂબ થઈ એક છોકરી એક છોકરા સાથે પ્રેમ લગ્ન કરે છે
પ્રેમ લગ્ન કર્યા પછી એ છોકરી પાટીદાર હોય છે અને છોકરો એ બ્રાહ્મણ હોય છે પરિવાર દીકરીના જે પરિવારવાળા છે એને આ લગ્ન મંજૂર નથી હોતા થોડા સમય પછી એ દીકરી અને જમાઈને ત્યાં સમાધાન માટે ઘરે બોલાવે છેપછી દીકરીનું અપહરણ એના પરિવારવાળા જ કરીને રાખે છે અને એ જમાઈ અને એના પરિવારવાળાને ખૂબ ખરાબ રીતના મારે છે એ જે છોકરો છે એનું નામ યશ છે યશ ફરિયાદ કરે છે
અને પછી એ છોકરીને પોલીસ રજૂ નથી કરતા એનું નિવેદન નથી લેતા એવી કમ્પ્લેન કરવામાં આવે છે અને ગઈ કાલે પછી એ છોકરી પિયાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે કોર્ટ સમક્ષ પિયાએ પ્રેમીનો સાથ આપ્યો કે પરિવારનો તેના પર વિસ્તારથી વાત કરીએ નમસ્કાર આપની સાથે હું છું પાયલ બોટાદના ગઢડા તાલુકાના રસનાળ ગામમાં યુવક યશ ઉપાધ્યાય અને ભાવનગરની પ્રિયા મોરડિયાના પ્રેમ લગ્ન બાદ એક વિવાદનીશરૂઆત થાય છે કાયદાકીય રીતના એ બંને પ્રેમ લગ્ન કરી દીધા છે
પત્નીનો કબજો મેળવવા માટે પતિ દ્વારા સર્ચ વોરંટની અરજી આપવામાં આવે છે કારણ કે યશ જેની પત્ની પિયા છે એને એના પરિવારવાળાએ જ અપહરણ કરી અને રાખી હતી. એના પછી એ જે યશ છે એના પરિવાર સાથે જે થયું પોલીસમાં કમ્પ્લેન કરવામાં આવી પરિવારજનોએ ના પાડી દીધી કે પિયા અમારી સાથે છે જ નહીં. કોર્ટ સમક્ષ જ્યારે યુવતીને લાભવામાં આવી ત્યારે એણે કહ્યું કે મારે મારા પતિ સાથે જ રહેવું છે આખા હાઈ વોલ્ટેજ ડ્રામા પછી પ્રેમનો વિજય થયો કોર્ટે પિયાને તેની મરજી મુજબ સાથેરહેવાની મંજૂરી આપી અને પોલીસ પ્રોટેક્શનનો આદેશ પણ આપ્યો છે.
ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર એક બ્રાહ્મણ યુવક અને તેના માતા-પિતા પર યુવતીના પક્ષ દ્વારા હુમલો કરી અને પછી યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું આ ઘટના પછી પોલીસે એવું કહ્યું કે યુવતી એવું સ્વીકાર્યું છે કે એનું અપહરણ થયું જ નથી એના પછી જે શાસરી પક્ષવાળા છે એ બધાએ સર્ચ વોરન્ટ જાહેર કરવાનું કહ્યું અને એના પછી એ યુવતીને ગઈકાલે કોર્ટ સમક્ષ રજૂ કર્યા કોર્ટ સમક્ષ રજૂ રજૂ કર્યા પછી યુવતીએ પોતાનું સ્ટેન્ડ ક્લિયરલી કહી દીધું કેહું મારા પતિ સાથે રહેવા માગુું છું મારે મારા પરિવાર સાથે નથી રહેવું એટલે કે એ યુવતીએ કોર્ટ સમક્ષ એવું પણ કહ્યું કે મારે પોલીસ પ્રોટેક્શનની પણ જરૂર છે આગળ જતાં કંઈ જ ન થાય એના માટે કોર્ટે પોલીસ પ્રોટેક્શનની પણ હા પાડી દીધી અને એ છોકરીને છોકરા સાથે રહેવા માટેની મંજૂરી પણ આપી દીધી ગઈ કાલે કોર્ટમાં શું થયું વકીલ શું કહી રહ્યા છે
બ્રાહ્મણ સમાજના આગેવાનો પણ ત્યાં આવ્યા હતા એમનું શું કહેવું છે તે સાંભળીએ હું અમારા કાયદાના નિયમ પ્રમાણે સત્યની જીત થઈ છે એમ કહીશ કારણ કે ઘણા લોકોને એન કેન પ્રકારે ખોટું કરીને આ છોકરીને અનેછોકરાને અલગ પાડવા પણ જે સત્ય હતું એ છોકરીએ ન્યાયાધીશને કીધું હશે અને ન્યાયાલયે સત્યનો સાથ આપીને સત્યની જીત કરી અને દીકરીએ કીધું કે મારે ક્લસ સાથે જ રહેવું છે આથી પોલીસ પ્રોટેક્શન સાથે ન્યાયાધીશ ઓર્ડર કર્યો અને બંને સાથે અત્યારે ગયા. બેન બે દિવસમાં ઘણા એવા વણાકો આવ્યા યુવતીનું સ્ટેટમેન્ટ ફરી ગયું પાછું કોર્ટ સમક્ષ પણ સ્ટેટમેન્ટ છે એ ફરી ગયું પોલીસની કેવી રોલ હતો આ બાબત પોલીસનો રોલ મારા અનુભવ પ્રમાણે વન સાઈડ હતો એક પક્ષકાર જેવો હતો કે જ્યારે ખબર છે કે આટલું બધું માર્યા છે
આ છોકરાને આટલું વાગ્યું છે એના મમ્મીને આટલું વાગ્યું છેછતાય આજ દિવસ સુધી એના પર સામેવાળા પર કોઈ એક્શન નથી લીધા તો જ્યારે અમે અમે કોર્ટમાં અમને ખબર પડી ગઈ કે અમને ન્યાય નહી મળે કારણ કે એફઆઈઆરમાં અમારે વાર લાગી આથી અમને ખ્યાલ આવી ગયો કે અહીથી ન્યાય નહી મળે આથી અમારે તાત્કાલિક કોર્ટમાં સર્ચ વોરન્ટ દાખલ કરવું પડ્યું અને પછી જ્યારે અહીયા સર્ચ વોરન્ટ દાખલ કર્યાની અમારે ઇન્વર્ટ કરાવવાનું આવે ઓર્ડર એ ઓર્ડર ઇન્વર્ટ કરાવ્યું અને તરત જ અડધો કલાક કલાકમાં છોકરીનું નિવેદન આવી ગયું
જે પરથી સ્પષ્ટ થાય છે કે છોકરીને અમે કહીએ છીએ છોકરી ગુમ થઈ ગઈ છે એનું અપહરણ થયું છે પોલીસને ખ્યાલ હતો ક્યાં છેો છોકરીસાથે શું થયું છે તરત હાજર થઈ ગઈ એ જ રીતે આજ સવારે એને હાજર કરવાની હતી ત્યારે પોલીસે કીધું છોકરીનો ફોન સ્વીચ ઓફ આવે છે પણ અંતમાં ભલે જ્યારે લેટ તો લેટ મોડું તો મોડું પણ છોકરીએ સત્ય કીધું અને સત્યની જીત થઈ છેલ્લો પ્રશ્ન જે રીતે યશે જે ફરિયાદ આપી તી અપહરણની ફરિયાદ આપી તી કોર્ટમાંથી શું નિર્ણય આવ્યો એમના જે દીકરીના માતા પિતાને એમના મામાને જે એમની ઉપર અપહરણની ફરિયાદ લાગુ પડશે કે કેમ અત્યારે જે અમારો કોર્ટમાં કેસ કેસ દાખલ થયો તો એ સર્ચ વોરન્ટનો હતો અરજદાર પતિ હતો અને એની પત્નીને ગોંધી રાખી છે
એની એનાથી દૂર કરવા માટે એનું અપહરણ કરીને લઈગયા છે એ વિષય ઉપર છોકરીને હાજર કરવા માટેની છોકરીની ઈચ્છા પ્રમાણે છોકરીને સોપવા પૂરતી વાત હતી અને જે એફઆઈઆર છે મારામારીની છે અને અપહરણની છે એ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે એના ઉપર પોલીસ પગલા લેશે અત્યારે ન્યાયધીશે માત્ર ન્યાય છોકરીને છોકરાને છોકરીને કોની સાથે રહેવું છે એના માટેનો કરે મારું નામ મિલનભાઈ શુક્લ છે અને આજે જે ઘટના હતી એમાં આમ તો ન્યાયનો જે પરિભાષા હોય ન્યાયાલયની એ ખરા ખરી ઉતરી છે અને અમને ન્યાય મળ્યો છે
પૂર્ણ રીતે કોર્ટથી અમને સંતોષકારક કાર્ય અમારું થયું છે આ તકે આ પ્રેસ મીડિયાએ પણ જે ખૂબ અમને સહયોગ આપ્યો તો તમારો બધાનોદિલથી આભાર વ્યક્ત કરું છું અને ખાસ અમારી બ્રાહ્મણ બેન આમ તો અમારી બેન ગણીએ દીકરી ગણી એવી દર્શના બેને જે મહેનત કરી છે એનો પણ હું હરદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ને સાથે સાથે ભાવનગર બ્રહ્મ સમાજના ચેતનભાઈ વિજયભાઈ વગેરે જે જે લોકોએ સહયોગ આપ્યો અમારા દર્શનભાઈ જાની બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું અશોકભાઈ વગેરે