તમે રસ્તા પર ચાલતા હોય અચાનકથી તમે ગટરમાં પડી જાવ કોઈને કલ્પના પણ ન હોય એવી રીતના માણસને મૃત્યુ રસ્તા પર ભટકાઈ જતું હોય અને મૃત્યુ કોના પાપે? કોની બેદરકારીના પાપે આવી રીતના લોકો મરી રહ્યા છે બહુ જ બધા પ્રશ્ન છે વડોદરાથી એવી ઘટના સામે આવી છે કે જેમાં એક વ્યક્તિ રસ્તા પર ચાલતા હોય છે ગટરનું કામ ચાલુ હોય છે અને પછી એમાં પડી જાય છે.
નમસ્કાર આપની સાથે હું છું પાયલ. વડોદરાના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા એક કામ થઈ રહ્યું હતું ત્યાં ગટરની સફાઈને એ બધું થઈ રહ્યું હતું અને એની સફાઈ દરમિયાન જે પાણીનોનિકાલ કરવા માટે 15 ફૂટ ઊંડી ચેમ્બરનું ઢાંકણ જે હતું એ ખુલ્લું હતું જેમાં સુરક્ષાના સાધનોને ચેતવણીના કોઈ બોર્ડ નહોતા મારેલા અને પછી અંધારામાં એક વ્યક્તિ ત્યાંથી ચાલે છે અને વ્યક્તિ એમાં પડી જાય છે.
પરિવારજનોએ ટોચના વડે તપાસ હાથ ધરાઈ છે પણ એ યુવક એ યુવક એ જ્યારે એ ગટરમાં પડે છે એના પછી પરિવારજનોને ત્યાં ત્યાં એનું જે જૂતું હોય છે એ તરતું મળે છે અને પછી ખ્યાલ આવે છે કે એ વ્યક્તિ જે છે એ ગટરમાં પડી ગયા છે. તરત જ ફાયર વિભાગની ટીમ અને બધા ત્યાં આવી જાય છે એ વ્યક્તિને ત્યાંથી બહાર કાઢવામાં આવે છે. એ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવે છેઅને હોસ્પિટલમાં એમને મૃત જાહેર કરવામાં આવે છે. વિપુલસિંહ ઝાલા એમનું નામ હતું અને પરિવાર એ પૂર્વ ડીવાયએસપીના એ દીકરા હતા એવું કહેવામાં આવી રહ્યું છે વડોદરાની આ ઘટના એ બધા માટે એક વિચારવા પાડી ઘટના છે.
કારણ કે તમે રસ્તા પર જતા હોય તમને કોઈ ઠોકીને જતું રહે તમે રસ્તા પર જતા હોય આવી રીતના તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરો અને જે રીતના કામ થતું હોય છે એમાં માણસના મૃત્યુ થતા હોય છે એની કોઈ ગણતરી જ નથી હોતી આ ખૂબ ગંભીર બાબત છે આપણને એવું લાગે કે એક વ્યક્તિ ધ્યાનથી ચાલતો હોત તો એને આ ના ખબર પડત પણ તંત્રની બેદરકારી જુઓકે આટલું બધું કામ થઈ રહ્યું છે આટલા દિવસથી થઈ રહ્યું છે છતાં કોઈ બોર્ડ મારવામાં નથી આવ્યા કોઈ ચેતવણી આપવામાં નથી આવી અંધારામાં કોઈપણ વ્યક્તિ સાથે આવું થઈ શકે છે અને હવે પરિવારના લોકો એવું કહી રહ્યા છે કે આ તંત્રની બેદરકારીના કારણે આ થયું છે
ત્યાં પોલીસ પણ આવી હતી પરિવારજનોના સ્ટેટમેન્ટ પણ લીધા છે પ્રશ્ન એ થાય છે કે આવી નાની નાની બેદરકારીઓ આપણે જે ગણતા હોઈએ છીએ એ મોટી મોટી ઘટનાઓના અંજામ સુધી પહચ પહોંચાડે છે અને આપણે એએમસી ગણી લો વીએમસી ગણી લો કોઈપણ ગણી લો તંત્રની એક નાનકડી ભૂલ એટલે એમના માટે તો ખાલી એટલું જ છે કે અમે તો આબોર્ડ લગાવવાનું ભૂલી ગયા હતા પણ એ ભૂલના પાપે કોકે પોતાનો દીકરો ગુમાવ્યો છે.
એ આપણે યાદ રાખવું પડશે આવી અનેક ઘટનાઓ છે એટલે ગટરમાં પડવાથી મૃત્યુ થયું હોય રસ્તામાં ખોદકામ ચાલતું હોય અને ખાડામાં વ્યક્તિ પડી ગયો એનું એક્સિડન્ટ થઈ ગયું અને મૃત્યુ થયા અને આવી તો બહુ જ લાંબી લિસ્ટ છે અત્યારે ત્યાંથી જે પ્રતિક્રિયા સામે આવી છે જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર સીસીટીવી જોવા રહીએ કે માણસનું છે કેટલી દિવસ થોડા સાલો બધા દાવ ચલો ફોન એમની જોડે છે એમનો હા ફોન રીંગ વાગે છે હલો હા સોજે ક