ઈમ્પોર્ટન્ટ અને અર્જન્ટ આવું લખી અને બહુ જ બધી શાળાઓમાંથી વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને એક મેસેજ કરવામાં આવે છે કે તમારા બાળકોને અત્યારે જ સ્કૂલથી લઈ જાવ એક ઇમર્જન્સી આવી છે અને એટલે જ બાળકોને બધા જ વાલીઓ અત્યારે શાળામાં લેવા માટે પહોંચી ગયા છે અમદાવાદની અનેક શાળાઓ એવી છે જેમાં મેલ આવ્યો છે કે આ શાળા બોમ્બથી ઉડાવી દેવાની છે
વિસ્તારથી વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું પાયલ અમદાવાદ ગાંધીનગર કલોલ અને આસપાસના વિસ્તારોની અનેક એવી મોટી શાળાઓ એવા નામ શાળાઓના કે જે બહુ જ બધા લોકોએ સાંભળ્યા હશે એ ઝેબર હોય ઝાઈડસ હોય કે પછી બીજી બધીપ્રખ્યાત શાળાઓ છે
એ બધી જ શાળાઓમાં એક મેલ આવે છે મેલમાં લખવામાં આવે છે કે 1 ને 11 સુધીમાં આ શાળાને બોમ્બથી ઉડાડી દેવાના છે. એ જે મેલ છે એમાં અમિત શાહથી લઈને લોરેન્સ બિશ્નોઈનું નામ છે અને આ બધું જ જે છે અત્યારે અર્જન્ટ બેસ પર થઈ રહ્યું છે બધી જ શાળાઓ જે છે અત્યારે પેરેન્ટ્સને કોન્ટેક્ટ કરી અને એવું કહી રહ્યા છે કે તમારા બાળકને અત્યારે શાળામાંથી લઈ જાવ. અત્યારે જે જે શાળાને મેલ આવ્યા છે ત્યાં પોલીસની ટીમો પહોંચી ગઈ છે. ફાયરની ટીમો પહોંચી ગઈ છે એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ ખૂબ ગંભીર બાબત છે
આવું બહુ જ મોટાભાગે થતું નથી હોતું. ઘણી બધી વાર આપણે એવા સમાચારો સાંભળ્યા હોય છે કે બહુ બધી શાળાઓમાં એવા મેલ આવ્યા હોય કે શાળાને બોમ્બથી ઉડાવી દેવાના છે એના પછી એની સામે કાર્યવાહી થતી હોય છે. એક સાથે 12 થી 13 એવી શાળાઓ છે જેમાં મેલ આવ્યા છે કે આ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની છે. કઈ કઈ શાળાઓ છે અત્યારે શું થઈ રહ્યું છે એની વાત કરીએ તો અત્યારે જે શાળાઓ 12 શાળાઓનું હું કહી રહી છું કે 12 શાળાઓમાં મેલ આવ્યા છે. એમાં જે લખેલી છે એમાં અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલો છે જેમાં એવું મેલમાં લખેલું છે કે 1 ને 11 વાગ્યાસુધીમાં એને બોમ્બથી ઉડાવી દેવાના છે. ઈમેલમાં અમદાવાદમાં ધમાકા બ્લાસ્ટ સ્કૂલને સાબરમતી જેલ તક એવું લખવામાં આવ્યું છે.
સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને ટાર્ગેટ કરવાની ધમકી અપાઈ છે. અમદાવાદની કેટલીક સ્કૂલોને ધમકી ન મળી હોવા છતાં તકેદારીના ભાગરૂપે પણ શાળામાંથી એમને બપોરે જ બાળકને અત્યારે જ લઈ જવા માટે કહી દેવામાં આવ્યું છે. શાળાનું જે લિસ્ટ છે એમાં ઝેબર સ્કૂલ જે થલતેજમાં છે મહારાજા અગ્રેસેન સ્કૂલ જે ગુરુકુળ રોડ પર છે. ડીએવી ઇન્ટરનેશનલ મકરબામાં છે નિર્ણાય નિર્માણ સ્કૂલવસ્ત્રાપુરમાં છે ઝાઈડ સ્કૂલ વેજલપુરમાં છે અને બાકી બીજી બધી ઉદગમ છે અને બીજી અલગ અલગ જે સ્કૂલો છે
એ સ્કૂલોના પણ નામ એમાં લિસ્ટમાં એડ છે ઓફિશિયલી હજી એટલા નામ નથી આવ્યા પણ 12 જેટલી શાળાઓને આવા મેલ કરી દેવામાં આવ્યા છે. તાત્કાલિક ધોરણ રૂપે અત્યારેડીઓ પણ અનેક સ્કૂલમાં મુલાકાત માટે પહોંચી ગયા છે અનેક સ્કૂલમાં એ મુલાકાત લઈ અને પોતાની પ્રતિક્રિયા પણ આપશે કે આગળ કેવી રીતના કાર્યવાહી કરવાની છે અત્યારે જે મેલ આવ્યા એના પછી શાળાઓમાં મીટિંગ થઈ અને એના પછી ફાયરની ટીમો અને ત્યાં જે પણ સુરક્ષા માટેની જરૂરિયાત હોયએ સુરક્ષાનો કાફલો ત્યાં ખડખી દેવામાં આવ્યો છે.
બાળકોને અત્યારે શાળામાંથી રવાના કરી દેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આગળ આ મુદ્દે જે પણ સમાચાર હશે તમારા સુધી પહોંચાડતા રહેશું. અત્યારે આ વિડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો. Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો.
અમારા આ વિડિયોને લાઈક અને શેર કરજો. આજ રોજ સવારના મહારાજા અગ્રસેન નિર્માણ સ્કૂલ અને બીજી અન્ય સ્કૂલમાં જે બોમ્બ બ્લાસ્ટ બાબતે થ્રેટનો જે મહેલ મળેલો છે એ બાબતે સ્કૂલ તરફથી કંટ્રોલને જાણ કરવામાં આવેલી જેથી અમારાવિસ્તારમાં આવેલ મરાજા અગ્રેસેન્સ સ્કૂલનું અત્યારે ચેકિંગ તપાસ ચાલુ છે અહીંયા મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન સાથે
એડમિનિસ્ટ્રેશન સાથે વાતચીત કરી અને 1400 થી 1500 જેટલા સ્ટુડન્ટ સ્કૂલમાં હાજર હતા એ લોકોના વાલીઓને અને જાણ કરી તબક્કાવાર સ્કૂલ ખાલી કરવામાં આવેલ છે સ્કૂલના સ્ટુડન્ટસ રજા આપી અને હાલમાં અત્યારના જે રીતના સીપી તરફથી સૂચના આવી છે એ પ્રમાણે બીડીએસ તથા ડોક સ્કોડને બોલાવી અને સ્કૂલનું હાથમાં ચેકિંગ ચાલુ છે.