બહિષ્કારની વાત વચ્ચે કિંજલ દવે પોતાનું મૌન તોડ્યું છે. બહિષ્કાર કરવાનું આહ્વાન કરનારને ગણાવ્યા અસામાજિક તત્વો અમુક અસામાજિક તત્વો દીકરીઓના નિયમો નક્કી કરે છે દીકરીઓની પ્રગતિ આવા તત્વો જોઈ શકતા નથી. શું આવા તત્વો દીકરીઓના લાઈફ પાર્ટનર નક્કી કરશે. હું નસીબદાર છું કે મારી ખુશીમાં મારો પરિવાર સાથે છે.
હું જે પરિવારમાં જઈ રહ્યું છું તે પરિવાર પણ ભક્તિમય છે. મારા પરિવાર વિશે કમેન્ટ કરનારાઓ પર હું કાર્યવાહી કરીશ. આ નિવેદન સોશિયલ મીડિયા થકી કિંજલ દવે આપ્યો છે. અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અનેરેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી
જોઈએ દીકરીઓને ફ્લાઈ કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે યુદ્ધ કરી રહી છે રણ મેદાનમાં છે સંસદમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું તું ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી હું બહુ નસીબદાર છું કે મને એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશથાય છે અને મારા નિર્ણયને જે મે હરખે વધાવી લીધો છે કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે કે જેમને હું જે છું જેવી છું
જે પણ છું મને ખૂબ આદરથી સત્કારથી એ લોકોએ સ્વીકારી છે. રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર નવકાર મંત્રના જાપ થાય છે આવા પરિવારમાં હું જઈ રહી છું મને ખૂબ જ ગભરાવ છે. હું તમામ બ્રહ્મ શક્તિઓ સમજાણી અને શિક્ષિત જે લોકો છો બાકીના લોકોના મગજમાં નહી ઉતરે કદાચ આવા પણ જે લોકો શિક્ષિત છે સમજું છે એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવાબે ચાર જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો નકર આપણો સમાજ ક્યાંયનોય નહી રહે
તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો ચલો આ બધી પ્રતિભાની બધી તો મોડર્ન વસ્તુ થઈ ગઈ હજી જૂના 18મી 17 મી સદીના કુરીવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું તમનેબધાને ખબર છે દીકરીઓના પૈસા લેવામાં આવે છે અલા દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો
અને તમે એમ કહો છો કે અમે દીકરીઓને સારું કહેવા માંગીએ છીએ એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઈટો ઉડાઈ રહી છે આર્મીમાં છે નેવીમાં છે અને એક બાજુ દીકરીઓ ઘૂંટામાં છે એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે હું દરેક બ્રહ્મ શક્તિઓને બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કાઈ પણ પોસ્ટિંગ કરશે કમેન્ટ કરશે એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલા લઈશ આપ સૌનેનમ્ર વિનંતી છે કે
જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે એમ મેં પણ એક શરૂઆત કરી છે અને પહેલા તો કોઈ વિશે વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું નાથબાર કરશું અરે ભઈ તમને 5000 માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલા તો અને આવા અસામાજિક તત્વોને તમામ બ્રહ્મશક્તિઓને શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે એમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી જેથી દીકરીઓ ડરે નહીં અને એમની પ્રતિભા આગળ આવે અને સમાજનોવિકાસ થાય