મુકેશ ખન્નાના નામનો ઉલ્લેખ ગમે ત્યાં કરવામાં આવેછે તો પહેલી વાતતો એકે તેઓ ભારતના પહેલા સુપરહીરો રહી ચુક્યા છે બીજી વાત એકે મહાભારતના ભીષ્મપિતાહનું પાત્ર ભજવ્યું હતું મુકેશ ખન્ના સોસીયલ મીડિયામાં પણ ઘણા એકટિવ રહે છે અને તેઓ બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાં પણ હાથ અજમાવી ચુક્યા છે પરતું બહુ સફળતા એમને અહીં નથી મળી.
મુકેશ ખન્નાએ ઘણી ફિલ્મોમાં સારી એકટિંગ કરી છતાં તેઓ એમનો પગ ના જમાવી શક્ય ધીરે ધીરે તેઓ ઈન્ડસ્ટ્રીઝથી નિકળી ગયા મિત્રો તમે એક વાત નહીં જાણતા હોવ જે અમે જણાવી રહ્યા છીએ આજે આ પોસ્ટ દ્વારા મુકેશ ખન્નાની ઉંમર 63 વર્ષ છે છતાં એમણે લગ્ન નથી કર્યા એમને લગ્ન કેમ નથી કર્યા એની પાછળ પણ એક કહાનિછે તો એવો જાણીએ.
મુકેશ ખન્ના બોલીવુડમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેઓ દિલીપ કુમારને આદર્શ માનતા હતા એમની એકટિંગ કરવાનો મોકો 1981માં રુહી ફિલ્મમાં મળ્યો હતો એના પછી ઘણી ફિલ્મો એમને એક સમયે અમિતાભને પણ તેઓ ટક્કર આપી રહ્યા હતા પરંતુ ધીરે ધીરે એમની પડતી પણ શરૂ થઈ અત્યારે તેઓ ફિલ્મોમાં જોવા મળતા નથી.
હમણાં એક ઇન્ટરવ્યૂમાં મુકેશ ખન્નાને પશ્ન કરવામાં આવે છેકે એમને લગ્ન કેમ ના કર્યા તો તેઓ જણાવે છેકે મહાભારતના ભીષ્મપિતામહના જીવનને ફોલોવ કરે છે એટલે માટે આજ સુધી લગ્ન નથી કર્યા તેઓ વધુમાં કહે છેકે હું એટલો મોટો તો નથી કે ભીષ્મપિતામહ બની શકું પરંતુ એમના જીવનને ફોલોવ કરું છું અને તેઓ મારા આદર્શ છે.
વધુમાં તેઓ જણાવેછે કે પતિ પત્નીની જોડી ઉપર વાળો નકકી કરે છે અને હું લગ્નજીવનને સન્માનની નજરથી જુવે છે આગળ જણાવતા કહેછે કે મારા મામવા પ્રમાણે લગ્નમાં બે પરિવારો મળે છે લગ્ન બન્ને આત્માઓનો મેળાપ છે અને જો મારા લગ્ન થવાના હોતાં તો અત્યાર સુધી થઈ ગયાં હોત.