Cli

છત્તીસગઢના બિલાસપુરમાં ટ્રેન અને માલગાડી વચ્ચે થઇ ટક્કર, ખુબ મોટી સંખ્યામાં મૃત્યુ થયાની આશંકા!

Uncategorized

નમસ્કાર દર્શક મિત્રો છત્તીસગઢથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. છત્તીસગઢના બિલાસપુરમાં એક લોકલ ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઈ છે. આ ટક્કરમાં છ લોકોના મોત થયાની શંકા છે. લોકલ ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર એટલી ગંભીર હતી કે લોકલ ટ્રેન માલગાડી ઉપર ચડીી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતા જ રેલવેની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સમાચાર એજન્સી એનઆઈના અહેવાલ અનુસાર બિલાસપુર સ્ટેશન નજીક લગભગચાર વાગ્યે મેમુ ટ્રેનનો એક ડબ્બો માલગાડી સાથે અથડાઈ ગયો હતો.

આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે અનેરેલવે બચાવ કામગીરી માટે તમામ સંસાધનો કામે લગાડી દીધા છે અને ઘાયલોની સારવાર માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ટ્રેન નંબર 68,733 એક માલગાડી સાથે અથડાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ સામ સામે થયેલી ટક્કરમાં છ મુસાફરોના મોત થયાની આશંકા છે અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ટક્કર એટલી ગંભીર હતી કે પેસેન્જર ટ્રેનનો એક કોચ માલગાડી ઉપર ચડીી ગયો હતો. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે અનુસાર અકસ્માત બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાંમોકલવામાં આવ્યા છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના જનરલ મેનેજર તરુણ પ્રકાશ ડિવિઝનલ રેલવે મેનેજર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેલવે જણા જણાવ્યું છે કે અકસ્માતના કારણની તપાસ માટે ટીમ પણ બનાવવામાં આવી છે.

સાથે જ ટેકનિકલ નિષ્ણાંતો પણ સ્થળ પર હાજર છે. સ્ટેશનની આસપાસ રેલ ટ્રાફિકને થોડાક સમય માટે અસર થઈ છે પરંતુ સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો હજુ ચાલુ છે. રેલવે ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. રેલવે સેફટી કમિશનર બિલાસપુરમાં આ ટ્રેન અકસ્માતની હવે તપાસ કરશે અને ટક્કરથી ઓવરહેડ વાયર અને સિગ્નલ સિસ્ટમનેભારે નુકસાન થયું છે જેના કારણે રૂટ પર કામગીરી ખોરવાઈ ગઈ છે. ઘણી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે અથવા તો ડાયવર્ટ કરવામાં આવી છે. હાલમાં રેલવે વહીવટી તંત્રે મુસાફરોને અફવાહ પર ધ્યાન ન આપવા અને ફક્ત સત્તાવર માહિતી પર વિશ્વાસ મૂકવાની અપીલ કરી છે તો હવે આ સમગ્ર મામલે બિલાસપુરના કલેક્ટર સંજય અગ્રવાલની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે પોરવા સાઈડ સે લોકલ ટ્રેન આ રહી થી ઓર સામને મે ગુડ્સ ટ્રેન જા રહી થી ગતરા બ્લાસપુર કે બીચ કી ઘટના હે બ્લાસપુર સાઈડ જાન ઇન દોનો ટ્રેન કે બીચ મે લાસ્ટ બોગીઓર ફર્સ્ટ બોગી જો

હે ઉસમે આપસ મે એક્સિડન્ટ હુવા હે ઇસકે કારણ સે ઘટના હુઈ હે ઇસમે અભી તક ચાર કેજુલટી કા પતા લગા હે ઓપરેશન રેસ્ક્યુ ઓપરેશન અભી ચલ હી રહા હે ઇસમે ઓર જો ભી હોગા ઉસકે બાદ હાલ છત્તીસગઢના બિલાસપુરના રૂટ પર ટ્રેનોનું સંચાલન ઠપ કરવામાં આવ્યું છે આ રૂટ પર સંચાલિત અનેક એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનના રૂટ ડાયવર્ટ અથવા તો રદ્દ કરી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં પેસેન્જર ટ્રેનના આગલા હિસ્સાનું કચ્ચર ઘાણ થયું છે. લેડીઝ કંપાર્ટમેન્ટમાંથી મહિલાઓને સુરક્ષિત પણે બહાર કાઢવામાં આવી રહી છે. પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યાઅનુસાર 10 થી વધારે લોકોના મોત થયાની આશંકા હાલમાં તો બતાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હજી અકસ્માત પાછળનું કારણ જાણી નથી શકાયું રેલવે આ ઘટના મામલે તપાસના આદેશ આપી દીધા છે. તો દર્શક મિત્રો આપને એક મહત્વની જાણકારી એ પણ આપી દઈએ કે ગયા વર્ષે જૂન 2024 માં ઓડીસાના બાલાસોર ખાતે પણ ખૂબ મોટો ટ્રેન અકસ્માત થયો હતો

જેમાંથી 150 થી વધારે લોકોના મૃત્યુ થયા હતા અને હવે છત્તીસગઢના બિલાસપુરની નજીક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે આ એક જોરદાર ટક્કર થઈ છે ટક્કરનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું રેલવે તમામ સંસાધનોબચાવ કામગીરીમાં લગાવી દીધા છે સાથે જ એક કમિટી પણ બનાવવામાં આવી છે કે જેનાથી જાણી શકાય કે આ ટક્કર કેમ થઈ છે તો આ બાબતે તમારું શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *