તો જીએસટી હવે લાગુ થવા જઈ રહ્યો છે અને તેનાથી સામાન્ય વ્યક્તિને શું ફાયદો થશે આ સૌથી મોટો સવાલ છે નો તેનો જવાબ અમે આજે આપને આપવા જઈ રહ્યા છે સૌથી પહેલા તો આપને જણાવી દઈએ કે જે જીએસટીના સ્લેબ અલગ અલગ હતા હવે તે સરળ થઈ ગયા છે મોટા ભાગની જે વસ્તુઓ છે તે 5% અને 18% બે સ્લેબમાં હશે લક્ઝરી વસ્તુઓ જે છે તે 40% અને બુટકા જેવા ઉત્પાદનો પણ 40%માં છે. હવે આપણને જણાવ કે આમાં ફાયદો શું થવાનો છે નુકસાન શું છે અને સૌથી વધારે કઈ કઈ પ્રોડક્ટ જે છે તે અસરગ્રસ્ત છે. જીએસટીથી શું સસ્તું થયું? શું મોંઘું થયું તેને લઈને આપનેજણાવવા જઈ રહ્યો છું.
સૌથી પહેલા સાબુ શેમ્પુ ટુથપેસ્ટનું ઉદાહરણ આપણે લઈએ છીએ. એના પર પહેલા જીએસટી હતું 18% હવે એ થઈ ગયું છે 5%. ઉદાહરણ તરીકે આપને સમજાવું તો પહેલા 118 રૂપિયાની જે વસ્તુ હતી 18% નાના જીએસટી સાથે તે હવે 105 રૂપિયાની થઈ ગઈ છે આપણે સીધે સીધો 13 રૂપિયાનો ફાયદો એક ટૂથપેસ્ટ પર મળી રહ્યો છે. ₹100ની કિંમત જે એના પર 18% જીએસટી એટલે 118 થતી હતી હવે 105 થઈ ગઈ છે. ઘી અને માખણ કે જેના પર પહેલા 12% જીએસટી હતો એટલે 112 રૂપિયામાં થતું હતું હવે આપણને 105 રૂપિયામાં પડશે એટલે કે 7 રૂપિયાનો ફાયદો અહીંયા આગળ થઈગયો છે. નુડલ્સ અને નાસ્તો ઉદાહરણ તરીકે 112માં પ્રી પેકેટ આપણે ફૂડસ કહીએ છીએ જે વસ્તુઓ કહીએ છીએ તે છે. જે હવે 5% જીએસટીમાં આવી જશે એટલે કે 105 થઈ જશે એટલે કે 7નો અહિયા આગળ ફાયદો. બીજી વસ્તુઓની વાત કરીએ જેમ કે વાસણ છે. વાસણ પર પહેલા જીએસટી લાગતો હતો 12% એટલે કે 112નું વાસણ આપણને દાખલા તરીકે પડતું હતું. હવે 5%ના જીએસટી સાથે 105 રૂપિયાનું થઈ ગયું એટલે કે અહીંયા આગળ 7 રૂપિયાનો ફાયદો થશે. જેમ કે બાળકોની બોટલ છે નેપકિન્સ છે ડાયપર છે આ બધા પર પહેલા 12% જીએસટી લાગતો હતો
એટલે 112 રૂપિયા થતું હતું હવે તેના ઉપર પણ 5% જીએસટી કરી દીધોછે અહિંયાં પણ 7 રૂપિયાનો સીધો ફાયદો થઈ ગયો જેમ કે ટ્રેક્ટર પહેલા 12% જીએસટીમાં આવતું હતું 8 લાખ રૂપિયાનું ટ્રેક્ટર છે એ પહેલા તમારે ભરવા પડતા હતા કેમ કેમ કે અહીંયાં આગળ 12% જીએસટી હતો હવે ટ્રેક્ટર તમને 75 લાખમાં પડશે કેમ કે જીએસટી થઈ ગયો 5% તો એક ટ્રેક્ટર ઉપર તમને કેટલાનો ફાયદો થઈ ગયો 50,000 રૂપિયાનો ફાયદો તમને થઈ ગયો છે. હવે ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ પહેલા એવું થતું હતું કે ટ્રેક્ટરના ટાયર એમ થઈ જાય કે પંચાયર થવું કે બગડી ગયા છે તો ચિંતા થઈ જતી કેમ કારણ કે 18% જીએસટી ભરીને તમારે 30,000 ચૂકવવા પડતા હતા પરંતુહવે અહીંયા પણ ફાયદો છે. હવે ટ્રેક્ટરના ટાયર પર જીએસટી લાગશે 5% અહીંયા તમારે 26695 ભરવાના રહેશે સીધો જ ફાયદો થઈ ગયો 3305નો જેમ કે ખેડૂતો માટે સિંચાઈના સાધનો છે એ 12% જીએસટીના કારણે પહેલા અંદાજીત જે 1,12,000 માં પડતા હતા તે હવે 1,05,000 માં પડશે. સીધો ફાયદો લાખ રૂપિયા થઈ ગયો 7000નો કેમ કે પહેલા 12% જીએસટી એટલે 1,12 ભરવા હવે 5% જીએસટી છે એટલે સીધો ફાયદો 7,000નો થઈ ગયો જેમ કે ખેત ઉજારો અને સાધનો છે એમાં પણ આ જ પરિસ્થિતિ થતી હતી કે ભાઈ 12% લેખે ઉદાહરણ તરીકે 11,20,000 ભરવા પડતા હતા બધા સાધનોનું સરવાળો સરેરાશકરીને આપ જુઓ તો 11,20,000 ભરવા પડતા હતા. હવે 5% જીએસટી આવી જવાને કારણે શું થયું ત્યાં આગળ તમારે ફક્ત ભરવા પડશે 10.5 10 લાખ રૂપિયા સીધો ફાયદો જે છે તે થઈ ગયો છે 70,000 રૂપિયાનો જે પહેલા 11.20 20 લાખ હતું 11,20,000 હતી તે કિંમત હવે 10,50,000 થઈ ગઈ છે એટલે 70,000નો સીધો ફાયદો અહીંયા પણ થઈ ગયો છે જીએસટી ઘટવાને કારણે બાળકો માટે નકશો છે ચાર્ટ છે એના ઉપર 12% જીએસટી પહેલા ભરવો પડતો હતો
જે નકશો 100 રૂપિયાનો હતો એ 112 રૂપિયામાં તમારે જીએસટી સાથે ભરતો હતો પરંતુ હવે એ જે છે તે શૂન્ય થઈ ગયો છે બાળકોના નકશા અને ચાર્ટ ઉપર એકે રૂપિયો જીએસટી નહી ના એ5%ના સ્લેબમાં ના એ 12% કે 18%ના સ્લેબમાં સીધે સીધા 12 રૂપયા તમારા બચી ગયા 100 રૂપિયાનો નકશો 100 રૂપિયામાં જ પડશે પેન્સિલ રબર કંપાસ જે બાળકોને ભણવાની વસ્તુ હતી તેમાં પણ એવું હતું કે 12% જીએસટી એટલે 112 તમારે ભરવા પડતા હતા હવે એ જે 12 રૂપિયા તરીકે તમે અત્યારના 10 રૂપિયાની પેન્સિલ લઈને જઈએ છીએ તો તમારે 12 કે 11 રૂપિયાની પેન્સિલ હતી તો એના પર 12 આપવા પડતા હતા પરંતુ હવે જીએસટી શૂન્ય થઈ ગયો છે અહીંયા આગળ જે પેન્સિલ છે અંદાજીત 11 રૂપિયાની થઈ ગઈ તો સીધે સીધો ₹130 પૈસાનો ફાયદો થઈ ગયો છે પેન્સિલ રબર કંપાસ આ બધા ઉપર જીએસટી થઈ ગયો છે
શૂન્યવધુ એક વસ્તુ આરોગ્ય વીમો આરોગ્ય વીમો 18% જીએસટી આપણે ભરવો પડતો હતો એટલે કે 30,000નો આખો એક વીમો તમને થતો હતો ઇન્ક્લુડિંગ 18% જીએસટી 18% જીએસટી ભરો એટલે તમારો જે વીમો છે એ તમને 30,000 માં પડતો હતો આરોગ્ય વીમાની વાત છે એ એના પર પણ 0% જીએસટી કરી દેવામાં આવ્યો છે સીધો જ ફાયદો થઈ ગયો 4576 રૂપિયાનો પહેલા 30,000 ભરવા પડતા હતા હવે 25424 જ ભરવા પડશે નો જીએસટી ઝીએસટી એના પર છે 45હ000 રૂપિયાનો સીધો ફાયદો અહીંયા પણ થઈ ગયો છે નાની કારની જો વાત કરીએ તો પહેલા એ જીએસટીમાં 28%માં આવતી નાની કાર એટલે 1200સીસી થી ઓછી ગાડી ઉદાહરણ તરીકે 65 લાખ રૂપિયાતમારે એ ગાડીના પહેલા ભરવા પડતા હતા પરંતુ હવે એને 10% જીએસટી ઓછો કરીને 18%ના સ્લેબમાં લઈ આવ્યા છે તો 5,99,219 રૂપિયા તમારે ભરવા પડશે અહીંયા દરેકે દરેક 1200સીસીથી ઓછી ગાડી પર 50,781 રૂપિયા તમારે ફાયદો થઈ રહ્યો છે
જેમ કે 350સીસી સુધીના જે બાઈક છે એના પર 28% જીએસટી હતો એ બાઈક 2 લાખ રૂપિયામાં તમને પડતું હતું હવે 18% જીએસટી થઈ ગયો છે એ બાઈક તમને પડશે 1,84,375માં ફાયદો જે સીધો થઈ ગયો છે 15,625નો અને આ ફાયદો દરેક વ્યક્તિને સીધે સીધો જોવા મળશે. એસી છે વોશિંગ મશીન છે ટીવી છે જે આપણા ઘરના એપ્લાયન્સીસ છે ઇલેક્ટ્રોનિકએપ્લાયન્સીસ જેને આપણે કહી રહ્યા છે એના પર 28% જીએસટી હતો આ બધી વસ્તુ તમને અંદાજે 7080,000માં જીએસટી સાથે પડતી હતી હવે 18% જીએસટીના કારણે પડશે 73,750માં અહીંયા પણ સીધો ફાયદો થઈ ગયો હશે 6,250નો ફાયદો અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. લક્ઝરી કાર જે પહેલા 28% ને જીએસટીમાં હતી. 50 લાખ રૂપિયા આ ઉદાહરણ તરીકે આપને થતા હતા. હવે અહીંયાં આગળ છે
થોડું ઘણું નુકસાનની વાત પણ કરી લઈએ. ફાયદાની તો આપણે વાત કરી છે પરંતુ આ નુકસાનમાં પણ ફાયદો છે. કઈ રીતે એ પણ હું તમને ગાડીના એક્ઝામ્પલથી સમજાવું જેમ કે લક્ઝરી કાર્ડ જે 1500સીસીથી ઉપરથી આવતી ગાડીઓ છે 28%જીએસટી 50 લાખમાં તમને પડતી હતી. હવે અહીંયાં આગળ જે અમે દેખાડી રહ્યા છીએ એ 40% જીએસટી થઈ ગયો છે પરંતુ આ ગાડી તમને અત્યારને 54,68,750 માં પડશે અહીંયા તમે જોશો તો તમને નુકસાન છે કેમ કેમ કે 4,68,750 ભરવાના છે પરંતુ અહીંયા આગળ જે સેશને બધું લાગતું હતું એ ઘટી ગયું છે. એટલે જ્યારે તમે આ 43 44% સેશ સાથે પડતું હતું તેની સાથેની જે ફાઇનલ એમાઉન્ટ આપ જોશો તો તેની કરતા અહિયા આગળ ફાયદો છે.
જેમ કે 350સીસીથી મોટા બાઈક છે 28% જીએસટીમાં હતા 3.5 3 લાખ અહીંયા 40% જીએસટી સાથે 3,82,000 માં પડી રહ્યું છે 32,812 વધારે આપવા પડી રહ્યા છે. અહીયાં પણ જેઅખત્યના અન્ય કર હતા એમાંથી થોડી રાહત છે પરંતુ હા નુકસાની ચોક્કસ છે એ લોકોને કે જે પાન મસાલા તમાકુ પ્રોડક્ટસ લઈ રહ્યા છે કેમ કે આમાં કોઈ રાહત નથી આપવામાં આવી આમાં કોઈ અલગથી ટેક્સ પણ નહોતો સે પણ નહતો કે જેને હટાવી દેવામાં આવે એટલે કે જે 28% પહેલા હતું તમને જે પહેલા માવા મસાલા ગુટકા જે હતું તે 500 રૂપિયામાં પડતું હતું એ હવે તમને પડશે 547 રૂપિયામાં અંદાજીત 47 રૂપિયા તમારે આપવા પડશે વધારે એક સામાન્ય ભાષામાં સૌરાષ્ટ્રની પકડીને વાત ચાલીએ તો જ્યાં આગળ એક માવો 20 રૂપિયાનો પડતો હતો હવે માવો તમારો વધીને 25 થી 30 રૂપિયાનો થઈ જશે.
આ સાદી ભાષામાંસમજાવવાની વાત છે. હવે અહીંયા આગળ જે અન્ય વસ્તુઓ છે તેની આપણે વાત કરી પરંતુ મોટાભાગના જે ફાયદા જે છે તે અત્યારના નવા જીએસટીથી જોવા મળી રહ્યા છે. મોટા ભાગની તમામ વસ્તુઓ જે છે તે સસ્તી થતી જોવા મળી રહી છે અને જેમ ગાડીઓનું પણ આપણે દાખલા તરીકે ઉદાહરણ તરીકે જોયું કે અત્યારના તમે જીએસટી જોશો તો 28 થી 40 માં ગયો છે પરંતુ તેમાં પણ જે અન્ય ટેક્સ લાગતા હતા જેની સાથે 43 થી 44 ટા ટેક્સ સાથેની અમાઉન્ટ થતી હતી તે હવે 40 ટામાં થઈ ગઈ છે પરંતુ પાન મસાલા એવી વસ્તુઓ છે અન્ય જે લક્ઝરી વસ્તુઓ છે તેના પર 40 ટા સે એ 40 ટાજીએસટી સાથે એ મોંઘું થઈ ગયું છે પરંતુ મોટાભાગની વસ્તુઓ સસ્તી થઈ રહી છે જેનો સીધો જ ફાયદો ગ્રાહકોને મળશે