Cli

ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી, પછી આવશે નવી સિસ્ટમ

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યની અંદર મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ખાસ સુરતમાં ધબધબાટી બોલાવી છે 6 ઇંચ કરતા વધારે વરસાદ લીંબાયત વિસ્તારની અંદર પડ્યો છે આ સિવાય ઉધના અને લીંબાયત સહિતના બાકીના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે એટલો બધો વરસાદ પડ્યો છે કે ઘરોમાં પાણી ભરાય એવી પણ પરિસ્થિતિ સર્જાઈ છે એની સાથે સાથે વડોદરા પંચમહાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે

તો સૌરાષ્ટ્રની અંદર ઉના ગીર સોમનાથ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે આજે આજથી શરૂ થયો છે 19 તારીખથી વરસાદનો જે રાઉન્ડ એ હજુ ત્રણ ચાર દિવસ ચાલે એવી શક્યતા છેઅને એ વરસાદ અગાઉ પડેલા ભારે વરસાદ જેટલો નહીં હોય અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તો અમુકમાં છૂટા છવાયા સ્થળો પર વરસાદ પડે ક્યાંક બે ત્રણ કિલોમીટરમાં હોય અને ક્યાંક પાંચ કિલોમીટર પછી વરસાદ હોય એવી પણ શક્યતા બની શકે છે કે એક જિલ્લામાં એવી રીતે વરસાદ પડે ગુજરાતમાં ચોમાસાની વિદાય છે એની શરૂઆત થઈ ગઈ હતી પણ ચોમાસાની વિદાય જે બમણી ની સ્પીડથી થઈ રહી હતી એમાં હવે થોડો અંતરાલ આવ્યો છે એ ધીમું પડ્યું છે ચોમાસાની વિદાય ધીમી પડી છે એનું કારણ છે કે અરબી સમુદ્રની અંદર જે ટ્રફ આવ્યું છે અરબ સાગરની અંદર એ દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર વરસાદ લાવ્યો છે અને આજે રાઉન્ડ પૂરો થશે ત્રણ-ચાર દિવસનો એના પછી ફરી પાછો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.

બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની રહી છે અને એ સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવે એવી પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગનું મોડેલ અત્યારે વર્તાવી રહ્યું છે. હજુ એ સિસ્ટમ બનશે પછી આગળ વધશે પછી એમાં અપડેટ આવશે તમારા સુધી પહોંચાડશું શરૂઆત ભીંડીથી કરીએ વીંડીની અંદર તમે જોઈ રહ્યા છો કે આ તરફ એક ટ્રક છે જેના કારણે આજે વિસ્તાર છે મુંબઈ મહારાષ્ટ્ર કોંકણ ગોવા આસપાસનો ત્યાં વરસાદ પડી રહ્યો છે ખાસ આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં વરસાદે આજે માજા મૂકી છે સુરતની અંદર વરસાદ વરસ્યો છે એની સાથે સાથે ગીર સોમનાથ, ભાવનગર, ઉનાવાળો જે પટ્ટો છે ત્યાં પણ વરસાદ પડ્યો છે વલસાડ આસપાસના વિસ્તારોમાં તાપી, નવસારી, ડાંગ આસપાસના વિસ્તારોમાં અમદાવાદના અમુક વિસ્તારોમાં અત્યારે વરસાદ દેખાડી રહ્યા છે. સુરેન્દ્રનગર, થાન આસપાસ, ચોટીલા આસપાસનો વિસ્તાર છે

ત્યાં પણ જસદણ આસપાસના વિસ્તારો અમરેલીમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટા પડે એવી શક્યતા આજના દિવસ માટે વીંડીએ વ્યક્ત કરી હતી. આવતીકાલ માટે ભરૂચ આસપાસના વિસ્તારો ખાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહે સતત એવી શક્યતા છે સૌરાષ્ટ્રમાંપણ એ વરસાદી માહોલ રહેશે કેમ કે આજે ભાગ છે અરબી સમુદ્રનો ત્યાં એ ટ્રફ ખેંચાઈને આવેલું છે એના કારણે એ વિસ્તારોમાં વરસાદ પડશે આપણે ત્યાં વડોદરાથી લઈ છોટા ઉદેપુર સુરત આસપાસના વિસ્તારોની અંદર વરસાદ પડે એવી શક્યતા છે એ સિવાય ભાવનગર ગીર સોમનાથ ઉના પોરબંદર દ્વારકાવાળો જે પટ્ટો છે ત્યાં પણ દરિયા કિન કિનારાના વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા છે. 21 22 તારીખ આસપાસ ખાસ પહેલા નોરતે પણ છતરી લઈને સાથે ખેલૈયાઓ ગરબા રમવા જાય એ પ્રકારની આગાહીઓ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે. એ રીતે વરસાદ છે એરાજ્યમાં પડવાનો છે એની સાથે સાથે જે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ એ સિસ્ટમ તમે જોઈ રહ્યા છો આ હવામાન વિભાગનું મોડેલ છે 23 તારીખ આસપાસ અહીંયા બંગાળની ખાડીમાં હલચલ છે એ શરૂ થશે. અત્યારે જે રાઉન્ડ ચાલી રહ્યો છે જેની આપણે વાત કરી રહ્યા છીએ જે આજથી વરસાદ પડ્યો છે એ ત્રણેક દિવસ આ રીતે ભારે વરસાદ અમુક જગ્યા ઉપર અમુક જગ્યા ઉપર હળવો વરસાદ એ ફોર્મમાં પડશે એના પછી 23 તારીખે બંગાળની ખાડીમાં અહીંયા તમે જોઈ રહ્યા છો એક સિસ્ટમ છે એ બનતી દેખાઈ રહી છે એ સિસ્ટમ છે એ બનતી બનશે 24 25 તારીખ આસપાસ અને પછી 25 તારીખ પછી એ ધીમેધીમે આગળ વધશે એનું સ્વરૂપ તમે જોઈ રહ્યા છો

આ જે વિસ્તાર છે ત્યાં તીવ્ર વરસાદો પડશે એની સાથે સાથે એનો જે ઘેરાવો જે ભાગમાં હશે એ વિસ્તારમાં પણ ભારતમાં વરસાદ પડશે પછી એ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આવશે એવું પૂર્વાનુમાન અત્યારે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે 26 તારીખે એનું સ્વરૂપ કંઈક આ પ્રકારનું હશે આજે ડાર્ક કલર જોઈ રહ્યા છો એ વિસ્તારોમાં સૌથી વધારે અત્યંત ભારે અને અતિ ભારે જેવા વરસાદો પણ પડશે એની સાથે સાથે એનો ઘેરાવો આ સિસ્ટમ જે છે એને અરબી સમુદ્રમાંથી જતા પવનો છે એ મળી રહ્યા છે અને એ પવનો ફરી પાછા આ રીતે આગળ આવી રહ્યા છે એટલે સિસ્ટમછે એ અહીંયા સુધી પહોંચશે મીનવાઈલ આ અહીંયા રાજસ્થાનથી ચોમાસાની વિદાયની શરૂઆત પણ થઈ ગઈ છે એટલે તમે જે વાઈટ પાર્ટ જોઈ રહ્યા છો એ સફેદ ભાગમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત પણ થઈ ગઈ છે એટલે આ સિસ્ટમને બનતા હજુ ખાસો સમય લાગશે એ સમય દરમિયાન અરબ સાગરનું વાતાવરણ બંગાળની ખાડીનું વાતાવરણ અને અહીંયાથી આવતા પવનો આ બધું જ આ સિસ્ટમને અસર કરશે એટલે જોવાનું એ રહેશે અત્યારે શક્યતા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ઉત્તર ભારત તરફ જાય એવી કોઈ શક્યતા નથી એ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે એવું પૂર્વાનુમાન અત્યારે આ મોડેલમાં પણ વ્યક્ત કરવામાંઆવ્યું છે

જેમે સિસ્ટમ બનશે મજબૂત બનશે એટલે આગળ વધશે અને પછી દક્ષિણ ગુજરાત મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ આવશે એવી શક્યતા અત્યારે વર્તાવાઈ રહી છે જોઈ શકો છો તમે 28 તારીખ આસપાસ સિસ્ટમ અહીંયાથી ભારતમાં અંદર આવી ચૂકી છે અને એના કારણે વરસાદ છે મુંબઈ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત આસપાસના વિસ્તાર વિસ્તારો છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે એ અત્યારે બતાવી રહ્યું છે હવામાન વિભાગનું આ મોડેલ અને 29 તારીખ આસપાસ સિસ્ટમ સંપૂર્ણપણે આ રીતે કંઈક હશે જેના કારણે આ તરફનો જે આખોપટ્ટો છે ત્યાં વરસાદ પડશે પણ આ મોડેલ છે એ પૂર્વાનુમાન છે

આઠ થી 10 દિવસનું પૂર્વાનુમાન છે હજુ એ સિસ્ટમ બને એ સિસ્ટમ આગળ આવે એને જે અસર કરતા પરિબળો છે એ કયા પ્રકારના છે એ બધું જ જોવામાં આવશે અને એના આધારે સિસ્ટમ આગળ વધતી હોય છે એટલે જે હવામાન વિભાગ અપડેટ આપશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે એવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાજ્યની અંદર ફરી એક વરસાદનો રાઉન્ડ શરૂ થશે હવામાન વિભાગ છે એને કયા જિલ્લાઓમાં આવતીકાલ માટે અલર્ટ આપ્યું છે એ પણ જોઈ લઈએ હવામાન વિભાગનું પૂર્વાનુમાન ખાસ દક્ષિણ ગુજરાત અનેસૌરાષ્ટ્ર માટે છે સૌરાષ્ટ્રમાં પણ દક્ષિણ પટ્ટો છે ત્યાં વરસાદ વધારે પડશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે આવતી કાલે કયા કયા જિલ્લાઓમાં અલર્ટ છે એ જોઈ લઈએ તો આવતી કાલે 20 તારીખે ખાસ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે વડોદરા છોટા ઉદયપુર સહિતના જે વિસ્તારો એ વિસ્તારોમાં વરસાદ પડશે

આવતી કાલે સાબરકાંઠા અને અરવલ્લી માટે પણ આગાહી છે 30 થી 40 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા એની સાથે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા ગાંધીનગર આણંદ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા તાપી નવસારી અને વલસાડ બધા જવિસ્તારોમાં વરસાદ એની સાથે આવતી કાલે અમદાવાદમાં પણ યલ્લો અલર્ટ છે એ સિવાય સૌરાષ્ટ્ર આખામાં એટલે મોરબી સુરેન્દ્રનગરથી બાકી બધા વિસ્તારોમાં ખાસ ભાવનગર અમરેલી ગીર સોમનાથ ઉના જે વિસ્તાર છે આ જે વિસ્તાર છે

ત્યાં વધારે વરસાદ પડે એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં છૂટા છવાયા હળવા ઝાપટા પડે એવી પણ શક્યતા છે ઓલ ઓવર આખા અમરેલીમાં કે ઓલ ઓવર આખા ગીર સોમનાથમાં ક્યાંય વરસાદ પડે એવી શક્યતાઓ નથી કેમ કે આ ચોમાસાની વિદાય સમયનો વરસાદ છે છેલ્લો વરસાદ છે અને પાછોતરો વરસાદ છેએટલે છૂટા છવાયા સ્થળોએ હળવી મેઘ ગર્જના સાથે વરસાદ છે એ ક્યાંક હળવો ક્યાંક મધ્યમ ક્યાંક ભારે એ પરિસ્થિતિમાં પડે એવી શક્યતા છે

એની સાથે 21 તારીખે પણ એ જ પ્રકારની આગાહી સાબરકાંઠાથી લઈ વલસાડ સુધી અને સૌરાષ્ટ્ર આખામાં અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે અને 22 તારીખે પણ એટલે પહેલા પહેલા નોરતા સુધીનું પૂર્વાનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે જેમાં સાબરકાંઠાથી અરવલ્લી મહીસાગર એ બધા જ જિલ્લાઓથી લઈ વલસાડ અને દમણ દાદરાનગર હવેલી સુધી તમામ જગ્યાઓ પર વરસાદ છે અને આખા સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેઆજથી જે વરસાદ શરૂ થયો છે એમાં તમારા જિલ્લા ગામ વિસ્તારમાં માહોલ કેવો છે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો જ નમસ્કાર હ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *