વિદ્યાલય, શાળા, નિશાળ, સ્કૂલ આ શબ્દો એવા છે જ્યાં વિદ્યાર્થીઓ નાના છોકરાઓ નાના બાળકો ત્યાં જઈ અને વિદ્યા લે છે સારા સંસ્કાર લે છે. પણ આજના જમાનામાં આજના યુગમાં કંઈક અલગ જ થઈ રહ્યું છે. લોકો સ્કૂલમાં જઈ એકબીજા ઉપર મારામારી કરે છે એકબીજા ઉપર જીવલેન્ડ હમલા કરી રહ્યા છે. આપણે થોડાક દિવસ પહેલા અમદાવાદનો ભી આવો કેસ જોયો હતો
ત્યાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ધારદાર વસ્તુથી મારી નાખ્યો હતો ત્યારે આજે ફરી એકવાર સુરતમાં એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક 12th સ્ટાન્ડર્ડ કોમર્સમાં ભણતા વિદ્યાર્થીએ તેમનાથી નાનાછોકરો 11 માં કોમર્સમાં ભણતા ઉપર જીવલેણ હમલો કર્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણ રે નમસ્કાર નવજીવન ન્યુઝ સાથે હું જ્યોતિકા પંડ્યા અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં જે કિસ્સો બન્યો હતો ત્યારબાદ આપણા શરીરમાં રૂવાળા ઊભા થઈ ગયા હતા અને આપણે સૌ ન્યાયની માંગણીઓ કરી રહ્યા હતા ત્યારે ફરી એકવાર આજે એવો જ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.
શેઠ હાઈસ્કૂલ કરીને સ્કૂલ છે તેમાંથી આ કિસ્સો સામે આવ્યો જ્યાં સ્કૂલથી 100 મીટર દૂર તે છોકરાઓની હાથાપાઈ થઈ હતી ને એક 12th સ્ટાન્ડર્ડ કોમર્સમાં ભણતા છોકરાએ 11લવ સ્ટાન્ડર્ડના છોકરાને એક સળિયા વડેહમલો કરતા મારમાર્યો છે તેવા આક્ષેપો નાખવામાં આવ્યા છે આ મામલો ખાલીને ખાલી નોર્મલ નાનની અનસુનાઈ થઈ હતી કે તે લોકો ઝગડો કરી રહ્યા હતા તેમાં આ લોકોની વાત ઈગો સુધી પહોંચતા આ લોકો લોકો મારામારી સુધી પહોંચ્યા સ્કૂલની બહાર ગયા અને ત્યાં જ એક છોકરાનો મગજ છતા તેને સળિયા વડે બીજા છોકરા ઉપર હુમલો કર્યો છે તેવા આરોપ કરવામાં આવ્યા છે
ત્યારે આ કિસ્સો બનતા સ્કૂલની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને લોકો ફરી એકવાર ન્યાયની માંગ કરી રહ્યા હતા ત્યારે તેમના મા બાપ પણ આવ્યા હતા અને ત્યારે તેમને પ્રિન્સિપલની પાસે એવી માંગ કરી કે આનીઉપર કોઈ કડક કાર્યવાહી થાય બાકી કા અમને કાર્યવાહી કરવા દયો અમને આ વસ્તુ ઉપર ન્યાય જોઈએ છે.
સેવન્થ ડે સ્કૂલમાં જેવી રીતે મામલો દબાઈ ગયો એવી રીતે અમારે અમારા છોકરાનો મામલો નથી દબાવા દેવો તેવા પણ આરોપ તેવા પર આક્ષેપ તેવા પર આંકડા પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારે સૌપ્રથમ આમાં જે પ્રિન્સિપલ છે તેનું નિવેદન સામે આવ્યું છે સૌપ્રથમ સાંભળીએ તેમને આપકા પરિચય આપી સ્કૂલ કા પરિચય મેરા નામ વિકાસ પાઠક મે સ્કૂલ કા પ્રિન્સિપલ હું સ્કૂલ કા નામ હે ઉમરીઘર સ્કૂલ ક્યા હુવા થા ઘટના હુઈ હે દો બચ્ચો કે આપસ મે ઝગડા હુવા હે સ્કૂલ સે ઓલમોસ્ટ 200 300 મીટર અંતર પેબહાર ઘટના ઘટી હે પેરેન્ટસ કો બુલાયા પેરેન્ટસ આયે હે ઉનસે બાતચીત ચલ હે ઇન્વેસ્ટિગેશન ઇસ ગોઈંગ ઓન નાવ કોનસી કક્ષા મે પઢતે થે બચ્ચે ઓર કિતને દિન સે યે સબ ચલ રહા થા કલ હુવા ક્લાસ 11 ઓર 12 કે બચ્ચે હે
અભી કોન કોન જિમ્મેદાર અધિકારી ઓર પેરેન્ટસ આયે હે કિસ હિસાબ સે પેરેન્ટસ આયે હે ઉનસે બાત ચલ રહી હે ઇન્વેસ્ટિગેશન ચલ રહા હે જો ભી યોગી કારવાઈ કરેંગે શિક્ષણ વિભાગ કે કોઈ અધિકારી આયા હે શિક્ષણ વિભાગ વિભાગ કે અધિકારી ભી આયે હુ હે બાત ચલ રહી કામ ચલ રહા હે હે વો સબ પડે હે કામ કે બારે મે તો ચલ રહા હે વો અપના સાઈડપે હોતા હે ઉસમે ઉસે કોઈ સ્કૂલ સિસ્ટમ કો એજયુકેશન કોઈ ડિસ્ટરબન્સ નહિ હોતા હે ઉસકા હમ ખ્યાલ રખતે હે આને 15 દિન પહેલે પેરન્ટસ કા મીટિંગ ભી હુવા થા ઓર 11વી ઓર 12વી કક્ષા કે તો ફિર ભી ય હુવા ક્યા કિસ હિસાબ સે હમારા કામ 15 દિન કે જબ ભી જરૂરત પડી હમ પેરેન્ટસ બુલાતે હે પેરેન્ટસ કા સપોર્ટ બહુત અચ્છા હે જબ જરૂરત પડી
વો આતે હે બુલાતે હે હમ લોગ તાકી બચ્ચે કે ભવિષ્ય કે લ જીતના અચ્છા કર સકે ઉતના કર સકે આ હતા તે સ્કૂલના પ્રિન્સિપલ જેમણે એમ કહ્યું છે કે અમારી ફરજ છે અમે ફરજ નિભાવશું પૂરે પૂરી કાર્યવાહી કરશું અનેકડક પગલાહની ની ઉપર લેશું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આપણને ખાલી કોઈ મામલો બને કોઈ કિસ્સો બને ત્યારે થોડા દિવસ આપણે એને ધ્યાનમાં રાખીએ છીએ ન્યાયની માંગણીઓ કરીએ છીએ રોડ રસ્સા ઉપર આવીએ છીએ
આંદોલનો કરીએ છીએ ત્યારબાદ કશું નથી થતું ત્યારે આપણે વસ્તુને ભૂલી જઈએ છીએ અને આપણે આગળ વધીએ છીએ આપણે આને આ વસ્તુ કરીએ છીએ એટલે વારંવાર આવા કિસ્સાઓ સામે આવે છે આપણી સરકાર એવું કહેતી હોય છે કે અમે સંવેદનશીલ છીએ અને અમે છોકરા કરાવને સેફટી માટે કામ કરી રહ્યા છે તો સવાલ પણ એ છે કે શું કામગીરી એ લોકો કરી રહ્યા છે આવા અનેક કિસ્સાઓ વારંવાર તો સામે આવી જ રહ્યા છે.