Cli

અમદાવાદ વસ્ત્રાલના 3 પરિવાર નેપાળમાં ફસાયા.

Uncategorized Breaking

સમાચાર આવી રહ્યા છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી કે જ્યાં ત્રણ પરિવારો નેપાળમાં ફસાયેલા હોવાની વિગતો છે નેપાળ ફરવા માટે ગયેલા આ પરિવાર ત્યાં ફસાઈ ગયો છે વસ્ત્રાલથી 37 જેટલા લોકો નેપાળ ફરવા માટે ગયા હતા નેપાળમાં હિંસા ફાટી નીકળતા પરિવાર ત્યાં ફસાયો છે આ પરિવાર કાઠમંડુ મુક્તિધામ ફરવા માટે ગયો હતો ઘટનાના આ દ્રશ્યો એ પરિવારની આ તસ્વીરો રો પણ આપને બતાવી રહ્યા છે

આ એ પરિવારની તસ્વીર જે આએ 37 લોકો કે જે નેપાળ ફરવા માટે ગયા હતા અને અચાનક જ હિંસા ફાટી નીકળતા આ પરિવાર ત્યાં ફસાયું છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારનું આ પરિવારરહેવાસી છે. અને આ જંગે વધુ માહિતી મેળવીશું સાંજતા મિહિર અમારી સાથે સીધા અહિયા જોડાયા છે. મહેર આ પરિવાર કે જે અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તારનો કે જે નેપાળ ફરવા માટે ગયો હતો પણ અચાનક જ હિંસા ફાટી નીકળતા આ પરિવાર ત્યાં ફસાયો છે તેમના સ્વજનોનું શું કહેવું છે? બિલકુલ હેતવી જે પ્રમાણે છેલ્લા બે દિવસથી નેપાળમાં જે હિંસાના દ્રશ્યો છે જે સામે આવ્યા છે ચોક્કસથી ઘણા બધા લોકો છે જ્યાં ફરવા ગયા હતા અને પોતે ત્યાં ફસાયા છે ત્યારે અમદાવાદના જે વસ્ત્રાલમાં આવેલ આકૃતિ કરીને જે સોસાયટી છે

ત્યાંના છ લોકો છે જે ફસાયા હતા પોતે જે ત્રણ ફેમિલી છેતે પોતે ત્યાં ફસાયા છે અત્યારે હાલમાં આપણી સાથે તેમના સ્વજનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તેમની પાસે જાણીશું તે ખરેખર ક્યારે નીકળ્યા હતા અત્યારે હાલમાં શું પરિસ્થિતિ છે હાલમાં શું સ્થિતિ છે તેમની સાથે જ્યારે છેલ્લે વાત થઈ હતી ત્યારે ખરેખર શું વાત થઈ છે તેમના જે એક ફેમિલી મેમ્બર છે તેમના પુત્ર અહીંયા છે તેમની સાથે વાત કરશું મિત્રો સર્વપ્રથમ તો આપના ફેમિલી મેમ્બર કોણ હતા અને હાલમાં શું સ્થિતિ છે ત્યાં અમારા મમ્મીને પપ્પા છે ત્યાં અને એ લોકો આજ સવારે પોખરા થી નીકળ્યા છે અને એક વૃદ્ધાશ્રમમાં અત્યારે બપોરે હતા એ લોકોઅત્યારે નેટ બંધ છે એટલે કઈ વાત નથી થઈ પછી એટલે એ એવું કહેતા હતા કે નીકળ્યા પછી ત્યાં બહુ વધારે તોફાન થયા છે સવારમાં પછી રસ્તામાં એમને મિલેટરીને બધું જોવામાં આવ્યું છે

એટલે પછી એમને પછી કશું નથી નડ્યું પણ બે દિવસથી એ ત્યાં બોખરામાં ફસાયેલા હતા. કેટલા દિવસથી આ પ્લાનિંગ થતું હતું અને જ્યારે અહીથી નીકળ્યા ત્યારે કઈ રીતની સ્થિતિ હતી ને ત્યાં જ્યારે પહોંચ્યા ત્યારે કઈ રીતનું ત્યાં પહોંચ્યા ત્યારબાદનું સિચ્યુએશન શું એ લોકો પહેલી તારીખથી અહીંથી બનારસ ફ્લાઈટમાં ગયા હતા પછી એ ત્યાંથી બસમાં થરુ એ લોકો ત્યાં ગયા હતા કાઠમાંડો ત્યાંએ લોકોછ તારીખછ તારીખ સુધી ત્યાં નેપાળમાં ફર્યા હતા પછી એ લોકો મુક્તિધામ ગયા હતાછ તારીખે પછીસાત તારીખે સાંજે એ લોકો પાછા ફર્યા હતા

પછી આ હિંસા ને એ બધું ચાલુ થયું હતું ત્યાં પછી એ બોખરામાં ફસાયેલા હતા બે દિવસ સુધી નેટને એવું તો બંધ જ હતું બે દિવસ એટલે કોઈ વાત નથી થઈ ત્યારે પછી એ લોકોને વાઈફાઈ થ્રુ એ લોકો એમને મેસેજ પહોંચાડ્યો હતો કે આવું આવું છે હોટલમાં છીએ અંદરથી લોક મારી દીધું છે એટલે કોઈ એવું તકલીફ જેવું છે નહી અત્યારે તો એમ પછી આજે સવારે વાત થઈ હતી વિડીયો કોલમાં ત્યારે એમણે એવું કીધું તું કે આજસવારે ત્યાંથી પોખરામાંથી નીકળી ગયા છે અને એ વૃદ્ધાશ્રમમાં રોકાયા છે બોર્ડરથી પાંચ કલાક દૂર છે એ લોકો બિલકુલ અત્યારે બીજા પણ એક મહિલા છે તેમની સાથે પણ વાત કરીશું આપના કોણ સ્વજન હતા અને તેમની હાલમાં શું સ્થિતિ છે મારા સાસુ સસરા ગયા છે

ત્યાં બહુ ધમાલ થઈ રહ્યા નીકળી ગયા છે એટલે ત્યાં બુરધા આશ્રમમાં રોકાણા છે ત્યાં હાલમાં ત્યાંથી નીકળવાનું પાંચ કલાક બર્ડર પાર કરવાનું બાકી છે શું નામ હતું એમનું અને ક્યારે અહીંથી નીકળ્યા હતા ત્યાં પહોંચ્યા પછ શું સ્થિતિ હતી અને આપની સાથે વાત થઈ ત્યારે શું મેસેજ આપ્યો એ પહેલી તારીખે નીકળ્યા હતાઅને અત્યારે ત્યાં ધમાલ થયા એટલે ત્યાં નીકળ્યા છે બિલકુલ અન્ય એક સ્વજન પણ આપણી સાથે છે

તેમના પણ સાસુ સસરા છે ત્યાં હાલમાં ફસાયેલ છે બેન શું કહેશો પહેલા તો અત્યારે જાની શું સ્થિતિ છે આપની સાથે શું વાત થઈ હતી હાલની સ્થિતિ પ્રમાણે સારું છે ત્યાં આગળ કઈ બીવા જેવું નથી ડર જેવું છે નહી ત્યાં આગળ એ લોકો સેફ છે વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા હતા ત્યાં આગળ પેલા તો એમનું નામ જાણીશું જે અહીથી કઈ રીતે નીકળ્યા હતા ત્યાં કઈ રીતે પહોંચવાના હતા કેટલા લોકો તે લોકો સાથે હતા? અહીંથી એ લોકો અમારા સોસાયટીમાંથી છ જણા છે. જે મારા સાસુ સસરા છે, મમ્મી પપ્પાછે, અંકલ જસુ કાકા છે,

ચિમન કાકા છે બંને માસી છે ત્યાં આગળ લોકો ગયા હતા આવી રીતે આ લોકો ફસાયા છે આવી રીતે અને એ લોકો વૃદ્ધાશ્રમમાં રોકાયા હતા. આપને જ્યારે પહેલીવાર વાત થઈ ત્યારે કઈ રીતની પરિસ્થિતિ હતી અને ત્યારબાદ અત્યારે હાલમાં ત્યારથી અત્યાર સુધીનું કઈ રીતની ત્યાં સ્થિતિ છે અને અત્યારે હાલમાં તે સેફ છે કઈ જગ્યાએ છે? અત્યારે એ લોકો હાલમાં વૃંદાશ્રમમાં છે વૃદ્ધાશ્રમમાંથી હાલ એ લોકો નીકળી ગયા છે અને નેપાળ બોર્ડ ક્રોસ કરી દેશે એ લોકો આપણી સાથે અન્ય પણ એક વ્યક્તિ અહિયાં છે તે પોતે તેમના સ્વજન જ છે

અને તે પોતેફેમિલી મેમ્બર છે સોસાયટીના જે ચેરમેન છે સોસાયટીમાં જે ફેમિલી અહીથી નીકળ્યા છે ફરવા માટે શું કહેશો કઈ રીતની અત્યાર સ્થિતિ છે કારણ કે જે ત્રણેય ફેમિલી છે ટોટલ 37 જેવા લોકો છે તે પોતે ફસાયા છે કઈ રીતની સ્થિતિ છે હાલમાં ગઈકાલે સાંજે મને આના સમાચાર મળ્યા મેં દરેક મારા સોસાયટીના સોજનોને સંપર્ક કર્યો બધાના હાલચાલ પૂછ્યા અને એમને વહેલી તકે ત્યાંથી નેપાળ છોડી દેવા માટેનું મેં સૂચન કર્યું તું અને અહીંયા અમારા રાજકીય વોર્ડના પ્રમુખ પ્રદીપભાઈ પટેલ ધારાસભ્ય શ્રી બાપુસિંહ જાદવ અને અમારા પૂર્વ ગુરુમાંથી પ્રદીપસિંહ જાડેજાસાહેબને બી મે ચર્ચા કરી અને એમને ગમે તે રીતે પાછળ લાવવા માટે સંપર્ક કર્યો છે છેલ્લે આપણે શું વાત કરી હતી એમની સાથે ને અત્યારે તેમની સ્થિતિ કેમ છે સેફ છે કઈ જગ્યાએ છે કઈ રીતે આવે છે ત્યાંથી ત્યાં નેટના પ્રોબ્લેમ છે

અવારનવાર બહુ પ્રયત્નો કર્યા પછી એમના કોન્ટેક્ટ થયા હતા અને એમને એક હોટલમાં હતા અને એમને બહાર નીકળવા દીધા નતા અને આજુબાજુ તો ભડકે ભરતું હતું એવા સમાચાર મળ્યા હતા જે ટૂરમાં હતા એમાંથી કોઈને કઈ ઈજા પહોંચ્યો એ વાગ્યું એવા કોઈ સમાચાર ના ના એવું કશું નથી થયું ટ્રાવેલ્સ વાળાએ સેફ રીતે હવે ત્યાંથી બોર્ડર ક્રોસ કરવામાટેનો પ્રયત્ન કરી રહ્યા છે અને સાંજે કદાચ ત્યાંથી ફ્લાઈટ પકડીને અને અમદાવાદ રવાના થશે બિલકુલ હેતુ અત્યારે જે પ્રમાણે સ્વજનોમાં ક્યાંકને ક્યાંક ચિંતા છે તે જોવા મળી છે અને સામાન્ય રીતે જે રીતના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે નેપાળથી જે હિંસાજનક દ્રશ્યો છે જે સામે આવી રહ્યા છે અને ચોક્કસથી સ્વજનમાં

અત્યારે ચિંતા થાય અને તેના જ કારણે ક્યાંકને ક્યાંક જે રાજકીય રાજકીય રીતે અને તમામ રીતે જે પણ છે અત્યારે હાલમાં આગળ વાત પહોંચાડી રહ્યા છે જે પણ છે મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે કે ક્યાંકને ક્યાંક જે પણ નાની નાની તોનાની પણ કોઈપણ પ્રકારની તેમને જો તકલીફ જે પણ થતી હોય તો ક્યાંકને ક્યાંક તે મેસેજ પહોંચાડવાથી તેમને સફળતા મળે તે પોતે અહીંયા વહેલી તકે આવી જાય તેના માટે ક્યાંકને ક્યાંક અત્યારે હાલમાં તમામ જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે અને સ્વજનો છે તે અત્યારે રાહ જોઈ રહ્યા છે તેમના જે પરિવારજનો છે તેમની હેતવી બિલકુલ મહેર આભાર માહિતી બદલ [સંગીત] એ શું કરો તમે યાર [સંગીત] તમારે કજુ મોકલાયો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *