ગઈ કાલે આપણે જોયું હતું કે ગુજરાત ગુજરાતમાં ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિશય ભારે વરસાદ આવ્યો હતો અને આજે પણ ક્યાંક ગુજરાતમાં હજી પણ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન નિશાંત પરેશ ગોસ્વામીની શું આગાહી છે તેની સાથે હવે કેટલો વરસાદ પડી શકે છે તેની શક્યતાઓ વિશે આજની અવેધર અપડેટમાં વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નેફાઈ ન્યુઝ ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને આગામી 24 કલાક માટે હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં યલ્લો અલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ સૌથી પહેલા તો હવે આગામી સમયમાં કેટલો વરસાદ પડી શકે છે એ શક્યતાઓને વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને જો વાત કરવામાં આવે લગભગ પાંચએક વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે જે ઉત્તર ગુજરાત બાજુનો ભાગ છે કે જેમાં રાપર રાધનપુર થરાદ છે તેની સાથે જે અત્યારે હાલ જોઈ શકાય છે કે સમગ્ર રાજસ્થાનનો ભાગ છે ત્યાં પણ વરસાદ પડી શકે છે અને ખાસ કરીને ખેડ બ્રહ્મામાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે હિંમતનગરમાં ભારે વરસાદ વરસાદ પડી શકે છે.
એવી શક્યતાઓ છે લુણાવાડામાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ આપણે જોઈ શકીએ છીએ ભીંડીના માધ્યમથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ વરસાદી માહોલ જોવા નથી મળતો તેની સાથે મધ્ય ગુજરાતમાં પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક ફક્તને ફક્ત ઠંડા પવન ફુકાઈ શકે છે ભારે વરસાદ પડી શકે એવી શક્યતાઓ નથી દેખાતી પરંતુ ઉત્તર ગુજરાત બાજુ ભારે વરસાદ પડી રહ્યો છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે સાત 1 વાગ્યાની આસપાસ 7ા વાગ્યે પણ જોઈ શકાય છે કે લુણાવાડા છે ત્યાંથી ભારે વરસાદ પડી
રહ્યો છે એ બાદ ખેડ બ્રહ્મા છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. હિંમતનગરમાં ભારે વરસાદ પડી રહ્યો છે આબુ રોડથી લઈને શિરોહી ઉદયપુર એટલે કે જે રાજસ્થાન બાજુનો ભાગ છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એ વાત જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની તો રાપર છે ત્યાં અતિભારે વરસાદ પડી શકે છે તેની સાથે રાધનપુર છે થરાદ છે અને જે ઉપરના ભાગોના જેટલા પણ વિસ્તારો આવેલા છે દરેક જગ્યાએ ક્યાંકને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે બાકી સમગ્ર ગુજરાતની અંદર ક્યાંકને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે પરંતુ ક્યાંક આની જે સીધી અસર છે તે મધ્ય ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાત બાજુ વધારે પડતી થતી હોય એ ઉપર લાગી રહ્યું છે.
વાત કરવામાં આવે રાત્રે 9:00 1:00 વાગ્યાની આસપાસ તો હવે જોઈ શકાય છે કે અત્યારે હાલ આજે વરસાદ છે તે વધારે તીવ્ર બની રહ્યું છે ઉત્તર ગુજરાત બાજુ ઉત્તર ગુજરાતનું જે રાપર છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે રાધનપુરમાં પડી શકે છે તેની સાથે થરાદ છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને જો વાત કરવામાં આવે ગાંધીધામની તો ગાંધીધામની આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે છે માંડવી જે દરિયા કિનારે આવેલું છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે નલિયામાં વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અને જે સૌરાષ્ટ્ર છે ત્યાં પણ ક્યાંક ઠંડા પવન ફૂકાઈ શકે છે એવી શક્યતાઓ છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે કે અત્યારે હાલ અહીં જે ભારે વરસાદ પડી રહ્યો છે તેની સીધી અસર ક્યાંકને ક્યાંક વિરમગામ છે, અમદાવાદ છે, ધોડકા છે, નળિયાદ છે એ બાજુ પણ થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે અને ખાસ કરીને હવે જો વાત કરવામાં આવે કાલના દિવસ માટેની કાલે સવારે લગભગ સાત વાગ્યાની
આસપાસ છે આ વરસાદ વધારે તીવ્ર થતો જોવા મળી રહ્યો છે જે અત્યારે હાલ લો પ્રેશર સર્જાયું છે એને જ કારણે ક્યાંકને ક્યાંક જોઈ શકાય છે કે લખપત છે નલિયા છે માંડવી છે ગાંધીધામ છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે રાપર છે રાધનપુર છે, થરાદ છે, પાલનપુર છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને ખાસ કરીને જે રાજસ્થાન બાજુનો ભાગ આવેલો છે ત્યાં પણ અત્યારે હાલ હાલ પૂરતો વરસાદ જોવા મળી રહ્યું છે અને લગભગ કાલે બપોરના સમયની જો વાત કરવામાં આવે તો એ જ રીતે ગુજરાતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વરસાદનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. થરાદ છે, પાલનપુર છે, રાધનપુર છે તેની સાથે રાપર છે, ગાંધીધામ છે, માંડવી છે, નલિયા છે આ દરેક જગ્યાએ ક્યાંકને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. પરંતુ અત્યારે હાલ જે લો પ્રેશર સર્જાવ્યું છે તેની સૌરાષ્ટ્રમાં કોઈ જ અસર જોવા મળતી નથી એટલે ખાસ કરીને જે નવો વરસાદી રાઉન્ડ આવ્યો છે તેની સીધી અસર છે તે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વધારેમાં વધારે ઉત્તર ગુજરાત બાજુ થતી હોય એવી શક્યતાઓ લાગી રહી છે. વધારે આ વરસાદી રાઉન્ડને લઈને હવામાન નિશાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળીએ. આમ તો છેલ્લા ત્રણ દિવસની અંદર 4પ અને આજે
6 તારીખ એમ ત્રણ દિવસની અંદર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છ એમ ઘણા બધા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે અને હવે આવતી કાલે સાત તારીખથી વરસાદની તીવ્રતામાં વધારો પણ થવાનો છે જો કે અત્યારે આપણે સિસ્ટમની વાત કરવા જઈએ તો સિસ્ટમ છે એ આપણે બંગાળની ખાડી તરફથી આવીને અત્યારે એ સિસ્ટમ છે એ થોડીક વધારે મજબૂત થઈ ચૂકી છે જે સિસ્ટમ છે એ છેલ્લા બે દિવસથી લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ હતી એ આજે વધુ મજબૂત થઈને અત્યારે ડિપ્રેશન બની ચૂકી છે અને આ સિસ્ટમ છે એ 700એપીએ લેવલ અત્યારે સક્રિય છે અને સિસ્ટમનું લોકેશન છે એ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર નોંધાઈ રહ્યું છે એટલે સિસ્ટમ છે અત્યારે એ તરફ છે અને જે 850એપીએ લેવલ જે સર્ક્યુલેશન હતું એ પણ સૌરાષ્ટ્ર તરફ આવ્યું છે જેને કારણે આજે સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યાએ વરસાદ જોવા મળ્યા ખાસ કરીને આનો જે સિયર ઝોન હોય છે એ આ સિસ્ટમનો સિયર ઝોન અરબ સાગર સુધી લંબા યેલો છે.
જેથી કરીને અરબ સાગરમાંથી આને પૂરતા પ્રમાણમાં ભેજ મળી રહ્યો છે જેને કારણે સિસ્ટમ હજુ પણ મજબૂત થઈ શકે છે અને હજુ પણ આવનારા ત્રણ દિવસ જેમાં સાત આઠ અને નવ તારીખ એમ ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને કયા વિસ્તારમાં શક્યતાઓ છે એની વાત કરવા જઈએ તો સૌપ્રથમ તો ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર વાવ થરાદ ત્યાર પછી જે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લીના પશ્ચિમ ભાગ આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને આ વિસ્તારના ઘણા બધા વિસ્તાર એવા હતા કે જેની અંદર 2025 ની અંદર નબળા વરસાદ હતા ત્યાં પણ અતિભારે વરસાદ આવનારા ત્રણ દિવસ સુધી જોવા મળશે જેમાં વાવથરા દિયોદર ભાભર લાખણી સમી પાટણ હારીજ ત્યાર પછી સંખ્યાસ્વર હોય રાધનપુર છે આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદની
શક્યતાઓ છે એટલેપાંચ થી લઈને 10 ઇંચ અને આઈસોલેટેડ વિસ્તારમાં 10ઇંચ કરતાં પણ વધારે ારે વરસાદ વરસી શકે છે એ સાથે જે કચ્છના ભાગો છે આમ તો કચ્છમાં પણ આ વર્ષનો આ સૌથી ભારે રાઉન્ડ ગણાશે કચ્છની અંદર પણ છેલ્લા બે દિવસથી અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યા છે અને આવનારા ત્રણ દિવસ જેમાં સાત આઠ અને નવ તારીખ દરમિયાન સાર્વત્રિક કચ્છની અંદર વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને જે રાપર તાલુકો છે એમાં થોડીક તીવ્રતા વધારે રહેશે એટલે લગભગ 2 થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ ત્યાં પણ નોંધાઈ શકે છે અમુક ગ્રામ્ય વિસ્તારમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળી શકે કચ્છની અંદર પછી ખડીર વિસ્તાર હોય વાગડ વિસ્તાર હોય તમામ વિસ્તારની અંદર સાર્વત્રિક કચ્છ કચ્છના જે વિસ્તાર છે જેમાં રાપર તાલુકાના સાર્વત્રિક વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં વરસાદ નોંધાશે ખાસ કરીને માતાના મઠ હોય અથવા તો જે અબડાસા એટલે કે નલિયા છે માંડવી, મુંદરા, કંડલા, ગાંધીધામ, નખતરાણા, ભચાઉ આ તમામ વિસ્તારની અંદર ભારેથી મધ્યમ વરસાદ નોંધાશે. જોકે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થશે પણ ખાસ કરીને રાપર તાલુકામાં તીવ્રતા થોડીક વધારે જોવા મળશે. મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાતનું વિરમગામ આણંદ નડિયાદ વડોદરા કપડવંધ ગાંધીનગર અને અમદાવાદ આ તમામ વિસ્તારની અંદર આમ તો અત્યારે પણ અત્યાર સુધીમાં વરસાદ નોંધાયો છે અને હજુ પણ આવનારા ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે
જોકે ગાંધીનગર જિલ્લામાં થોડીક તીવ્રતા વધારે રહેશે બાકી અમદાવાદ આણંદ નડિયાદ અને વડોદરા જેવા વિસ્તારમાં પણ સારો વરસાદ જોવા મળશે વડોદરા જિલ્લામાં પણ એક બે સેન્ટરમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે એટલે મધ્ય ગુજરાતની અંદર બે થી લઈને ને 5 inચ પણ એક બે સેન્ટરની અંદર 5 inચ કરતાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. એ સાથે મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર છે તેમાં આમ તો અત્યાર સુધી વરસાદ સારો પણ રહ્યો છે. હવે વરસાદની તીવ્રતામાં થોડોક ત્યાં ઘટાડો થશે કેમ કે સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ ચાલી રહી છે એટલે એ વિસ્તારમાં કદાચ થોડો ઘટાડો થાય. છતાં પણ ત્યાં હજુ વરસાદ છે એ 2 થી લઈને 4 ઇંચ સુધી નોંધાય તેવું એક અનુમાન છે. એ સાથે જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હશે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે જેમાં ભરૂચ અંકલેશ્વર, નર્મદા, તાપી, સુરત, વલસાડ, વાપી, ડાંગ, બિલીમોરા તમામ વિસ્તારની અંદર વરસાદ નોંધાશે પણ ખાસ કરીને પ્રોપર સુરત, વલસાડ, ડાંગ અને બિલીમોરા જેવા વિસ્તારની અંદર મધ્યમથી અતિ ભારે વરસાદ પણ હજુ ત્યાં શક્યતાઓ રહેલી છે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની પણ અંદર એક અંદર સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગરમાં 2025 નું ચોમાસુ થોડુંક અત્યાર સુધી મધ્યમથી નબળું હતું પણ આ રાઉન્ડની અંદર નવ તારીખ સુધીમાં ત્યાં પણ ખૂબ સારા વરસાદ નંધાય તેવી શક્યતાઓ છે પછી મોરબી હોય સુરેન્દ્રનગર હોય હળવદ છે અથવા તો એનું જે વાંકાનેરથી લઈ અને ધાંગધરા જેવા તમામ વિસ્તાર હશે તમામ વિસ્તારની અંદર સારો વરસાદ એકંદરે જોવા મળી શકે છે. એ સાથે રાજકોટ, બોટાદની અંદર સામાન્યથી
મધ્યમ વરસાદ જોવા મળશે. તો કે રાજકોટની અંદર પણ એક થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે. ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને જુનાગઢ આ ચાર જિલ્લા એવા છે કે ત્યાં પણ મધ્યમથી ભારે અને એક બે સેન્ટરમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે એટલે આ ચારેય જિલ્લાની અંદર ત્રણ થી લઈને પાંચ ઇંચ અને એક બે સેન્ટરની અંદર પાંચ થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ વરસે તેવું એક અનુમાન છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તાર છે ત્યાં પણ મેઘ તાંડવની શક્યતાઓ છે. જેમ ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે એમ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને 7, 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન દ્વારકા હોય, ખંભાળિયા છે, ઓખા છે, જામનગર છે, ધ્રોલ છે, અ લાલપુર છે એ તમામ જે વિસ્તારો છે એની અંદર પણ લગભગ 10 થી 12 inચ અથવા તો 12 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી શકે છે અને દ્વારકા, જામનગર, પોરબંદર, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ખૂબ સારા વરસાદ આવનારા દિવસમાં પડે તેવું એક અનુમાન છે. ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ પડવાના છે અમુક જગ્યાએ ઓછા તો અમુક જગ્યાએ વધારે પણ આ વરસાદ છે હમણાં કન્ટીન્યુ ચાલુ રહેવાના છે એટલે અતિ ભારે વરસાદ પડે ત્યાં અતિવૃષ્ટિ જેવા માહોલ પણ સર્જાશે જો કે
આમાં કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી માત્ર સાવચેત રહેવું કેમકે અત્યારના જે સપ્ટેમ્બરના વરસાદ હોય એમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય એટલે કે ગાજવીજનું પ્રમાણ પણ થોડુંક વધારે રહેશે અને વરસાદ દરમિયાન અમુક વિસ્તારમાં પવનની ઝડપ પણ વધી જશે એટલે પવન અને ગાજવીજ સાથે પણ અમુક વિસ્તારમાં વરસાદ પડશે ખાસ કરીને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય ગાજવીજનું પ્રમાણ વધારે રહેતું હોય ત્યારે આમાં ઘણી જગ્યાએ વીજળી પડવાના બનાવ પણ બની શકે એટલે બિનજરૂરી કોઈએ વરસાદ વરસતો હોય એ દરમિયાન ઘર કે ઓફિસની બહાર ન નીકળવું અને સુરક્ષિત
રહેવું ખાસ કરીને લીલા ઝાડ નીચે અથવા તો વીજપોલ નીચે પણ ઊભા ન રહેવું ત્યાં પણ વીજપોલ ધરાશાય થાય વૃક્ષો ધરાશાય થાય આવી ઘટનાઓ પણ બની શકે છે અને જ્યારે અતિવરસાદો પડતા હોય ત્યારે ખાસ કરીને નદીકાંઠા વિસ્તારમાં રહેતા હોય નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય એ મિત્રો એ પણ સલામત સ્થળે ખસી જવું કેમ કે ગુજરાતની અંદર હવે આવનારા ત્રણ દિવસ દરમિયાન મેઘ તાંડવ થવાની પણ શક્યતાઓ છે એટલે ખાસ કોઈ ડરશો નહી ગભરાશો નહીં પણ સુરક્ષિત અને સાવચેતીથી રહેવું એવી દરેક મિત્રોને મારી અપીલ છે. અરબ સાગરમાં અત્યારે કરંટ છે એટલે માછીમાર ભાઈઓએ પણ અરબ સાગરમાં હમણાં ન જવું
પ્રવાસી મિત્રોએ દરિયા કાંઠે ન જવું કેમ કે દરિયા કાંઠે ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવનાઓ છે. એટલે આજે ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાશે. જો કે આ સાર્વત્રિક રાઉન્ડ છે એટલે આમાં 80 થી 85% વિસ્તારમાં વરસાદ પડશે. છતાં પણ લગભગ 10 થી 15% વિસ્તાર તો હજુ આ રાઉન્ડમાં પણ બાકી રહી શકે છે. એટલે ખાસ વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી મેં આ વીડિયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. એટલે ખાસ કરીને અત્યારે હાલ તંત્ર દ્વારા પણ જે ટીમો છે અને એલર્ટ મોડ જેમાં જાહેર કરી દેવામાં આવી છે એનડીઆરએફ ની ટીમ છે.