Cli

સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુએ લુખ્ખા તત્વોને સંદેશો આપી દીધો “ કાયદામાં રેહશો તો…”

Uncategorized

આ દ્રશ્યો સુરેન્દ્રનગરના છે મોટાભાગે જ્યારે આપણે આ સરગસના દ્રશ્યો જોઈએ અને સરગસ કરતાં પણ વધારે રીકન્સ્ટ્રક્શનના દ્રશ્ય જોઈએ ત્યારે સવાલ થતા હોય છે કે અચ્છા આવું કરવાથી શું કઈ બદલાઈ જશે જવાબ ઘણીવાર બીજી ઘટના આવ્યા પછી એવું લાગે કે ના કશું જ બદલાત તું નથી સરગસ નીકળે છે પોલીસની વાહવાહી થાય છે પણ કઈ બદલાતું નથી ઘણા બધા અધિકારીઓ એવા છે કે જે અધિકારીના નામથી લોકો ડરતા હોય છે એ પોલીસ કર્મીના નામથી લોકો ડરતા હોય છે અને ડરતા એટલે હોય છે કારણ કે એમને ખબર છે કે અમે કંઈ ખોટું કરીશું તો અમારી સાથે આ થવાની સંભાવનાઓ છે.

એવું જ એક નામ પ્રેમસુખ ડેલુ પ્રેમસુખ ડેલુની બદલી થઈ અને એ સુરેન્દ્રનગરના એસપી બની ગયા છે જેમ જ એમને ચાર્જ સંભાળ્યો એમ સુરેન્દ્રનગરના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જોતા એક્શન મોડમાં એ આવી ગયા છે એટલે આ દ્રશ્ય જે આવ્યા છે એમની બદલી પછી એમના ઇન્ચાર્જ જે એમને સંભાળ્યો એના પછીના તરતના છે. ચાર પાંચ છોકરાઓ હતા એ બધા બાઈક પર એક દિવસ આવ્યા દશામાના મંદિર પાસે એક અધેડ વ્યક્તિ હતા એમના પર હુમલો કરવામાં આવ્યો અને એના પછી એ લોકોને પોલીસે ધરપકડ કરી.

પોલીસ એમને પકડ્યા એના પછી જે કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી તો કરી પણ રાતોરાત એમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યાં લઈ જઈ અને એમને ઉઠક બેઠક કરાવવામાં આવી અને એમણે જે કર્યું છે એની માફી મંગાવવામાં આવી. પ્રેમસુખ ડેલુ આમ તો જે જે જગ્યાએ જતા હોય છે એ જગ્યાએથી આવા દ્રશ્ય આવે અને લોકો ઘણી બધી વાર એવું કહે કે કાર્યવાહી કરતા અધિકારીઓમાંથી કોઈ એક હોય તો એ આ એક અધિકારી છે. એટલે સુરેન્દ્રનગરમાં જેમ જ એ ગયા છે એમ કાર્યવાહીની શરૂઆતો કરી દીધી છે. સુરેન્દ્રનગરના ગુંડાઓએ પણ હવે સમજી જવું પડશે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કારણ કે એ માત્ર બોલવા ખાતર બોલવાની વાત નથી. પોલીસ પોતાનું કામ કરતી જ હોય છે અને

સુરેન્દ્રનગર સિવાય પણ આખા ગુજરાતમાંથી જે ગુંડા તત્વો બેફામ બન્યા છે એ ગુંડા તત્વોએ હવે સમજી જવાની જરૂર છે. આ દ્રશ્ય માત્ર એટલે બતાવ્યા કે હવે બહુ જ બધી જગ્યાએ બહુ બધી બદલીઓ થઈ છે અધિકારીઓ બદલાઈ ગયા છે. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે એ આશા બધાને છે જ્યાં જ્યાં બીજા અધિકારીઓ બદલાયા છે અને એવા અધિકારીઓ આવ્યા છે કે જેના નામથી પણ ગુંડાઓ ડરતા હોય એવા અધિકારીઓ જે વિસ્તારમાં છે ત્યાંથી આવા દ્રશ્ય આવતા રહેવાના છે અને અત્યારે તો સુરેન્દ્રનગરની એ ઘટના કે એક અધેડને કોઈ હુમલો કરે અને એ હુમલા પછી શું થાય તો એનો જવાબ આ છે કે હુમલા પછી એ

વ્યક્તિને પકડવામાં આવે એ વ્યક્તિને પકડી એનું સરઘસ કાઢવામાં આવે અને એને ઉઠક બેઠક કરાવવામાં આવે અને એવી રીતના જાહેરમાં ઉઠક બેઠક કરાવવામાં આવે કે એને યાદ રહે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એટલે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે આખી ઘટના બાદ રીકન્સ્ટ્રક્શન દરમિયાન શું થયું આમ તો ડીવાયએસપી અને સાથે જ એસીબી બધાએ ભેગા મળી અને આ કામગીરી કરી છે તો પોલીસની કામગીરી શું રહી અને રીકન્સ્ટ્રક્શન દરમિયાન જે દ્રશ્ય સામે આવ્યા તેના પર કરીએ નજર [સંગીત] [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *