આજે મહેસાણામાં જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કેટલા મુદ્દા છે શું છે કાર્યક્રમ? આજે ગુજરાતના સમગ્ર ગુજરાતમાં જે રેલીનું આયોજન થઈ રહ્યું છે તેમાં આજે મહેસાણા ખાતેથી ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્ય મુદ્દો એ છે કે દીકરીઓના મેરેજમાં રજીસ્ટ્રેશનમાં નોંધણી જે તે આધાર કાર્ડના સરનામા ઉપર કરવામાં આવે બીજું એ છે કે ભાગેડું લગ્ન અને વિશ્વાસઘાતી પ્રેમના નામે થતા સંબંધોમાં લગ્ન અને દીકરીઓને ભોળ વીને જે બનાવ બને છે તેને ઉજાગર કરવાનો પ્રયત્ન છે માતાપિતાની સહમતિ એટલે માતાપિતાને ધરાણ
કરવામાં આવે 45 દિવસ પહેલા આવી માંગણીઓ સાથે આજે મહેસાણા ખાતે રેલી કાઢવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં હા સમગ્ર ગુજરાતમાં દરેક સમાજના લોકો આ પ્રશ્નથી પીડાઈ રહ્યા છે ત્યારે પાટીદાર સમાજની જે માંગણી હતી એ મુજબ આજે આ મહેસાણા ખાતે ચોથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પહેલા જૂનાગઢ ભાવનગર મહેસાગર લુણાવટ સાથે એટલે દરેક જિલ્લામાં રેલીના આયોજન થઈ રહ્યા છે ત્યારે મહેસાણા ખાતે આજે રેલીમાં અસંખ્ય લોકો દરેક સમાજના આગેવાનો સાથેના લોકો જોડાયા છે દિનેશભાઈ થોડા સમય પહેલા જ ગોપાલ ઈટાલિયાએ સીએમને પત્ર લખ્યો હતો એમાં પણ આ માંગણી
હતી કે 21 વર્ષ ઉંમર કરવામાં આવે જી બિલકુલ મેં આપને કીધું એમ કે જે કઈ લગ્નોની નોંધણી થઈ રહી છે અમુક અમુક ગામો એવા છે કે જેની અંદર ગામની વસ્તી 800 ની હોય તો ત્યાં 2000 લગ્નની નોંધણીઓ થઈ છે અમુક લોકો પોતાની જાતિ જાતી છુપાવીને લગ્ન કરી રહ્યા છે ખોટા આધાર કાર્ડો રજૂ કરી રહ્યા છે. અમુક અસામાજિક તત્વોની ટોળી એવી છે કે જે આ લગ્નને બહુ જ પ્રોત્સાહન આપી રહી છે એની પાછળ 25 25 50,000 લઈ અને દીકરીઓને ફસાવવામાં આવી રહ્યા છે. નાની ઉંમરની દીકરીઓ ફસાય છે એની જિંદગી આખી બરબાદ થઈ જાય છે. અને આ એક પગલા લીધા પછી દીકરી પોતાના
પરિવાર સાથે પાછી વળી શકતી નથી એવી રીતે એને એને માયાનો વોશ કરવામાં આવે છે. જેને લીધે સમાજ વ્યવસ્થામાં પણ બહુ મોટો ફેરફાર થઈ રહ્યો છે અને સમાજના તમામ લોકો દીકરીઓના નામે અત્યારે બહુ ડર અનુભવી રહ્યા છે દીકરીઓની સુરક્ષાનો પણ પ્રશ્ન આવી રહ્યો છે ત્યારે દરેક સમાજ આવું ઈચ્છી રહ્યો છે કે આના માટે સરકાર મેરેજ એક્ટમાં સંશોધન કરે 2022 માં મુખ્યમંત્રી શ્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને મહેસાણા ખાતે 84 સમાજના પ્લેટફોર્મ ઉપરથી પ્રથમ માંગણી કરવામાં આવી હતી ત્યારે પણ સરકારે આશ્વાસન આપ્યું હતું કે અમે સંશોધન કરીશું.
અમારી માંગણી એ પણ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં કાયદાથી શું સંશોધન થયું છે એનું સરકાર જાહેર કરે અને સરકાર આ બાબતમાં વિચારે આ કોઈ રાજકીય સામાજિક કે કોઈ સમાજ સામે કોઈ પક્ષ સામે કે કોઈ વ્યક્તિ સામે નું કે કોઈ સંગઠન સામે ની લડાઈ નથી આ સિસ્ટમમાં આવેલી ખામીઓની લડાઈ છે એટલા માટે અત્યારે દરેક સમાજ દરેક વિચારધારાના લોકો આમાં જોડાઈ ગયા છે. હ દિનેશભાઈ છેલ્લો સવાલ છે કે તમને શું લાગે છે કે જો દીકરીઓની ઉંમર 18 થી 21 કરવામાં આવે તો આ બનતા કેસોમાં કેટલો ઘટાડો થશે કે તમને શું લાગે છે કે 21 વર્ષની છોકરીને કોઈ નહી ફસાવી શકે.
સમાજની અંદર કોઈપણ પ્રશ્નો ઊભા થતા હોય ત્યારે એને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે દાખલા તરીકે લવ જિહાદનો કાયદો છે લેન્ડ ગ્રેબિંગનો કાયદો છે વ્યાજખોરીનો કાયદો છે ઓનલાઇન ગેમિંગનો કાયદો હમણાં સરકારે કર્યો છે તો આવા કાયદાઓથી ઘણી બધી કાયદાકીય બેનિફિટમના કારણે દીકરીઓ પોતે આમાં સંદવાતી હોય અથવા ખોલવાતી હોય તો એનાથી 100 ટકા ફાયદો થાય છે સમગ્ર સમસ્યાનું સમાધાન કદાચ ન થઈ શકે પણ મહદંસે એમ કહેવાયને કે વધારેમાં વધારે દીકરીઓ આનો ભોગ ના બને એ બાબતે કાયદાનું રૂપ આપવામાં આવે એટલે એમાં ઘણી બધી રાહત પરિવારોને થતી હોય છે.