અરવલ્લીનો મેશવો અને માઝૂમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે ડેમની મહત્તમ સપાટીથી પાણી ઉપર વહી રહ્યા છે શામળાજી બહેચરપુરા પુલને અડીને પાણી નીકળી રહ્યા છે મેશુ નદી કિનારાના ગામડાઓને સતર્ક કરી દેવામાં આવ્યા છે તો ભીલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન ફરીથી શરૂ કરવામાં આવ્યા છે.
ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે જેને કારણે નીચાવાળા ગામડાઓને કાઠા વિસ્તારના લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. ભિલોડા શામળાજી હાઈવે ઉપર ડાયવર્ઝન ફરીથી શરૂ કરવામાં આવ્યો છે અનેક ગામડાઓ કે જે કાઠા વિસ્તારના છે તેમને સતર્ક કરવામાં આવ્યા છે મેશો અને માઝૂમ ડેમ બંને ઓવરફ્લોની
સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યા છે. ડેમની મહત્તમ સપાટીથી ઉપર અત્યારે પાણી વહી રહ્યા છે ત્યારે અરવલ્લીનો મહેસુ અને માઝૂમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે શામળાજી બહેચરપુરા પુલને અડીને પાણી નીકળી રહ્યા છે મેશવો નદી કિનારાના તમામ ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે
ભિલોડા શામળાજી હાઈવે પર પણ અત્યારે ડાયવર્ઝન ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. બંને ડેમ અત્યારે ઓવરફ્લોની સ્થિતિમાં છે જેના કારણે કાંઠાવાળા વિસ્તારના ગામડાઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ભિલોડા શામળાજી હાઈવે ઉપર પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે