Cli

બિટકોઇન કાંડમાં SP જગદીશ પટેલ અને MLA નલિન કોટડીયા સહિત 14 ને થઈ આ કારણે કારાવાસની સજા?

Uncategorized

વર્ષ 2018 માં એક એવી ઘટના બની હતી જેના કારણે પોલીસ બેળામાં ચકચાર મચી ગઈ હતી કારણ કે તત્કાલીન અમરેલીના એસપી સામે અપહરણ અને તોડકાંડનો આરોપ લાગ્યો હતો અને આ આરોપમાં પૂર્વધારા સભ્યની સંડવણી હોવાનું પણ સામે આવ્યું હતું અને હવે તેને જ લઈને આજે કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે અને પૂર્વધારાસભ્ય અને તત્કાલીન એસપીને આજીવન કેદની સજા પણ થઈ છે ત્યારે આ આખો કેસ શું હતો તેની વિગતે વાત ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ તો આપણે તેમની સાથે સીધી જ વાતચીત કરીએ કે આજે પૂર્વ ધારાસભ્ય અને અમરેલીના

તત્કાલીન એસપી સામે આજીવન કેદની સજા પડી છે તો આખો આ કેસ શું હતો? >> આખો જે કેસ છે આને બિટકોઈન કાંડ તરીકે ઓળખવામાં આવતો હતો અને બિટકોઈન કાંડ તરીકે આ સ્ટોરી રિપોર્ટ થઈ હતી. આખો પ્લોટ છે એ જયંત હિન્દી પિક્ચરને ટક્કર મારે એવો એક પ્લોટ છે >> પણ જાણે અજાણે અથવા એક સંજોગ એવો નિર્માણ થયો કે આ આખી ઘટનાનો હું હિસ્સો બન્યો રિપોર્ટર >> રિપોર્ટર >> એટલે ઘટના 2018 ની છે 2018 માં એક વ્યક્તિનો મને ફોન આવે છે અને એવું કહે છે કે મારે તમને મળવું છે અને ત્યારે હુંમરાન્યઝો.comો કોમ સંભાળતો હતો

ગાંધીનગરથી આ વ્યક્તિ જે આવે છે એ પોતાનો પરિચય શૈલેશ ભટ્ટ તરીકે આપે છે એની સાથે એક બીજા સજ્જન પણ હતા અને એમનું કહેવું એવું હતું કે અમને રિટાયર્ડ પોલીસ ઓફિસરે મોકલ્યા છે તમારી પાસે એનું કારણ એવું હતું કે અમારી કોઈ ફરિયાદ લઈ રહ્યું નથી એટલે સામાન્ય રીતે આપણી પાસે પત્રકાર પાસે લોકો ત્યારે જ આવતા હોય છે કે જ્યારે એમને તંત્ર સાંભળતું નથી અને શૈલેષ ભટ્ટ જે મૂળ સુરતના વતની એનો નું કહેવું પણ એવું હતું કે ભાઈ મારી સાથે અન્યાય થયો છે મને લૂટી લેવામાં આવ્યો છે અને પોલીસ અમારી ફરિયાદ લેતી નથી. તો જ્યારે મે એમની વાત સાંભળી ત્યારે થોડું આશ્ચર્ય પણ થયું એ વાત સાચી માનવી કે નહીં એવો પણ પ્રશ્ન થયો પણ શૈલેશ ભટ્ટ જે રીતના પોતાની વાત કહી રહ્યા હતા જે પુરાવા આપી રહ્યા હતા એ જોતા મને એવું લાગ્યું કે સ્ટોરી લખવી જોઈએ જ્યારે શૈલેશ ભટ્ટ મારી પાસે આવ્યા ત્યારે ફરિયાદ ક્યાંય દાખલ થઈ નહતી >> હવે શું વાત હતી શૈલેશ ભટ્ટની શૈલેશ ભટ્ટે જો કેટલાક પાઠ કહ્યા હતા અને કેટલાક નોતા કયા શું નોતું કહ્યું મને >> એ પણ હું આગળ તા કહીશ 2018 માં જ્યારે શૈલેશભટ્ટ કોઈ વ્યક્તિ સાથે મને મળે છે ત્યારે પહેલી સ્ટોરી એવી હતી કે એમનું બહુ મોટો સુરતની અંદર બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો

કારોબાર છે એમની પાસે ખૂબ બધા બિટકોઈન છે અને સૌથી પહેલા એમને સીબીઆઈના એક અધિકારી છે ઇન્સ્પેક્ટર હતા ગાંધીનગરમાં સુનીલ નાયર સુનીલ નાયરે એમને બોલાવ્યા અને એવું કહ્યું કે તમારી પાસે બિટકોઈન છે અને તમે બિટકોઈનના કેસની અંદર જેલમાં જશો એટલે તમારે મનેપાંચ કરોડ રૂપિયા આપવા પડશે આવું શૈલેશ ભટ્ટનો આરોપ હતો એટલે શૈલેશ ભટ્ટનું કહેવું એવું હતું કે હું વેપારી માણસ છું હું ડરી ગયો સુનીલ નાયરની વાત સાંભળીને કારણ કે સીબીઆઈમાં હતા એટલે હું પાંચ કરોડ રૂપિયા લઈને ગાંધીનગર પહોંચું છું જ્યાં સુનીલ નાયર પોતાની કાર લઈને આવે છે જેમને હું પાંચ કરોડ રૂપિયા આપું છું અને પાંચ કરોડ રૂપિયા આપ્યા પછી મને હાસકારો થાય છે કે ચાલો એક બબાલમાંથી આપણે બહાર નીકળ્યા હજી કે હું ગાંધીનગરથી થોડો આગળ વધી રહ્યો તો ત્યાં એક નિધિ પેટ્રોલ પંપ આવે છે. નિધિ પેટ્રોલ પંપ પહોંચ્યું છું ત્યાં આગળ પોલીસના વાહનો અચાનક આવી જાય છે જેની ઉપર લખેલું હતું અમરેલી પોલીસ >> અને એમાંથી ફટાફટ માણસો ઉતરે છે મને ઉતારીને પોતાના વાહનોમાં બેસાડે છે અને ગાંધીનગર પાસે આવેલા એક કેશવ ફાર્મમાં મને લઈ જવામાં આવે છે ત્યાં મારી સાથે પોલીસ મારજૂડ કરે છે જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર

હતા જે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચના હતા જેમનું નામ છે અનંત પટેલ >> એ અનંત પટેલે મારી સાથે મારજૂડ કરી અને એવું કીધું કે તારી પાસે ઘણા બધા બિટકોઈન છે અમને ખબર છે એમ કહીને મારા મોબાઈલ ફોનમાં મારા વોલેટમાં જે બિટકોઈન હતા એમાંથી 14 કરોડ રૂપિયાના બિટકોઈન એમણે પોતાના ફોનમાં મને ટ્રાન્સફર કરાવ્યા અને બીજા 32 કરોડ મને આપવાની ફરજ પાડી અને એવું કીધું કે આનો હવાલો પાડો એટલે મેં અનંત પટેલની હાજરીમાં જ 32 કરોડ રૂપિયા નો હવાલો પાડવાનું એક આંગળિયાને કહ્યું અને કહ્યા પછી બિટકોઈન 14 કરોડના લઈ લીધા પછી મને છોડી મુક્યો અને મને છોડી મૂક્યા પછી મેં તાત્કાલિક પેલા આંગળિયાને ફોન કર્યો અને એવું કહ્યું કે પેલો 32 કરોડનો હવાલો કેન્સલ કરજે >> એટલે મારા 32 કરોડ તો બચી ગયા છે પણ મારા 14 કરોડ રૂપિયાના બિટકોઈન અમરેલી પોલીસે લૂટી લીધા છે આ મોટી સ્ટોરી શૈલેશ ભટ્ટની હતી પણ શૈલેશ ભટ્ટની ફરિયાદ કોઈ લેતું >> નહતું શૈલેશ ભટ્ટનો આરોપ હતો પછી મેં આ વિશે સ્ટોરી લખવાની શરૂઆત કરી >> સ્ટોરી લખવાની શરૂઆત કરી ત્યારે આશીષ ભાટિયા ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાંચના વડા હતા >> અને સ્ટોરી લખવા લાગ્યો એના પછી થોડી થોડી તપાસ શરૂ થઈ પણ જો કે સીઆઈડીના અધિકારીઓ

મારાથી નારાજ ચાલી રહ્યા હતા. હ >> આ સ્ટોરી હું લખી રહ્યો હતો એટલે મારા ઈરાદાઓ ઉપર પણ એમને શંકા હતી પણ છતાં મારું કામ હતું કારણ કે મેં કહ્યું ને કે શૈલેશ ભટ્ટે પણ મને પૂરી સ્ટોરી કહી નહોતી એમને પૂરી સ્ટોરી ખબર હતી પણ એમને ફરિયાદ દાખલ નહોતી કરી >> એટલે આપણી પાસે જ્યારે કોઈ માણસ આવે છે ફરિયાદ લઈને ત્યારે સિલેક્ટિવ વાત જ કરે છે >> આખી સ્ટોરી આપણને કોઈ કહેતું નથી દરેક પોતાના સ્વાર્થનું જ કહેતો હોય છે >> એમ શૈલેશ ભટ્ટે પોતાના સ્વાર્થનું જ કહ્યું હતું પણ સીઆઈડી ક્રાઈમની સમસ્યા એવી હતી

કે આ શૈલેશ ભટ્ટની જ્યારે ફરિયાદ લેવામાં નથી આવતી ત્યારે શૈલેશ ભટ્ટ જાય છે તત્કાલીન ગુરુ રાજ્ય મંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા >> અને પ્રદીપસિંહ જાડેજાએ આ અરજી ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાંચને ટ્રાન્સફર કરીને તપાસ કરવાનું કહ્યું હતું પણ શૈલેશ ભટ્ટનો જે આરોપ હતો એની અંદર તો આ પોલીસ અમલદારો હતા જેની જેનો રેલો ક્યાંકને ક્યાંક આગળ જતા અમરેલીના એસપી તત્કાલીન એસપી હતા જગદીશ પટેલ >> ત્યાં સુધી જતો હતો તો એક ધારાસભ્ય નલીન કોટડિયા એમનું નામ આવતું હતું એટલે કોઈ કારણ સરસ સીઆઈડી ક્રાઈમની તપાસ ઢીલી ચાલી રહી હતી. >> પણ સ્ટોરી લખવાની શરૂઆત થઈમરાન્યઝો.comો માં >> એ સ્ટોરી ચાલી સીઆઈડી ક્રાઈમ નારાજ થઈ અને પછી એક તબક્કો એવો આવ્યો કે નક્કી થયું કે ભાઈ શૈલેશ ભટ્ટ જે સ્ટોરી કહી રહ્યો છે સાચી છે >> અને એક પછી એક પછી એમાં ધરપકડનો દોર શરૂ થાય છે શૈલેશ ભટ્ટને જે અનંત પટેલ અને પોલીસવાળા ઉપાડી ગયા હતા એ 10 લોકો હતા >> એની સાથે જગદીશ પટેલ જે અમરેલીના એસપી હતા >> એ 11 માં હતા નલીન કોટડિયા 12 માં હતા અને બીજા ત્રણ ખાન ખાનગી વ્યક્તિઓ હતા જે આખા રેકેટમાં શામેલ છે એવું સીઆઈડી ક્રાઈમને લાગ્યું અને આશીષ ભાટિયાના વડપણ હેઠળ તપાસ થઈ અને 15 લોકોની એમાં એરેસ્ટ કરવામાં આવી હતી. એક જે 16મું નામ છે જે સુનીલ નાયર છે પણ સુનીલ નાયરસીbઆઈના અધિકારી હતા એટલેસીઆઈડી ક્રાઈમે આખો મામલો એ તપાસ દરમિયાન સુનીલ નાયરની જે ભૂમિકા બહાર આવી હતી એસીબીઆઈને આપી >> અનેસીબીઆઈએ પોતાની રીતે તપાસ કરી એની એક નવી ફરિયાદ દાખલ કરી >> અને પછી બંને જગ્યાએ અલગ અલગ કેસની ચાલવાની શરૂઆત થઈ >> જેમાં સીઆઈડી ક્રાઈમે જે 15 લોકોને આરો આરોપી બનાવ્યા હતા એ બધા શરૂઆતના તબક્કામાં તો જેલમાં ગયા પછી પોલીસ અમલદારો હતા એ બધા

સસ્પેન્ડ લાંબો સમય સુધી રહ્યા સરકારે પછી એમને નોકરી પર પરત લીધા અને આજે હવે એનો ચુકાદો આવ્યો છે. પણ મારે એ વાત સમજવી છે કે શૈલેશ ભટ્ટ છે એ સુરતના રહેવાસી તો અમરેલી પોલીસ કઈ રીતે આની અંદર પડી >> હવે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ જે આપણને ત્યારે ખબર નહોતી >> પાછળથી જે આપણને ખબર પડી અને ઘટના એવી ઘટી કે આ ફરિયાદ તો નોંધાઈ ગઈ >> આરોપીઓ પકડાઈ ગયા >> પણ સૌથી અગત્યનો પ્રશ્ન જે હતો જે ત્યારે મને નોતો સુજ્યો >> કારણ કે થોડુંક આગળ વિચાર્યું હોત તો કદાચ સુજ્યો હોત પણ શૈલેશ ભટ્ટે આખી ભૂમિકા જે રજૂ કરી હતી કે હું વેપાર છું કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં છું એટલે મને ત્યારે શંકા ન ગઈ પણ સીઆઈડી ક્રાઈમને એની તપાસમાં ખબર પડી કે શૈલેશ વટ પાસે આ પૈસા આવ્યા ક્યાંથી >> એ અગત્યનો પ્રશ્ન >> કરોડો >> કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી તો એમની તપાસમાં એવું ખુલ્યું કે સુરતમાં એક વ્યક્તિનું શૈલેશ ભટ્ટે અપહરણ કર્યું હતું >> અને એની પાસેથી 150 કરોડના બિટકોઈન છીનવી લીધા હતા. ઓકે >> શૈલેશ ભટ્ટનું કહેવું હતું કે મારે 150 કરોડ લેવાના હતા એના બદલામાં મે બિટકોઈન લીધા હતા પણ પોલીસનું કહેવું હતું કે એને પૈસા લેવાના નહોતા પણ એણે અપહરણ કરીને પડાવી લીધા હતા એણે પણ લૂટ કરી હતી એટલે એક બીજી ફરિયાદ દાખલ થાય છે >> એટલે પહેલા કેસની અંદર શૈલેશ ભટ્ટ ફરિયાદી હતો અને બીજી ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં દાખલ થઈ એમાં શૈલેશ ભટ્ટ આરોપી થઈ ગયો >> એટલે બે લોકો બંને આરોપી બન્યા >> ફરિયાદી પણ આમાં આરોપી બન્યો એમ બે ફરિયાદો દાખલ થઈ હવે શૈલેશ ભટ્ટે આજે લૂટ કરી છે એવું શૈલેશ ભટ્ટના કોઈ નજીકના મિત્ર કિરીટ માર હું બોલતો ના આવતો કિરીટ પાલડિયા નામ હતું >> એ કિરીટ પાલડિયાને ખબર હતી >> અને કિરીટ પાલડિયાને એવું હતું કે મને

શૈલેશ ભટ્ટ કઈક લૂટનો હિસ્સો આપશે પણ એ લૂટનો હિસ્સો ઓછો મળ્યો અથવા ન મળ્યો એટલે કિરીટ પાલડિયા અમરેલી જાય છે કારણ કે મૂળ અમરેલીનો વતની હતો >> અને આખી સ્ટોરી એ નલી કોટડિયાને કહે છે કે આની પાસે પાસે માલ આવ્યો છે તો જો આવું કંઈક થાય તો આની પાસેથી માલ મળશે નલીન કોટડિયા મૂળ અમરેલીના ધારાસભ્ય હતા એટલે એસપી અને એલસીબીના પીએનો સંપર્ક કરે છે અને એમને એવું હતું કે શૈલેશ ભટ્ટ લૂટીને જ આવ્યો છે એટલે આપણે એને લૂટી લઈશું એટલે ચોરને ઘેર મોર આવશે >> તો કોઈ ફરિયાદ નહીં થાય એટલે પછી આખું કાવતરું ગણવામાં આવે છે જેમાં નલીનv કોટડિયા પણ શામેલ હોય છે અને પછી આખી લૂટને ને અંજામ આપવામાં આવે છે અને પછી બધા જ આરોપી બને છે જેલમાં જાય છે જામીન ઉપર છૂટે છે અને પછીની ટ્રાયલ શરૂ થાય છે. હ >> એની ટ્રાયલ શરૂ થઈ એને લગભગ 18 થી લઈને >> સાત વર્ષ થ >> સાત વર્ષ સુધી ચાલ્યા એમાં જૈન 100 કરતાં વધુ સાક્ષીઓ હોસ્ટેલ થયા એટલે કે એમણે પોતાનું નિવેદન ફેરવ્યું તોડ્યું >> કે અમે આવું નિવેદન આપ્યું જ નથી પોલીસે બળજબરીથી અમારું આ નિવેદન નોંધ્યું હતું એક તબક્કે શૈલેશ ભટ્ટને જે રીતના સાક્ષીઓ ખરી જતા હતા એટલે શંકા ગઈ કે આ કેસમાં આરોપીઓ છૂટી જશે એટલે શૈલેશ ભટ હાઈકોર્ટ પણ જાય છે ટ્રાયલ દરમિયાન કે રીટ્રાયલ થવી જોઈએ આટલા બધા 100 કરતાં વધુ સાક્ષીઓ જો ફરી જતા હોય તો પણ પછી હાઈકોર્ટે રીટ્રાયલનો ઓર્ડર ન કર્યો પણ હવે ચુકાદો આવ્યો કે 100 કરતાં વધુ સાક્ષીઓ ફરી ગયા તો પણ એસપી જગદીશ પટેલ નલિન કોટડિયા પીઆઈ અનંત પટેલ સહિત 14 લોકોને આજીવન કારાવાસની સજા અમદાવાદ કોર્ટે કરી છે જેમાં માત્ર એક જતિન પટેલ નામનો વ્યક્તિ છે એની સામે પુરાવા નથી એવું કઈને એને છોડી જ મળ્યું છે. પણ આજે આખું એ ઘટનાક્રમ રહ્યો ધારાસભ્ય સુધી વાત પહોંચી પણ આ આખો લૂટ કરવાનો છે એ પ્લાન કઈ રીતે બની ગયો કોઈ એક

ફોન કરીને તો આખો પ્લાન બની ન >> ના એટલે આમાં મેં કહ્યું ને કે કિરીટ પાલડિયા નામનો જે વ્યક્તિ હતો એ નલીન કોટડિયાને આખો પ્લાન સમજાવે છે કે આની પાસે માલ છે >> આની પાસેથી આપણે લઈ લઈશું તો આ કોઈને કહેશે નહીં >> એટલે અમરેલીમાં આખો તખતો ગોઠવાય છે અને જગદીશ પટેલ અનંત પટેલ નક્કી કરે છે કે આપણે આને ઉપાડી લાવીએ >> પૈસા લઈ લઈએ આની પાસેથી થી પછી સરખા હિસ્સે વહેંચીશું પણ જે કઈ કોર્ટમાં રજૂ થયા પુરાવા એ થોડા જુદા આવ્યા >> શૈલેશ ભટ્ટનો જે દાવો હતો કે મારા મોબાઈલમાં મારા વોલેટમાંથી 14 કરોડના બિટકોઈન લઈ લેવામાં આવે તો એફએસએલએ પુરાવા આપ્યા >> મોબાઈલ ફોન કબજી લીધા પછી કે બિટકોઈન ટ્રાન્સફર જ થયા નથી >> એટલે જે 14 કરોડ રૂપિયા લી લઈ લીધા પોલીસે એવી જે વાત હતી એસ્ટાબ્લિશ નથી >> પણ બીજી તરફ સવાલ એવો છે કે સીઆઈડી ક્રાઈમ બ્રાંચે અનંત પટેલ જગદીશ પટેલ પાસેથી લાખો રૂપિયા કબ્જે કર્યા. હ >> તો જો બિટકોઈન ટ્રાન્સફર થયા નથી તો આ લાખો રૂપિયા આવ્યા ક્યાં ક્યાંથી >> એવું પણ એક વિરોધાભાસ કોર્ટની અંદર >> જોવા મળ્યો હતો બીજું એવું છે કે આજે 100 જેટલા સાક્ષીઓ હોસ્ટાઇલ થયા.

>> કોર્ટે બધાને નોટીસ આપી છે કે હવે તમારી સામે નિવેદન ફેરવી નાખવું કોર્ટ સામે એ ગુનો છે તો તમારી સામે કેમ કાર્યવાહી ન કરવી એનો જવાબ આપવો એટલે હવે સાક્ષીઓ સામે પણ કાર્યવાહી થશે >> પણ આજે જે આદેશ થયો છે આજીવન કેદનો પણ જે આખું કરોડોના જે બિટકોઈનનો મામલો હતો તો હવે આ બિટકોઈન કોને આપવાના પાછા શૈલેશને એનો શું આદેશ છે >> નહી એટલે હવે તો એવું છે કે બિટકોઈન એફએસએલ એવું કે છે આવ્યા જ નથી >> એને ટ્રાન્સફર થયા નથી હવે આ એક વિવાદ થવાનો છે કારણ કે શૈલેશ ભટ્ટના કેસમાં તો સજા પડી ગઈ છે >> હવે શૈલેશ ભટ્ટ કોર્ટમાં દાવો કરશે કે મારા 14 કરોડના બિટકોઈન મને પાછા આપો >> બરાબર >> તો હવેસીઆઈડી ક્રાઈમ કેવી રીતના આ 14 કરોડના બિટકોઈન પાછા રિકવર કરે છે એ જોવાનો પ્રશ્ન થયો કારણ કે આખી તપાસ દરમિયાન બિટકોઈન તો રિકવર થયા જ નથી. >> બિટકોઈન ગયા ક્યાં એ બી આવે હવે >> કારણ કે આજે આપણે જ્યારે સ્ટોરી કરી રહ્યા છીએ એની પહેલા આપણે ભાવ જોયો હતો તો એક બિટકોઈનનો ભાવ >> 97 લાખ >> 97 લાખ રૂપિયા તો ત્યારે ત્યારના ભાવ પ્રમાણે 200 બિટકોઈન આ લોકોએ લઈ લીધા હતા. >> તો આજે જોવા જઈએ તો એ બીટકોઈન 200 કરોડ રૂપિયાના થયા. તો જો બિટકોઈન આપવાના આવે કોર્ટ કોઈ આદેશ કરે તો સીઆઈડી ક્રાઈમે 200 કરોડના બિટકોઈન શૈલેશ ભટ્ટને આપવા પડે >> હવેસીઆઈડી જોડે તો છે જ નહી >> સીઆઈડી પાસે પણ છે નહી એ બીટકોઈન >> પણ તમે જે તે સમયે મેરા ન્યુઝમાં સ્ટોરી લખતા હતા અને જ્યારે આ બાબતે કોઈ સ્ટોરી નતું કરતું શૈલેશ ભટ્ટ તમને માહિતી આપતા કે જે રીતે પણ તમને કોઈ ધાક ધમકી મળે >> ની ધાક ધમકી ની સીઆઈડી ક્રાઈમ બ્રાંચમાં એક અધિકારી હતા એમના નામનો ઉલ્લેખ હું હવે નહી કરું >> એ અધિકારીએ પત્રકારોને બોલાવીને કહ્યું હતું કારણ કે ખાલી મેરા ન્યુઝ જ એગ્રેસિવ રિપોર્ટિંગ કરી રહ્યું હતું. હ >> એમાં એમણે મારા નામજોગ કહ્યું હતું કે મને 50 લાખ રૂપિયા મળવાના છે >> શૈલેશ ભટ્ટે મળવાના છે અથવા આપ્યા છે જે કઈ હોય >> એટલા માટે હું આ સ્ટોરી લખી રહ્યો છું એટલું જ નિલિ કોટડિયા જે છે >> ધારાસભ્ય હતા એમણે તો એક વિડીયો પણ બનાવ્યો હતો પોતાનો >> અને એમાં એમણે વિડીયો બનાવીને એવું કહ્યું હતું કે આ શૈલેશ ભટ્ટની તરફેડમાં હું સ્ટોરી એટલે લખી રહ્યો છું >> કે મને શૈલેશ ભટ્ટે પૈસા આપ્યા છે મને અને મેરા ન્યુઝને પૈસા આપ્યા છે એટલે આવા એટલે પત્રકાર ઉપર ભ્રષ્ટાચાર નો આરોપ કરી દેવ

તો સહજ છે જેનો ભોગ હું બની ચૂક્યો ખાલી એ કહ્યું ને કે મને ત્યારે થોડોક આમ સેટબેક લાગ્યો હતો કે જ્યારે શૈલેશ ભટ્ટ વાળી વાત આવી >> કે શૈલેશ ભટ્ટ કોઈને લૂટીને આવ્યો છે >> એવો સીઆઈડી ક્રાઈમ બ્રાંચે જે દાવો કર્યો એ વાત મને નહોતી ખબર >> શૈલેશ ભટ્ટે મને નોતી ખબર ત્યારે મને થોડું આઘાત લાગ્યો કે આ પાટ આપણને ખબર નહોતી >> નોતી ખબર એટલે પેલી જો આગળવાળો સિક્વન્સ તમે લો કે ભાઈ મને પૈસા શૈલેશ ભટ્ટ આપવાનો હતો કે નલીન કોટડિયા દાવો કરે તો આખા સિક્વન્સમાં તમે જુઓ તો એ વાત પાછી લોકોને સાચી લાગી હતી કારણ કે મને પણ મને નહોતી ખબર ત્યારે કે શૈલેશ ભટ્ટ અને આવું અવારનવાર થતું હોય છે કે આપણને આપણી પાસે કોઈ રજૂઆત કરવા આવે તો સિલેક્ટિવ પાર્ટ કહેતો હોય જ પોતાની નવળાઈ આપણને એ કહેતો >> નથી કેતા પણ હવે મારે એ જાણવું છે કે આજે આદેશ થયો છે તો હવે જે આ આઈપીએસ અધિકારી છે એમણે અત્યાર સુધી કઈ જગ્યાએ હતા ને હવે શું થશે >> એ લાંબો સમય સુધી અમરેલીમાંથી એમની એરેસ્ટ થયા પછી લાંબો સમય સમય સુધી એ સસ્પેન્ડ રહ્યા હતા અને બાકીના પણ અનંત પટેલ સહિત પોલીસ કર્મચારીઓ હતા સસ્પેન્ડ હતા એમણે હમણાં જ બે વર્ષ પહેલા પાછા ફરજ પર લીધા હતા >> હવે આજે કોર્ટની અંદર એ બધા જ હાજર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *