એકે સમયના સુપરહિટ સિંગર અને સ્ટેજના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા કલાકાર એટલે મણિરાજ બારોટ એક સમયમાં મણિરાજ બારોટનું જબરજસ્ત નામ હતું એમને અનેક ગુજરાતી સુપર હિટ ગીતો આપ્યા છે કમનસીબે તેઓ તેઓ 2006માં અવસાન પામ્યા હતા પરંતુ એમની અત્યારે ચાર દીકરીઓ છે જેમાંથી આજે રાજલ બારોટની વાત કરવી છે.
મણિરાજ બારોટની પુત્રી જેને સ્ટેજની સિંહણ કહેવાય છે મણીરાજ બારોટ સાથે રાજલ બારોટ પ્રોગ્રામમાં જઈને તેઓ ગીતો ગાવાનું શીખ્યા હતા પરંતુ એમના પિતાજીનું અવસાન થતા તેઓ ભાગી પડ્યા હતા પણ તેમણે મન મક્કમ રાખીને રાજલ બારોટે સઁગીતની દુનિયામાં ઝમ્પલાવ્યું હતું અને તેમને ગુજરાતી આલ્મબ બનાવવવાનું શરૂ કર્યું.
જાણીતા સિંગર રાજલ બારોટે અનેક હિટ ગુજરાતી આલ્બમ આપ્યા છે મિત્રો રાજલ બારોટને ગાયિકી સાથે તલવાર ફેરવવાનો પણ શોખ છે તેમનો જયારે લાઈવ પ્રોગ્રામ હોય ત્યારે તેઓ તલવાર ફેરવવાનું ભૂલતા નથી હમેશા તલવાર ફેરવતા હોય છે એવી રીતે રોજની જેમ આજે પણ એક વિડિઓ હતો જેમાં સિંગર રાજલ બારોટ તલવાર ફેરવી રહ્યા છે.
જેમ મણિરાજ બારોટ ફુડડી ફરવાના સોખીન હતા એવીજ રીતે એમની પુત્રી રાજલ બારોટ પણ તેમના પ્રોગ્રામમાં તલવાર ફેરવવાનું નથી ભૂલતા મિત્રો તમને એ પણ જણાવી દઈએકે હીરલ બારોટ પણ મણીરાજની જેમ ઘણીવાર ફૂદડી ફરતા હોય છે હિરલ બારોટે ખાશ કરીને દરેક પ્રોગ્રામમાં તેઓ તલવાર ફેરવતા જોવા મળતા હોય છે.