Cli

બનાસકાંઠાના આ ખેડૂતની જેમ કરો ખેતી, ક્યારેય આવક નહીં થાય બંધ!

Uncategorized

બનાસકાંઠા જિલ્લો એ મુખ્યથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે કારણ કે આ જિલ્લાના લોકો સૌથી વધુ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પરંતુ આ જિલ્લાના ખેડૂતોને અમુક સમયે ખેતીભાગમાં મોટું નુકસાન થવાના કારણે આ જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવતો હોય છે. પરંતુ જિલ્લાનો એક એવો ખેડૂત કે જે ઓછા ખર્ચે સારા ઉત્પાદનની સાથે સારી આવક મેળવી સમગ્ર દેશમાં નામના મેળવી છે. આ ખેડૂત કયા પ્રકારની ખેતી કરે છે?

આવું જાણીએ. ઘણા સમયથી અમે આંતરપાકની લોકોને શરૂઆતો કરાવી હતી અને આંતરપાક અમે તો પાંચ સાત વર્ષથી કરતા હતા. અને આંતરપાકનો ગુજરાતમાં ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. ગુજરાતના ખેડૂતો પણ એ તરફ જઈ રહ્યા છીએ. આજની તારીખમાં જોવા જઈએ તો હું તો લગભગ ચાર ચાર પાંચ પાંચ પાક સાથે કરતા હતા મરચા હાથે અમે ટેટી કરવાની શરૂઆત કરી હતી તો એનો બી ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે અને આ રીતે આંતરપાક એક સાથે બે બે ત્રણ ત્રણ પાક સાથે કરવાથી ખેડૂતોને 100% ફાયદો મળતો હોય છે. હાલની તારીખમાં મલ્ચિંગ ટપકમાં પણ સરકારની સબસીડી હોય છે તો સદુપયોગ એનો કરી અને જો મલ્ચીંગ ટપક વસાઈ અને એક સાથે બે ત્રણ પાક કરવામાં આવે તો હું માનું છું કે જે

ગુજરાતના ખેડૂતોને વારે ઘડી અતિવૃષ્ટિ કમ મોસમી વરસાદ વધારે હેરાન કરતો હોય છે જેના કારણે જો આ રીતે એક બે ત્રણ પાક સાથે કરવામાં આવે તો હું માનું છું કે એક પાક પૂરો બગડી જાય તો એક પાક રહી જતો હોય છે અને બધા ખેડૂતો કેવું કરતા હોય છે કે 10 વીઘા દમનો 10 વીઘામાં એક જ પાક કરતા હોય છે તો એમાંથી પણ ખેડૂત ઘણીવાર એને રોવાનો વારો આવતો હોય છે આપણ આપણી પાસે 10 વીઘા જમીન હોય તો બે ત્રણ પાક અલગ અલગ સિઝનના કર્યા હોય અલગ અલગ ક્રોપ કર્યા હોય તો એક પાક કદાચ વરસાદમાં બગડે તો બીજો પાક રહી જતો હોય છે. તો એ રીતે પાક કરવામાં જો આવે

હું પણ આ જો આપ મારો પ્લોટ જોઈ રહ્યા છો એમાં હાલ કોબી લગાવ્યું છે અને આ ખેતરની અંદર આઠ આઈટમ લગાવી છે. સક્કર ટીનો પણ આ વખતે એક ટ્રાય કર્યો છે. તળબૂજનો બી કર્યો છે. જો કદાચ એમાં ફાયદો થશે તો 100% આપણા વિસ્તારના ખેડૂતોની આવકમાં વધારો થશે. અમારો એક કોન્સેપ્ટ હતો કે મોદી સાહેબનો પણ કોન્સેપ્ટ હતો કે ખેડૂતોની આવક કઈ રીતે બમણી કરવી સાહેબ ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂતોએ પોતાએ જાગવું પડશે એકસાથે ત્રણ ત્રણ પાક વાવવા પડશે મલચિંગ ટપકનો સદુપયોગ કરીને ખેતી કરવામાં આવે તો જ તમારી આવક બમણી થશે અને ખેડૂતોએ સખત મહેનત

કરી અને આંતરપાક ઉપર આવશે તો જ ખેડૂતોની આવક બમણી થશે તો ખેડૂતોને વિનંતી કરું છું કે તમે પણ આપણા વડવાઓ પાંચ પાંચ ધોન સાથે વાવતા હતા તો આપણે પણ બે ત્રણ પાક સાથે કરવા જોઈએ નાઇટ્રોજન ફિનિશિંગનું કામ કરતા હોય દાખલા એક બાજુ આપણે ચોળી કરી હોય તો બીજી બાજુ મરચું કર્યું હોય તો મરચાને નાજન ફ્રી માં મળતું હોય છે એવા કોલોબેરેશન વાળા પાક કરવામાં આવે એક પાક ઊંડેથી ખોરાક લેતો હોય તો ટેટી જેવો પાક જે ચારથી ખોરાક લેતો હોય એવા પાક આંતરપાકમાં કરવામાં આવે તો મારું માનવું એવું છે કે ખેડૂત ક્યારેય દુઃખી નહી થાય અને ખેડૂત 100% એની બિઝનેસ જેમ ખેતી

સ્વીકારશે તો ખેતીમાં પણ સારામાં સારી આવક થશે. ખાસ તો મારે પણ ઘણી વાર એવું બનતું હતું કે હું એક પાક વાયો હોય ને એ જ પાકમાં વરસાદ પડ્યો એટલે પાક પૂરી પૂરો બગડી જાય આપણે જોયું આ વખતે જિલ્લામાં ઘણા લોકોને મગપાય બગાડ થઈ હતી પહેલા અમારે ખૂબ નુકસાન બેઠું છે અને મને એવું લાગતું હતું જો આવુંને આવી ખેતી કરી હોય તો મારે એમ કે શડા ભેગા થય એમ નતા અને આજે 50% ખેડૂતોને શીડા ભેગા થતા નથી એ જોઈ અને અમને એવું લાગ્યું કે

આ રીતે જો કરવામાં આવે બે ત્રણ પાક સાથે કરવામાં આવે તો ખેડૂત જ્યારે ત્યારે દેવાદાર ખેડૂત બિચારો બાપડો આવા શબ્દો ખેડૂત માટે વપરાતા હતા પણ આજે સાહેબ જો આ રીતે ખેતી જે લોકોએ કરી છે શરૂઆતમાં તકલીફો પડતી હોય છે પણ જો આ રીતે ખેતી કરવામાં આવે તો મારું પણ જો આજે આટલું બધું લોકચાહના ગુજરાતમાં છે તો મારે પણ ગુજરાતના ખેડૂતોની નજર મારા ઉપર છે તો મારે પણ કઈક નવું ગુજરાતના ખેડૂતોને પીરસવું પડશે એ વાતને ધ્યાનમાં લઈ અને શરૂઆત કરી હતી તો ગુજરાતના તમામ ખેડૂતોએ સારો રિસ્પોન્સ આપ્યો છે પરમાત્માની કૃપા પણ રહી છે અને એમાં ભવ્ય સફળતા મળી છે.

તો આજે ખેડૂતો મોઘા દાઢ બિયારણ લાવ્યા. હું માનું છું ટેટી 25,000 થી લઈને 40,000 ના બિયારણના ભાવ છે. પણ અમે એક જ હોલમાં એક જ ટેટી વી રહ્યા છીએ. જ્યારે બધા ખેડૂતો બે બે હોલમાં ડબલ ટેટી વાવતા હોય છે તો બિયારણને બેફામમાં વેડફાડ કરતા હોય છે અમારા મલ્ચિંગમાં હોલ છે ફૂટ બાય ફૂટ માપીને જ આ હોલ પાડેલા હોય એ જ હોલમાં એક જ સીડ વરાતું હોય છે તો સીડના ખર્ચા 50% મલ્ચિંગમાં ઘટાડો આવે છે

જો આ રીતે ગણિતથી ખેતી કરવામાં મોઘાડાટ બિયાણા આવે છે જો ખાતરો બેફામ લોકો વાપરી રહ્યા છે કોઈ ગણિત નથી બાજુવાળો જેટલું એરિયા નાખે એટલું આપણે એરિયા નાખવાનું બાજુવાળો જેટલું ડીએપી પેરે એટલું આપણે ડીએપી પેરવાનું સાહેબ ક્યારેય ખેડૂત આગળ નહી આવે ક્યારે ખેડૂતની પ્રગતિ નહી થાય બાજુવાળાના વાદે ચડ્યા તો તમે સાહેબ દુઃખી થવાના છો. ખેતીને તમારે બિઝનેસની જેમ સ્વીકારી અને ખેતીને મેનેજમેન્ટથી ખેતી કરવી પડશે ઓછા બિયાણ વાપરી ઓછું ખાતર આજે સરકાર નેનો ડીએપી નેનો એરિયા બધું ઘણું બધું કાઢી રહી છે શું કરવા ખોટીમાં 50 કિલોની બેગો લાવવી પડેએક લીટરથી ચાલતું હોય જો ટપક કરો સાહેબ અને મલ્ચિંગ કરો ખેતીમાં ક્યારે નુકસાન આવે તો મને કે દો આંતરપાક કરો કદી નુકસાન નહી આવે સાહેબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *