બેતાબ ફિલ્મ પછી સની દેઓલે એકથી સારી અનેક ફિલ્મો બોલીવુડમાં આપી છે મિત્રો બોલીવુડમાં ધર્મેન્દ્રના પરિવારે ખુબજ નામ કમાયુ છે જેમાં ધર્મેન્દ્ર બાદ સનિ દેઓલે જગ્યા લીધી હતી એમને બોલીવુડમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે જેમાંથી ગદ્દર અને ઘાતક ફિલ્મ એમની સુપર હિટ ગઈ હતી સનિ દેઓલ એમના જોરદાર ડાયલોગના લીધે ફેમસ હતા.
આજે અમે તમને મજેદાર કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ અને આ કિસ્સો પાકિસ્તાનથી જોડાયેલો છે થોડા વર્ષો પહેલા ઇન્ડિયા ટીવીમાં આપકી અદાલત શોમાં પહોંચેલા સનિ દેઓલને જયારે રજત શર્માએ સવાલ કર્યો કે તમે એટલો ગુસ્સો કેમ આવે છે ત્યારે સનિ દેઓલ જવાબ આપે છેકે પંજાબી છું તો ગુસ્સો આપોઆપ આવી જાય છે.
હવે વાત કરીએ કે પાકિસ્તાનમાં એમની ફિલ્મો કેમ નથી જોવામાં આવતી આપકી અદાલતમાં સનિ દેઓલને રજત શર્માએ પૂછ્યું હતું કે પાકિસ્તાની એમની ફિલ્મો કેમ નથી જોતા ત્યારે રજત શર્માએ પૂછ્યું હતું કે 2006ના જુના ન્યૂઝપેપરમાં લખેલ હતું કે પાકિસ્તાન અમેરિકા અથવા યુરોપ જેવા દેશમાં જે પણ પાકિસ્તાની રહે છે તેઓ સનિ દેઓલની ફિલ્મ નહીં જુવે.
આ ન્યૂઝપેપરમાં લખ્યું હતું કે જેવી રીતે સની દેઓલે એમની ફિલ્મોમાં પાકિસ્તાની વિરોધી ફિલ્મો કરી છે એને જોતા જ્યાં પણ પાકિસ્તાની રહે છે એમને ફિલ્મો જોવાની બન્દ કરી દીધી છે તો સનિ દેઓલે જવાબ આપતા કહ્યું હતું કે હા આ કારણે અસર જરૂર થઈ છે પણ અભિનેતાના સ્ટેજથી જોવા જતાં અમે ફિલ્મ માટે બહુ યુનિવરસલ હોઈએ છીએ.
એકજ કારણ છેકે સનિ દેઓલની ઘણી ફિલ્મોમાં પાકિસ્તાન વિરોધીમા બનાવવમાં આવેલ છે એની અસરના લીધે અત્યારે પાકિસ્તાનીઓએ સનિ દેઓલની ફિલ્મો બાયકોટ કરેલ છે જયારે સનિ દેઓલની 2001માં આવેલ ફિલ્મ ગદ્દરમાં પાકિસ્તાની વિરોઘી વાતો બતાવવમાં આવી હતી ત્યારબાદ સનિ દેઓલની ફિલ્મો પાકિસ્તાનીઓએ બાયકોટ કરી હતી.