મિત્રો આપણે જાણીએ છીએ કે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના ઘરની અંદરનો માહોલ એકદમ નિરાશાજનક છે શાહરૂખ ખાન સહિત ગૌરી ખાન પણ સતત ફોન પર રહે છે આયર્નખાનની ખોટા પદાર્થના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી આને લઈને આયર્નખાનથી લઈને તેમની માતા ગોરી ખાન ચિંતાતુર બની ગયા છે.
તેઓ માને છે એક આયર્ન પાસેથી દવાઓ મળી નથી પરંતુ તેનું આંતરરાષ્ટ્રીય જોડાણ જણાવવામાં આવી રહ્યું છે આપણે જાણીએ છે કે આર્યન ખાનને જામીન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને આર્યન ખાનના વકીલ વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી 14 ઓક્ટોબરે સુનાવણી બાદ કોર્ટે સુનાવણી 20 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે.
આને લઈને આયર્નની માતા ગોરી ખાને નવરાત્રી દરમિયાન માં દુર્ગા પાસે પોતાનો દિકરો નિર્દોષ નીકળે તે માટે ખૂબ જ પ્રાથના કરી છે અને તેઓએ મન્નત માગતા કહ્યું છે કે હું ક્યારે પણ મીઠું વસ્તુ અને સુગર વાળું વસ્તુ નહિ ખાઈ શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ પણ દુર્ગાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે આ વાત તેમણે 14 ઓક્ટોબરે સુનાવણી પહેલા શેર કરી હતી.
શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાની પણ ચિતામાં આવી ગઈ છે અને આયર્ન જે કેસમાં ફસાયો છે તે કેસમાંથી જલ્દી બહાર નીકળે તે માટે પૂજા દદલાનીએ પણ નવરાત્રી દરમિયાન માં દુર્ગા પાસે દીલ ખોલીને આયર્ન માટે પ્રાથના કરી છે આ સિવાય મિત્રએ જણાવ્યું કે શાહરુખ ખાને તેના સેલિબ્રિટી મિત્રોને કહ્યું છે કે તમે પણ મન્નત માગો કે જેથી મારો દીકરી નિર્દોષ સાબિત થાય.
તમને જણાવી દઈએ કે સલમાન ખાન ત્રણ વખત શાહરૂખના ઘરે પહોંચ્યા છે જે સલમાનખાન અને શાહરુખાન બંને પહેલાના મિત્રો છે સલમાન શાહરૂખને સપોર્ટ કરી રહ્યા છે સલમાન ખાનના વકીલ અમિત દેસાઈ પણ આર્યન ખાન કેસમાં સંડોવાયેલા છે સલમાન દરરોજ શાહરુખ સાથે વાત કરી રહ્યા છે અને તેને પોતાનો અભિપ્રાય આપી રહ્યો છે.