Cli

વરસાદની આગાહી જુલાઈના અંત સુધીમાં કેવી છે ? જાણો હવામાન વિભાગના ત્રણ નિષ્ણાતોની આગાહી..

Uncategorized

ત્રણ હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ, એ કે દાસ અને પરેશ ગોસ્વામી ના મતે જાણો કેવું રહેશે વરસાદ વરસાદ બાબતે આગાહી.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકીદાસના વતી 26 જુલાઈથી વરસાદનું જોર જામશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે 23 24 25 જુલાઈ એ વરાપ નો સમય છે
કેટલાક ભાગોમાં 60 કિલોમીટર સુધી ખૂબ જ જોરથી પવન ફૂંકાઈ શકે છે


આજે સિસ્ટમ છે એ 26 તારીખથી અથવા તો 27 જુલાઈ થી ગુજરાતમાં અસર કરતી થઈ જશે. ખાસ કરીને મધ્યપ્રદેશના વિસ્તાર જે છે ત્યાંથી 27 તારીખે અથવા તો 28 જુલાઈથી વરસાદની શરૂઆત થશે પછી ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં વરસાદ ની આગાહી છે જુલાઈના અંત સુધીમાં ગુજરાતમાં 90% ભાગ કવર થઈ જશે વરસાદથી.
27 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તળ ગુજરાતના રાજ્યો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સમગ્ર ગુજરાત આ વર્ષા થી કવર થઈ જશે


આવનારા બે જ દિવસમાં ભારે વરસાદ ખાબકી એવી શક્યતાઓ છે પૂર્વ ગુજરાતમાં મહીસાગર વડોદરામાં આગાહી છે..
અંબાલાલ પટેલ ના કહેવા પ્રમાણે 27 જુલાઈથી લઈને પૂર્વ ગુજરાતમાં મહીસાગર મહીસાગરના ભાગો અરવલ્લીના ભાગો વડોદરા ના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ થઈ શકે છે હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી સમગ્ર રાજ્યમાં છે નદીનાળા તળાવ છલકાઈ શકે છે.

નીચાણવાળા વિસ્તારોની અલગ રહેવું પડે રહેવું પડશે અમુક અમુક જગ્યાએ ભારે વરસાદ છે તો અમુક જગ્યાએ હળવો અથવા મધ્યમ વરસાદ થઈ શકે છે 27 જુલાઈ જુલાઈથી મેઘરાજાનું ખૂબ જ પ્રતિભાવ રહેશે. આ સિસ્ટમ પ્રમાણે અંબાલાલને કહેવા પ્રમાણે બીજી ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *