સમગ્ર વિશ્વમાં એવા ઘણા બધા વિસ્તારો છે જ્યાં એક પણ ઝાડ જોવા મળતુ નથી એવા વિસ્તારોને આપણે રણ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ ચારે તરફ માત્ર રેતી જોવા મળે છે આ રેતીના ઢગલાઓમાં ઘણા બધા પશુ પક્ષીઓ અનાજ અને પાણી ના મળવાના કારણે મો!તને ભેટેલા.
મૃતદેહના સ્વરૂપમા પણ મળી આવે છે ઘણીવાર આવો વિસ્તારોમાં અજાણ્યા લોકો પણ રસ્તો ભૂલી જતા જોવા મળે છે જો પશુ પક્ષી આવા વિસ્તારમાં જીવી ન શકતા હોય તો માનવી કેવી રીતે આવા વિસ્તારમાં જીવિત રહી શકે તે પણ એક ચિંતાનો વિષય બની જાય છે.
પોતાનો જીવ બચાવવા માટે પાણી એ રણમાં ખૂબ જ અમૂલ્ય બની જાય છે પાણીને એક બુંદ માટે પણ જીવિત મનુષ્ય કે પશુ પક્ષી હંમેશા આતુર રહે છે એ વચ્ચે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે વિડિયો કુતુહલ બની ચર્ચાનો.
વિષય સાબિત થયો છે સામે આવેલા આ વીડિયોને દિવ્યાંગ ન્યુઝ ફેસબુક પેજ પરથી શેર કરવામાં આવ્યો છે જે વીડિયોમાં એક વ્યક્તિ પાણીની બોટલ હાથમાં લઈને ઉભેલો જોવા મળે છે એટલામાં અચાનક જ એક શિયાળ રખડતું તેની પાસે પહોંચી જાય છે.
આ દરમિયાન યુવક સહેજ પણ ડર્યા વિના પોતાના હાથમાં રહેલી પાણીની બોટલને લંબાવે છે અને એ શિયાળ ને પાણી પીવડાવવાનો પ્રયત્ન કરે છે તો શિયાળ પણ પોતાનું મોં ખોલીને પાણીને પીવે છે શિયાળ ખૂબ જ ખુશ થઈ અને પાલતુ જાનવરની જેમ વર્તન કરવા લાગે છે.
આ દરમિયાન યુવક પણ ખૂબ જ ખુશ થઈ જાય છે અને પાણીની બોટલને ખાલી કરી અને શિયાળને પીવડાવી બીજું તેના શરીર પર છાંટતો જોવા મળે છે આ કાળજાળ ગરમી અને ઉનાળાના સમય દરમિયાન જ્યારે પાણી માટે રણમાં જીવ વલખા મારી રહ્યા હોય.
એ દરમિયાન આ યુવકની કામગીરીને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે અને આ વિડિયો પર લોકો લાઈક કમેન્ટ કરી અને યુવકની પ્રશંસા કરતા જોવા મળે છે તેને માનવતાનો ધર્મ સાર્થક કરીને અબોલ પશુને એવા રણમાં પાણી પિવડાવ્યુ જ્યાં દૂર દૂર સુધી.
પાણીનો કોઈ સ્ત્રોત જોવા મળતો નથી આ યુવક સાઉદી ભાષા માં બોલતો જોવા મળે છે સાઉદ અરેબિયા માં ઘણા રણ વિસ્તાર છે જેમાં તેલ ના કુવાઓ તો છે પરંતુ પાણી નથી જોવા મળતું એવા વિસ્તારમાં આ યુવક પશુ પક્ષીઓની સેવા કરી રહ્યો છે.