બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે વીડિયોમાં વિદ્યા બાલન ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળે છે તેની આંખો માંથી આંસુ રોકાઈ રહ્યા નથી અને તેનું દુઃખ સ્પષ્ટરૂપે છલકાઈ આવતું સામે દેખાય છે.
મિડીયા રિપોર્ટ અનુસાર સામે આવેલો વિડિયો એ સમયનો છે જ્યારે અભિનેત્રી વિદ્યા બાલન એ પોતાનો આધાર ગુમાવ્યો હતો આપણે વાત કરી રહ્યા છીએ બોલીવુડના મશહુર ડાયરેક્ટર પ્રદીપ સરકારની બોલીવુડના જાણીતા ડિરેક્ટર પ્રદીપ સરકારનું નિધન.
થોડા સમય પહેલા થયું હતું બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલનને પોતાની પહેલી ફિલ્મ પ્રદીપ સરકાર સાથે કરી હતી વિદ્યા બાલનને પોતાના અભિનય કેરિયરની શરૂઆત ફિલ્મ પરિણીતી કરી હતી આ પહેલા વિદ્યા બાલન પ્રદીપ સરકાર સાથે મ્યુઝિક વીડિયો.
આલ્બમ્સ અને એડમાં કામ કરી ચૂકી હતી આ ફિલ્મ માટે વિદુ વિનોદ ચોપડા વિદ્યા બાલનને કાસ્ટ કરવા માટે તૈયાર નહોતા પરંતુ આ ફિલ્મ માટે પ્રદીપ સરકારે વિદ્યા બાલનની જ ફિલ્મોમાં લેવાની માંગ કરી હતી પોતાની પહેલી ફિલ્મથી વિદ્યા બાલનને.
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સફળતા મળી અભિનેત્રી વિદ્યા બાલન પ્રદીપ સરકારને પોતાના પિતા સમાન માનતા હતા કારણ કે પ્રદીપ સરકાર એ હતા જેવો એ વિદ્યા બાલનના કેરિયરમાં ખૂબ જ મદદ કરી હતી વિદ્યા બાલન પ્રદીપ સરકારને દાદા કહેતી હતી.
પોતાના ઇન્ટરવ્યૂમાં વિદ્યા બાલનને જણાવ્યું હતું કે પ્રદીપ સરકારના ધર્મપત્ની મારા માટે માતા સમાન છે વિદ્યા બાલનને એ પણ જણાવ્યું હતું કે હું જાણું છું કે તેઓ હંમેશા મારા ભવિષ્યને લઈને સારું જ વિચારશે પ્રદીપ સરકાર અભિનેત્રી વિદ્યા બાલનનો એક મજબૂત સહારો હતો.
અચાનક તેમના થયા નિધનથી વિદ્યા બાલન ભાગી પડી હતી અને પોક મૂકીને રડતી જોવા મળી હતી આ વિડીયો સામે આવ્યા બાદ લોકો ખૂબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને વિદ્યા બાલનને આ દુઃખની પરિસ્થિતિમાંથી બહાર આવવા સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.