બોલીવુડ ફિલ્મ અભિનેતા ગોવિંદા ના પિતા અરુણકુમાર આહુજા બોલીવુડના જાણીતા ફિલ્મ મેકર હતા પરંતુ ફિલ્મ નિર્માણ વખતે એમને એટલું બધું નુકસાન થયું કે તેમને પોતાનો બંગલો પણ વેચવો પડ્યો હતો પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ જોતા ગોવિંદા એ સંકલ્પ કરી લીધો.
હતો કે તેઓ ભવિષ્યમાં એક સુપરસ્ટાર બનશે અને પિતાના સપનાને પૂરું કરી અને પિતાનું લેણું ભરશે અને એ સમય પણ આવી ગયો 80ના દશકામાં તેમની પહેલી ડેબ્યુ ફિલ્મ ઈલ્ઝામ સુપરહિટ સાબિત થતા અભિનેતા ગોવિંદા પાસે ફિલ્મોની લાંબી લાઈન થઈ ગઈ અને ત્યારબાદ ગોવિંદા.
ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી બોલીવુડના સુપરસ્ટાર બની ગયા 90 ના દસકામાં તેમની સામે કોઈ પણ કલાકાર ચાલી શકતો હતો તેમની કોમેડી ફિલ્મો સુપરહિટ સાબિત થઈ હતી શરૂઆતમાં ગોવિંદા પોતાના ડાન્સથી આગળ વધ્યા ત્યારબાદ તેમને એક્શન ફિલ્મો કરી અને.
કોમેડી ફિલ્મોમાં આવી લોકોમાં તેમને ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી પરંતુ આજે તેઓ ગુમનામ ભરી જીંદગી જીવી રહ્યા છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેમને ઘણી એવી ફિલ્મો કરી જેના કારણે તેમને ખૂબ સફળતા મળી અને એવું દશ ફિલ્મોનુ લિસ્ટ આજે પણ એવું છે.
જેનાથી આજે પણ ચાહકો માં ગોવીદાનો ક્રેઝ અકંબધ છે આ લિસ્ટમાં સૌથી પહેલી ફિલ્મ હતી આંખે ડેવીડ ધવન ના નિર્દેશનમાં 1993 માં બનેલી આ ફિલ્મ માં ચકી પાંડે કાદરખાન જેવા અભિનેતાઓ સામેલ હતા આ ફિલ્મ કોમેડી અને એક્શનથી ભરપૂર હતી આ ફિલ્મ દર્શકોએ.
ખૂબ જ પસંદ કરી હતી ત્યારબાદ સાલ 1994 માં આવેલી ફિલ્મ રાજા બાબુ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી જેમાં ગોવિંદા અને કરિશ્મા ની જોડી લોકોએ ખૂબ જ પસંદ કરી હતી ત્યારબાદ ત્રીજી ફિલ્મ સાલ 1996 માં આવેલી સાજન ચલે સસુરાલ બોક્સ ઓફિસ પર ખૂબ ધમાલ મચાવી રહી હતી.
આ ફિલ્મોમાં પણ ગોવિંદા અને કરિશ્માની જોડી દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી ચોથી મોટી ફિલ્મોની વાત કરીએ તો આ ફિલ્મનું નામ હતું હિરો નંબર વન જે ફિલ્મનું ક્રેઝ આજે પણ દર્શકોમાં એટલો જ છવાયો છે જેના કારણે ગોવિંદા અને હીરો નંબર વન તરીકે પણ ઓળખવામાં આવે છે.
સાલ 1997 માં રિલીઝ થયેલી ફિલ્મ હિરો નંબર વનમાં ગોવિંદા અને કરિશ્મા ની જોડી જોવા મળી હતી પાંચમી મોટી ફિલ્મોની વાત કરીએ તો આ ફિલ્મનું નામ હતું દીવાના મસ્તાના જે ફિલ્મમાં ગોવિંદા અનિલ કપૂર સાથે જોવા મળ્યા હતા આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.
છઠ્ઠી ફિલ્મ ની વાત કરીએ તો એ ફિલ્મ હતી દુલ્હે રાજા જેમાં ગોવિંદાની સાથે કાદરખાન અને જોની લીવર જેવા કલાકારો જોવા મળ્યા હતા કોમેડી થી ભરપુર આ ફિલ્મને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી સફળ સાબિત થઈ હતી.
સાતમી ફિલ્મ હતી 1998 માં આવેલી ફિલ્મ બડે મિયા છોટે મિયા આ ફિલ્મમાં ગોવિંદા અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યા હતા બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ મોટી કમાણી કરવામાં સફળ રહી હતી કોમેડી અને એક્શનથી ભરપૂર.
આ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો આઠમી ફિલ્મ હતી હસીના માન જાયેગી આ ફિલ્મમાં ગોવિંદા સંજય દત્ત સાથે જોવા મળ્યા હતા કોમેડીથી ભરપૂર આ ફિલ્મને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી અને આ ફિલ્મથી ગોવિંદા એક સુપરસ્ટાર કોમેડિયન તરીકે ઓળખીતા બન્યા હતા નવમી ફિલ્મ ની વાત કરીએ સોલા ઔર સબનમ.
જે ફિલ્મ 1992 માં રીલીઝ થઈ હતી જે ફિલ્મની કહાની દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી જેમાં ગોવિંદા અનુપમ ખેર જેવા કલાકારો સાથે જોવા મળ્યા હતા આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોહરામ મચાવી રહી હતી દસમી અને સુપરહીટ સાબિત થયેલી ફિલ્મ કુલી નંબર વન દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી આ ફિલ્મ ગોવિંદા કરિશ્મા કપૂર સાથે.
જોવા મળ્યા હતા જે ફિલ્મની કહાની અને પાત્રો દર્શકોએ ખૂબ પસંદ કરી આ ફિલ્મને સુપરહીટ બનાવી હતી ગોવિંદાની મોટાભાગની કોમેડી ફિલ્મો ના નિર્દેશક ડેવિડ ધવન હતા જેના કારણે ગોવિંદા સુપરસ્ટાર અભિનેતા બન્યા હતા આજે પણ ગોવિંદા પોતાની કોમેડી ફિલ્મો થી ચાહકોમા ખુબ લોકચાહના ધરાવે છે.