ટીવી સિરિયલ ની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ખૂબ ચર્ચાઓમાં રહે છે ટીવી શો પવિત્ર રીસ્તા દરમિયાન બોલીવુડ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત સાથે લવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ તેને વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા પવિત્ર રિશ્તામાં અર્ચના અને અંકિતાના બે પાત્રમાં.
તેને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી અંકિતા પોતાની પર્સનલ લાઈફ મુમેન્ટને પણ હંમેશા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે જ્યારે તાજેતરમાં દેશભરમાં હોળી અને ધુળેટી નો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે એ વચ્ચે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ગલીયારા માં પણ હોળીની શાનદાર ઉજવણી જોવા મળી રહી છે અંકીતા લોખંડે એ પોતાના.
ઘેર હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં અભિનેત્રી એકતા કપુર અભિનેતા તુષાર કપુર સહીત કરણવીર બોહરા જેવા સેલેબ્સ ઉમટી પડ્યા હતા અંકિતા લોખંડે પીળા રંગની સાડીમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેને આ દરમિયાન પોતાના ચહેરા પર કલરફુલ ગોગલ્સ પહેરેલા હતા ઓપન હેર લાઈટ મેકઅપમાં તે વધુ હસીન લાગી રહી હતી.
ડીપ નેક બ્લાઉઝમાં તેને હોટ અને બોલ્ડ ફિગર ફોન્ટ કર્યું હતું અંકિતા લોખંડે પોતાના પતિ વીકી જૈન સાથે મજાક મસ્તી કરતી જોવા મળી હતી એકબીજાના ગાલ ઉપર કલર લગાવી અને એકબીજાને હોળીના રંગમાં રંગી ને ખુબસુરતી સાથે હસતી જોવા મળી હતી વિકી જૈન પણ પોતાની પત્નીને ખુશ રાખવા પીળા રંગના મેચીગં કુર્તા માં જોવા મળ્યા હતા.
આ પાર્ટીમાં બોલિવૂડ અભિનેતા તુષાર કપુર પણ વિકી જૈન અને અંકિતાના આમંત્રણ ને માન આપીને પણ હોળીની પાર્ટી મનાવવા માટે પહોંચ્યા હતા તેમને નાના નાના બાળકો સાથે હોળી ની ઉજવણી કરી હતી અને એકબીજાના ચહેરા પર રંગ લગાવ્યો હતો તો અભિનેતા કરણવીર બોહરા પણ પોતાની પત્ની સાથે.
રોમેન્ટિક અંદાજમાં હોળીના પાવન પર્વમાં ડાન્સ ધમાલ કરતા જોવા મળ્યા હતા સાથે એકતા કપૂર પણ ખૂબ જ હોટ અને બોલ્ડ અંદાજમાં પાર્ટીની મહેફિલ લુટંતી જોવા મળી હતી અંકિતા લોખંડે ની આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.
અંકિતા લોખંડે એ ઘણી બધી ટીવી સિરિયલમાં કામ કર્યું છે સાલ 2018 માં કંગના રનૌત ની આવેલી ફિલ્મ મણી કણિકામાં તેને ઝલકારીબાઈની ભૂમિકા ભજવી હતી આ ફિલ્મ ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી ખાશ કરીને અંકિતા લોખંડે બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપુત સાથે ના પ્રેમ સંબંધોને લઈને ખૂબ ચર્ચાઓમાં રહી હતી.