જમીન પર બેસેલા ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને તેમની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા ની સાદગી જોઈ સૌ કોઈ તેમના વખાણ કરવા લાગ્યા છે ભગવાન શિવના મંદિરમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એવી રીતે દર્શન કરવા માટે પહોંચ્યા કે લોકો માત્ર તેમનેજ જોતા રહી ગયા દુનિયાના સૌથી સફળ બેસ્ટમેન માંથી.
એક વિરાટ કોહલી અને તેમની પત્ની બોલીવુડની સફળ અભિનેત્રી અનુષ્કા શર્મા નો આ અંદાજ લોકોના દિલને સ્પર્શી ગયો છે ધોતી અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેલા વિરાટ કોહલી અને ગુલાબી રંગની સાડી પહેરીને અનુષ્કા શર્મા વહેલી સવારે ચાર વાગે દોઢ કલાક સુધી
મંદિરના આંગણમાં ભક્તિ કરવા માટે બેઠા હતા.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એ અહીંયા ભશ્મ આરતી કરી ત્યારબાદ મંદિરના ગર્ભ ગૃહમાં જઈ અને પંચામૃત પુજન અભિષેક કર્યો અને ત્યારબાદ મંદિરમાં સામાન્ય લોકોની જેમ ભક્તો ની સાથે બિડ માં આગળ બેસીને પૂજા અર્ચનામાં તલ્લીન થઈ ગયા હતા કોઈને પોતાની આંખો પર વિશ્વાસ થઈ.
રહ્યો નહોતો કે આ વિરાટ કોહલી અને અનુષ્કા છે વિરાટ કોહલી અને અનુષ્કા ખૂબ જ ભક્તિમય ભાવના ધરાવે છે તેઓ હંમેશા મંદિરમાં પૂજા અર્ચના કરતા જોવા મળે છે અત્યાર સુધી લોકોએ કોઈ સેલિબ્રિટીને સામાન્ય લોકોની જેમ વ્યવહાર કરતા જોયા નથી સેલિબ્રિટી એક વીઆઈપી ની જેમ મંદિરમાં પહોંચે છે.
અને સૌથી આગળ જઈ અને પૂજા કરીને નીકળી જાય છે પરંતુ અહીંયા વિરાટ અને અનુષ્કા સાધારણ વ્યક્તિની જેમ હાથ જોડી અને પૂજા કરી મંદિરના સાનિધ્યમાં બેઠેલા હતા વિરાટ અને અનુષ્કાના ચહેરા પર સેલિબ્રિટી નું ઘમંડ જોવા મળતું ન હતું આ વર્ષની શરૂઆતમાં બંને બાબા નીમ કરોલી.
ધામમાં પહોંચ્યા હતા એ સમયે પણ વિરાટ અને અનુષ્કા સામાન્ય લોકોની જેમ જ ભીડમાં બેઠેલા હતા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ખૂબ પ્રગતિ કરી રહ્યા છે વિરાટ કોહલી જ્યારે ભારતીય ક્રિકેટમાં સ્ટાર બેસ્ટમેન બની ચમકી રહ્યા છે ત્યારે અનુષ્કા શર્મા એક અભિનેત્રી માંથી પ્રોડ્યુસર.
બની ચૂકી છે વિરાટ કોહલી પોતાના ક્રિકેટ કેરિયર સાથે હોટલ બિઝનેસમેન્ટ સાથે પણ જોડાયા છે તેમનો વ્યાપાર પણ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે લોકો આ તસવીરો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.