સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી નયન તારાને લઈને ખૂબ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે મીડિયા રિપોર્ટ અનુસાર નયન તારાએ અભિનય છોડવા નો ફેસલો કરી લીધો છે અભિનેત્રી નયન તારા આ સમયે બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ જવાનમાં કામ કરી રહી છે પરંતુ આ વચ્ચે તેને ખૂબ મોટું પગલું કરી લીધું છે.
અભિનેત્રી નયન તારાએ ગ્લેમર દુનિયાને છોડી અને પોતાની પર્સનલ લાઈફ પર ફોકસ કરવા માટે અભિનયને અલવિદા કહ્યું છે
થોડા દિવસો પહેલા જ અભિનેત્રી નયન તારા અને તેમના પતિ ડિરેક્ટર વિજ્ઞેશ શિવન સેરોગેસી ના મારફતે બે જુડવા બાળકોના માતા પિતા બન્યા છે એટલા માટે હવે અભિનેત્રી નયન તારા પોતાના.
બાળકોની સંભાળ માટે ફિલ્મી દુનિયાને છોડવા માંગે છે નયન તારા પોતાના જુડવા બાળકોની સારસંભાળ પર ધ્યાન આપવા માંગે છે નયન તારાના અભિને છોડવાના આ નિર્ણય પર તેમના કરોડો ચાહકો માં નિરાશા વ્યાપી જવા પામી છે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ નયન તારાના આ નિર્ણયથી પરેશાન થઈ ગઈ છે.
જોકે નયન તારા તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી પરંતુ મીડિયા રિપોર્ટમાં દરેક જગ્યાએ આ ખબર છવાઈ ગઈ છે અભિનેત્રી નયન તારા થોડા સમયમાં જ શાહરુખ ખાન ની ફિલ્મ જવાનમાં જોવા મળશે જે ફિલ્મ નુ નિર્દેશન એડલી કુમાર કરી રહ્યા છે આ ફિલ્મનું શૂટિંગ.
તાજેતરમાં ચાલી રહ્યું છે આ સાથે નયન તારા આ સાથે નિયંત્રણ તારા લેડી સુપર સ્ટાર 75 નું બિરુદ મેળવવા જઈ રહી છે કારણ કે આ તેમની 75 મી હિટ ફિલ્મ સાબિત થશે જે ફિલ્મ નું નિર્દેશન નિલેશ કૃષ્ણ કરી રહ્યા છે નયન તારા પાસે આ સિવાય ઘણી બધી ફિલ્મો પણ છે જે ફિલ્મનું શૂટિંગ.
તે ફટાફટ પૂરું કરવા માંગે છે આ બધી જ ફિલ્મો સૌથી મોટા બજેટની છે જેમાં અરબો રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવ્યા છે અભિનેત્રી નયન તારા એક્ટિંગ છોડ્યા બાદ પોતાના પતિ વિજ્ઞેશ નું પ્રોડક્શન હાઉસ રાઉડી પિક્ચર સંભાડશે અભિનેત્રી નયનતારા હવે અભિનય અલવિદા કહેવા જઈ રહી છે.