બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 70 ના દશકાથી 90 ના દશકા સુધી મશહુર વિલન રામી રેડ્ડી ની વાત કરીએ તો તો કોઈપણ ફિલ્મોમાં તેમની એન્ટ્રી થતી હતી તો થીયટરોમા તાળીઓનો ગળગળાટ સંભડાતો હતો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના ખુંખાર દમદાર અભિનય થકી રામી રેડ્ડી એ ખુબ જ લોકપ્રિયતા મેળવી રામી રેડ્ડી નો.
જન્મ 1 જાન્યુઆરી 1968 ના રોજ આંધ્રપ્રદેશના વાલ્મિકીપુરમ ગામમાં રામી રેડ્ડી નો જન્મ થયો હતો અને તેમને હૈદરાબાદની ઉસ્માની યુનિવર્સિટી થી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને એક પત્રકાર ની ડિગ્રી મેળવી ઘણા વર્ષો સુધી મીડિયામાં કામ કર્યા બાદ રામી રેડ્ડી એ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનય કરવાનું શરૂ કર્યુ ચિંકારા અને અન્નાના.
નેગેટિવ પાત્રમાં રામી રેડ્ડી એ ખુબ લોકપ્રિયતા મેળવી અને તેમની પાસે ફિલ્મોની લાઈન લાગી ગઈ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં તેઓ એક બાદ એક ફિલ્મ માં વિલન તરીકે દેખાવા લાગ્યા ઓડીયન્સ પણ રામી રેડ્ડી ની માગં કરવા લાગી રામી રેડ્ડી નું સાચું નામ ગંગા પ્રસાદ રામી રેડ્ડી હતું બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં તેમને 250 થી પણ.
વધારે ફિલ્મો માં નેગેટિવ પાત્રમાં ઉમદા અને ખુંખાર પાત્ર ભજવ્યું પોતાના શાનદાર ફિલ્મી કેરિયર માં તેમને ને બોલીવુડ દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી અજય દેવગણ અમિતાભ બચ્ચન સંજય દત્ત સુનીલ શેટ્ટી જેવા ઘણા બધા કલાકારો સાથે કામ કર્યું અને તેઓ હંમેશા સુપરસ્ટારોને ટક્કર આપતા જોવા મળ્યા તેમની મુખ્ય.
હિટ ફિલ્મોમાં ચંડાલ શેરા દિલવાલે પ્રતિબંધ ગુંડા આજકા બોસ દાદા જેવી ફિલ્મો સામેલ હતી પરંતુ તેમને લીવર સંબંધી તકલીફો ના કારણે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થયા અને એ બીમારીથી તેઓ એકદમ દુબળા પાતળા થતા ગયા ત્યારબાદ તેઓ એક ઇવેન્ટમાં પણ જોવા મળ્યા હતા તેમને જોઈ લોકો દંગ રહી ગયા હતા.
ફિલ્મોમાં તેઓ નેગેટિવ પાત્રમાં ખૂબ જ ખૂંખાર લાગતા હતા પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ એક સરળ સ્વભાવના સેવાભાવી વ્યક્તિ હતા રામી રેડ્ડી ઘણા સેવાભાવી ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલા હતા સાલ 2001 માં 14 એપ્રીલ ના રોજ લિવર અને કિડની ની બિમારીઓ વચ્ચે તેમને આ દુનીયાને અલવીદા કહ્યું બોલીવુડ.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં તેમના દેહાતં બાદ શોકની લહેર પ્રસરી જવા પામી હતી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના દિગ્ગજ કલાકારો તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન તેમને કરોડો દર્શકો નું દિલ જીત્યું હતું તેઓ નો અભિનય આજે પણ તેમની ફિલ્મો માં જીવંત સ્વરૂપે છલકે છે.