Cli
શું બોલીવુડ થી પૂરું થઈ રહ્યું છે આલિયા ભટ્ટ નું કેરિયર ? આલીયા ભટ્ટે ભર્યું આ પગલું

શું બોલીવુડ થી પૂરું થઈ રહ્યું છે આલિયા ભટ્ટ નું કેરિયર ? આલીયા ભટ્ટે ભર્યું આ પગલું

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટને લઈને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ ચિંતા જોવા મળી રહી છે આલિયા ભટ્ટે એ ખૂબ મોટું પગલું પણ ભરી લીધું છે જેનાથી તેમના ચાહકોમાં ડર વ્યાપી ગયો છે લગ્નના માત્ર છ મહિના બાદ તે માતા બની ચૂકી છે તેને એક સુંદર દીકરી રાહા ને જન્મ આપ્યો છે આ વચ્ચે આલિયા ભટ્ટે.

કોઈપણ નવી ફિલ્મ ને સાઈન કરવાની ના પાડી દિધી છે આલિયા ભટ્ટે પોતાની બિઝનેસ વેબસાઈટ શરૂ કરી છે અને આ દિવસોમાંથી પોતાની વેબસાઈટ પર વધારે ધ્યાન આપી રહી છે માં બન્યા બાદ એવું માનવામાં આવી રહ્યું છે આલિયા ભટ્ટ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓછી જોવા મળશે આલિયા ભટ્ટ પોતાની કિડ્સ ક્લોથીગ.

બ્રાન્ડ ઈડી મમ્મા પર તન મન અને ધનથી જોડાઈ ચૂકી છે આલિયા ભટ્ટના આ બ્રાન્ડ ના કપડાઓ પહેલાથી જ ફ્લિપકાર્ટ એમેઝોન મેસો અને મંત્રા જેવી સોપીગ ઓનલાઇન વેબસાઇટ પર દેખાઈ રહ્યા હતા પરંતુ હવે આલિયા ભટ્ટે એક પગલું આગળ ભરતા પોતાની બ્રાન્ડ ની વેબસાઈટ પણ જાહેર કરી દીધી છે આલિયા ભટ્ટ ની કંપની..

પહેલાથી જ ખૂબ પ્રગતિ કરી ચુકી છે બિઝનેસ રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ ની કંપનીએ માત્ર 10 મહિનામાં 10 ગણો નફો મેળવી 150 કરોડની કમાણી કરી છે ઈડી મમ્મા બે વર્ષ થી 14 વર્ષના બાળકોના કપડા તૈયાર કરે છે આ બ્રાન્ડ ત્રીજા નંબરે સોપીગં સાઈટ પર છવાયેલી છે અત્યાર સુધી 800 જાતના કપડાઓ આ બ્રાન્ડે તૈયાર કર્યા છે.

ભલે આલિયા ભટ્ટ પોતાના બિઝનેસમાં સફળતા મેળવી રહી હોય પરંતુ તેમના હાથોથી ફિલ્મો છૂટી રહી છે આ વર્ષ દરમિયાન આલિયા ભટ્ટ ની એકમાત્ર ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની 28 જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે જે ફિલ્મનું શૂટિંગ આલિયા ભટ્ટે માતા બનવા પહેલા કર્યું હતું આ સિવાય તેની.

ફિલ્મ જીલે જરા હજુ પણ અટકેલી છે તેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી આ સિવાય કરણ જોહરની ફિલ્મ તખ્ત ની ચર્ચાઓ છે જેમાં આલીયા ભટ્ટ જોવા મળશે પરંતુ આ ફિલ્મ ની કહાની પણ હજુ પુરી નથી થઈ એટલે કે આ વર્ષે આલિયા ભટ્ટ ની એક જ ફિલ્મ રિલીઝ થશે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં લગ્ન બાદ.

ઘણી બધી અભિનેત્રીઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દૂર થઈ ગઈ છે જે લિસ્ટમાં શિલ્પા શેટ્ટી રાની મુખર્જી કરીના કપૂર કરિશ્મા કપૂર જેવી ઘણી બધી અભિનેત્રીઓ સામેલ છે તો અનુષ્કા શર્મા પણ ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળે છે એ વચ્ચે આલિયા ભટ્ટ પણ હવે માં બન્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થતી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *