લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષોથી દર્શકો ને મનોરંજન કરાવતો આવ્યો છે એ વચ્ચે ઘણા બધા કલાકારો તારક મહેતા શો છોડી ને ચાલ્યા ગયા છે તો એમની જગ્યાએ નવા કલાકારો પણ ઉમેરાયા છે નવા કલાકારોને દર્શકો પસંદ કરી રહ્યા નથી જે ઘણીવાર સોશિયલ મીડિયા પર રોષ જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં.
નવા ટપુ ની વાપસી થઈ આ સમયે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી એ વચ્ચે તારક મહેતા શોની શરૂઆત થી થી તારક મહેતા શો માં દયાબેન નું પાત્ર ભજવતા દિશા વાકાણી જેઓ એ સાલ 2017 માં પ્રેગ્નન્સી વચ્ચે આ શો ને અલવીદા કહ્યું અને હજુ સુધી પરત ફર્યા નથી એ વિશે જ્યારે આશીત મોદી ને સવાલ કરવામાં આવ્યો શો મેકર.
આસીત મોદી એ જણાવ્યું કે આ વાતનો જવાબ આપો ખૂબ જ કઠિન છે અમે ઇચ્છીએ છીએ કે જુના દયાબેન એટલે કે દિશા વાકાણી પાછા આવે તો તેઓ હવે પારિવારિક જીવનમાં જોવા મળે છે એટલે પરત આવવું મુશ્કેલ છે હવે નવો ટપ્પુ આવી ગયો છે એટલે દયાભાભી પણ આવશે રાહ જુઓ ફરીથી ગોકુલધામ સોસાયટીમાં ડાંડિયારાસ અને.
ગરબા જોવા મળશે આશિત મોદીએ આ વાતનો ચોક્કસ જવાબ આપ્યો નહોતો કે દિશા વાકાણી પરત ફરશે કે નહીં આ પહેલા પણ ઘણીવાર દિશા વાકાણી ને પરત લાવવા માટે આશિત મોદી મહેનત કરી ચૂક્યા છે તો ઘણા એપિસોડમાં પણ દિશા વાકાણી ને જેઠાલાલ યાદ કરતા પણ જોવા મળે છે મીડિયા રિપોર્ટ અનુસાર.
દિશા વાકાણીના પતિએ કેટલીક શરતો મૂકી હતી શો મેકર સામે પ્રથમ શરત એ હતી કે દિશા વાકાણી ને એક એપિસોડ માટે દોઢ લાખ રૂપિયા ચૂકવવામાં આવે બીજી શરત એ હતી કે દિશા વાકાણી માત્ર ત્રણ કલાક દિવસમાં સમય આપી શકશે અને ત્રીજી શરત એ હતી કે તારક મહેતા સોના સેટ પર નર્સિંગ હોમ.
બનાવવામાં આવે જેના કારણે તે પોતાના બાળકની સંભાળ રાખી શકે દિશા વાકાણી ના પતિ આ ત્રણ શરતો મૂકી હતી એ સમયે આશિત મોદી આ શરતો થી રાજી થયા ન હતા અને એના કારણે દિશા વાકાણી શો માં પરત ફરી નથી દિશા વાકાણી એ તારક મહેતા શો માં એક લાંબો સમય સુધી પોતાના માસુમ અને અનોખા.
અંદાજમાં અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી હતી તારક મહેતા શો ની સફળતામાં દિશા વાકાણી શો મહત્વ નો ફાળો રહ્યો છે તેઓ ને આજે પણ દર્શકો ખૂબ જ યાદ કરી રહ્યા છે એ વચ્ચે આસિત મોદીએ એ જણાવ્યું હતું કે દયાબેન વાપસી કરશે પરંતુ દયાબેન તરીકે કોણ શોમાં આવશે એની પુષ્ટિ હજુ સુધી કરી નથી.