બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર ને લઇ ને ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે સ્વરા ભાસ્કરે એક મુસ્લિમ નેતા સાથે નિકાહ કરી લીધા છે અભિનેત્રી સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહદ એહમદ સાથે કોર્ટ મેરેજ કરી લિધા છે સાથે સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર એક તસવીર અને એક વીડિયો શેર કર્યો છે.
જેમાં તેના હાથ ઉપર મહેંદી રચાયેલી જોવા મળે છે આ વીડિયોમાં તસવીરો મૂકી અને તેને જણાવ્યું છે કે કેવી રીતે તેની ફહદ એહમદ થી મુલાકાત થઈ તેના બાદ બંનેને પ્રેમ થયો અને હવે એકબીજાના તે થઈ ચૂક્યા છે આ વીડિયોમાં બંનેના કોર્ટ મેરેજના દસ્તાવેજ કાગળ પણ છે દસ્તાવેજ અનુસાર બંનેએ 6 જાન્યુઆરી 2023 ના રોજ.
મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા છે ફરદ અહેમદ સમાજવાદી પાર્ટીના મુંબઈ અને મહારાષ્ટ્રના યુવા અધ્યક્ષ છે સાલ 1992 માં પેદા થયેલા ફહદ એહમદ મૂળ ઉત્તર પ્રદેશના બરેલીના રહેવાશી છે અને ઉંમરમાં સ્વરાથી ત્રણ વર્ષ નાના છે તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માં અભ્યાસ કર્યો છે વધારે અભ્યાસ કરવા તેઓ.
મુંબઈ આવી ગયા ટાટા ઇન્સ્ટિટયૂટ માં તેમને અભ્યાસ શરુ કર્યો અને અહીંયા તેઓએ રાજનીતિ કરવાની શરુ કરી અભ્યાસ દરમીયાન તેઓ છાત્ર મહાસચીવ તરીકે સામે આવ્યા અને સાલ 2017 અને 18 માં તેઓ આ પદ પર રહ્યા ફહદ એહમદ સાલ 2017 માં પહેલીવાર ખુબ ચર્ચાઓમાં આવ્યા જ્યારે તેમને.
એસ ટી એસસી ઓબીસી માટે અવાજ ઉઠાવ્યો હતો જેમાં એક હજારથી વધારે યુવાનો જોડાયા હતા ત્યારબાદ તેમનું રાજનીતિમાં કદ મોટું થવા લાગ્યું અને તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા સ્વરા ભાસ્કર સાથે એક મહીના પહેલા લગ્ન ના બંધનમા બંધાયા છે અને પોતાના નવા લગ્ન જીવનની શરુઆત કરી રહ્યા છે.