બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કલાકારોની સુપુત્રીઓ બોલિવૂડમાં ડેબ્યૂ પહેલા બોલ્ડ લુક મા પાર્ટીઓમાં મોજ મસ્તી કરવા માટે અવારનવાર ચર્ચાઓ માં છવાયેલી રહે છે જે લિસ્ટમાં ખુશી કપુર સુહાના ખાન ન્યાસા દેવગણ શનાયા કપુર ના નામ ટોપ પર છે તો આ લિસ્ટમાં બોલીવુડ ફિલ્મ અભિનેતા વરુણ ધવનની ભત્રીજી.
અંજીની ધવન પણ સામેલ છે જ્યારે બોલીવુડ સેલિબ્રિટી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની લગ્નની પાર્ટીમાં જોવા મળ્યા હતા ત્યારે એક અન્ય પાર્ટી માંથી કેટલીક તસ્વીરો સામે આવી હતી જેમાં અંજીની નો લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઓમાં આવ્યો હતો
જે દરમિયાન અંજીની ધવન બેકલેસ ટોપ અને મીની
બ્લુ સ્કર્ટ માં ખુબ જ હોટ અને બોલ્ડ લુક મા જોવા મળી હતી પ્રથમ નજરે પાછળથી જોતા તેને એમ લાગી રહ્યું હતું કે તેને ઉપરની તરફ કશું જ પહેર્યું નથી પરંતુ તેનું ટોપલેસ હતું અને ઓફ સોલ્ડર હતું ડીપનેક ટોપમાં તેને પોતાના મદમસ્ત ભરાવદાર નિતંબો ને ફોન્ટ કરી પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા ઓપન હેર લાઈટ.
મેકઅપ અને સ્ટાઇલિશ પર્સમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી પાર્ટીમાં પોતાની સુંદરતા થી તેને લાઈમ લાઈટ લુંટી હતી બોલીવુડ ફિલ્મ અભિનેતા વરુણ ધવનની ભત્રીજી હજુ સુધી ફિલ્મોમાં આવી નથી એ છતાં પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી ફેન ફોલોવિંગ ધરાવે છે પોતાની દિલકશ અદાઓ અને.
મદમસ્ત જવાની થી હંમેશા ચાહકોને ઉભવતી વેસ્ટન આઉટ ફીટ અને બિકીની અવતારમાં સોશિયલ મીડિયા પર હાઈ લાઈટ રહે છે તેની વધતી લોકપ્રિયતા જોતાં વરુણ ધવન પોતાની ભત્રીજી અંજીની ધવન ને પણ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ડેબ્યુ કરાવી શકે છે અન્ય સ્ટાર કિડની જેમ જ અંજીની ધવન ને પણ કરણ જોહર પોતાની ફિલ્મ માં લોચં કરે એવી શક્યતા.
વ્યક્ત કરવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર તાજેતરમાં પાર્ટીમાં થી સામે આવેલી અંજીની ધવન ની આ તસવીરો આ!ગ ની જેમ વાઈરલ થઈ હતી જેના પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા સોશિયલ મીડિયા યુઝરો વધુ પડતી બોલ્ડનેશ ના કારણે અંજીની ધવન ને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.