બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 22 વર્ષના લાંબા સમય બાદ ગદર એક પ્રેમ કથા ફિલ્મની સિક્વલ ગદર 2 આવી રહી છે 2001માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા દેશભક્તિ થી ભરપુર ફિલ્મ હતી ભારત પાકિસ્તાન ભાગલા પર આધારિત ફિલ્મ માં સની દેઓલ અને અમિષા પટેલ સાથે અમરીશ પુરી જેવા દિગ્ગજ કલાકારો જોવા મળ્યા હતા.
તારાં સિહં પોતાની પત્ની શકીના ને લેવા પાકિસ્તાન ગયા હતા જેને દર્શકોએ ખુબ પસંદ કરી હતી ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી જે ફિલ્મ ની કહાની ને આગળ વધારવા ફિલ્મ ના કર્તા હર્તા અનીલ શર્મા ખુબ ઉત્સાહિત છે 22 વર્ષના લાંબા સમય બાદ 11 ઓગસ્ટ 2023 ના રોજ ગદર ટુ રીલીઝ થવા જઈ રહી છે.
26 જાન્યુઆરી ના રોજ સની દેઓલ એ પોતાનો ઓફિસિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર અને તારીખ જાહેર કરી હતી જેને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી હતી ગદર ટુ ફિલ્મ પણ દેશભક્તિ થી ભરપુર હસે ફરી પાકિસ્તાન સાથે સની દેઓલ ભિડતા.
જોવા મળશે દુશ્મન દેશ પાકિસ્તાન માં તારા સિંહ પોતાના દિકરા જીતે ને લેવા જશે આ ફિલ્મ નું પ્રમોશન કરવા 22 વર્ષના લાંબા સમય બાદ સની દેઓલ અમિષા પટેલ સાથે બિગ બોસ રિયાલિટી શો ના સેટ પર પહોંચ્યા હતા સેટ બહાર સની દેઓલ અને અમીષા પટેલ શાનદાર અંદાજમાં સ્પોટ થયા હતા.
એ જ અંદાજ સાથે આજે પણ સની દેઓલ ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા સની દેઓલ વાઈટ ટીસર્ટ પર ઓપન વાઈટ જેકેટ બ્લુ જીન્સ અને માથે શિખ પાઘડી પહેરીને એજ લુક મા પહોંચ્યા હતા ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલ ફ્લોવર પ્રિન્ટેડ સાડીમાં તેમની સાથે જોવા મળી આ ઉંમર માં પણ એજ.
સકીના નો લુક ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા લાઈટ મેકઅપ પોલી હેર સ્ટાઇલ માં અમિષા પટેલ સની દેઓલ ની બાહોમાં પેપરાજી અને મિડીયા સામે પોઝ આપતાં પોતાની આવનારી ફિલ્મ ગદર ટુ નું પ્રમોશન કરતા જોવા મળ્યા ફિલ્મ ગદર ટુ નું પ્રમોશન માટે સની દેઓલ પોતાના ખાશ મિત્ર સલમાન ખાન ના.
પ્રખ્યાત ટીવી શો બિગબોસ રીયાલીટી શો પર પહોંચ્યા હતા સની દેઓલ ની આ ફિલ્મ નું પ્રમોશન સલમાન ખાન કરવા ખુબ ઉત્સાહીત છે ગદર ટુ માં સની દેઓલ ફરી અમિષા પટેલ સાથે જોવા મળશે ફિલ્મ ની કહાની 1971 ના ભારત પાકિસ્તાન ના યુદ્વ પર આધારીત રહેશે જેને લઈને દર્શકોમા ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.