બોલીવુડ અભિનેતા ઋત્વિક રોશનને તેની પત્ની સુઝેન ખાને તલાક આપ્યા બાદ હવે સુઝેન ખાનની બહેન મશહૂર જ્વેલરી ડિઝાઇનર ફરાહ ખાને પોતાના પતિ ડીજે અકીલ સાથે તલાક લીધા છે તલાક લીધા બાદ ફરાહ ખાને તેના પતિ ડીજે અકીલ સાથે એક સેલ્ફી પર શેર કરી છે જેમાં બંને ખુશ જોવા મળે છે.
બોલીવુડ અભિનેતા સંજય ખાનની દીકરી ફરાહ ખાને 24 વર્ષો પહેલા ડીજે અખિલ સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન તેમના દીકરા અજાન અને દિકરી ફિઝાનો જન્મ પણ થયો હતો ફરાહ ખાન ના તલાક લેવાના નિર્ણય પર તેમના પરીવારજનો અને તેમના મિત્રો એ પણ ફરાહ ખાન નો સાથ આપ્યો છે ફરાહ અને અકીલ બંને.
એક વર્ષ પહેલા એકબીજાની સંમતિથી અલગ થયા હતા ત્યારબાદ બંનેએ કોર્ટમાં તલાકની અરજી આપી હતી ત્યારબાદ કોર્ટે બંનેના કલાક મંજૂર કરીને બંનેને એકબીજાથી છૂટકારો આપી દીધો છે ફરાહ ખાને પોતાના પતિ ડીજે અખિલ સાથે હસતા એક સેલ્ફી શેર કરીને લખ્યું છે કે અમારા બંનેનો કાનૂની રૂપે તલાક થઈ ગયો છે.
અને અમે બંને આ વાતથી ખૂબ જ ખુશ છીએ તમે એકબીજાને આવનાર સફળ માટે શુભેચ્છાઓ આપીએ છીએ અમે બંને અમારા દીકરા દીકરી અઝાન અને ફિઝાના માતા પિતા બન્યા રહીશુ અને તેમાં કોઈ જ બદલાવ નહીં થાય હું આ સફર માટે અભિનંદન આપવા માગું છું જે અમે એક સાથે વિતાવ્યું ફરાહ ખાન અને ડીજે અકીલના સંબંધો લાંબો સમય થી ખરાબ ચાલી રહ્યા હતા.
બંને વચ્ચે અવારનવાર વિખવાદ જોવા મળતા હતા બંને આ સંબંધો બચાવવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા પરંતુ આખરે બંને એ તલાક લેવાનો નિર્ણય કર્યો ફરાહ ખાન પહેલા તેની બહેન સુઝેન ખાને સાલ 2014 માં તેના પતિ ઋતિક રોશન ને તલાક આપ્યા હતા ફરાહ ની એક બીજી બહેન શીમો પણ છે જે ત્રણે ડીઝાઈનર છે.