ટીવી સીરીયલ સાથ નિભાના સાથીયા માં ગોપીના પાત્ર થી ઘર ઘરમાં ફેમસ બનેલી દેવોલીના ભટ્ટાચર્જી માટે પોતાના પતિ શાહનવાઝ શેખ સાથે રોમેન્ટિક બનવું દેવોલીના માટે ખુબ ભારે પડ્યું છે દેવોલીના ના પતિને લોકો કાલા કૌવા સાથે ઘણા બધા અપ શબ્દો પણ બોલી રહ્યા છે દેવોલીના ભટ્ટાચર્જી.
પોતાના જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે નિકાહ બાદ હવે હનીમૂન માણવા પહોંચી છે અને પોતાના હનીમૂન ટ્રીપ દરમિયાન દેવોલીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જેમાં તેઓ રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે સાથે તેઓ તડકા માં ઉભા છે આ તસવીરો શેર કરતા.
દેવોલીનાએ કેપ્સન માં લખ્યું છે કે તેનું ધુપ લગીયા રે મેં છાવ બનજા રા આ તસવીરો જોતા લોકો ખુબ ટ્રોલ કરવા લાગ્યા છે એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું કે યાર આટલી હોટ છે આ સસુંદરને કેવી રીતે મળી ગઈ તો બીજા યુઝરે લખ્યું કે આ તમને અનુરૂપ નથી પરંતુ જે તમારી કિસ્મતમાં લખ્યું છે તે જ મળે છે.
તો ત્રીજા એક વ્યક્તિએ લખ્યું કે શું જોઈને તે આ લંગુર સાથે લગ્ન કરી લીધા તો એક અન્ય યુઝરે તેના પર્સનલ જીવનમાં પર પ્રહાર કરતા લખ્યું કે રોમાન્સ વિશાલ સિંહ સાથે અને લગ્ન આ લંગુર સાથે વાહ ગોપી એક અન્ય એ લખ્યું કાલા કૌવા ના મોઢા માંથી વાશ આવતી હસે તો એક અન્ય.
એ લખ્યું વાદંરા જેવી સકલ નો પતિ ક્યાંથી શોધી લાવી આ સાથે ઘણા અન્ય યુઝરો એ દેવોલીના ભટ્ટાચર્જી ની આ તસવીરો પર મનફાવે તેવા અપશબ્દો લખ્યા છે દેવોલીનાએ 14 ડિસેમ્બરના રોજ પોતાના મુસ્લિમ જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે નિકાહ કરીને બધાને ચોંકાવી દીધા હતા લોકોને.
અંત સુધી લાગતું હતું કે દેવોલીના પોતાના બોયફ્રેન્ડ વિશાલ સિંહ સાથે લગ્ન કરશે પરંતુ છેલ્લે સુધી દેવૈલીનાએ પોતાના પ્રેમને છુપાવીને રાખ્યો હતો અને આખરે શાહનવાઝ શેખ સાથે લગ્ન કરતા તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી છે ઘણીવાર તે ટ્રોલરો ને જવાબ પણ આપતી જોવા મળી છે.