બોલીવુડ ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટી ની દિકરી અથીયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલના 23 જાન્યુઆરી 2023 ના રોજ લગ્ન યોજાયા હતા આ દરમિયાન કે એલ રાહુલ અને અથીયા શેટ્ટી ની લગ્ન ની તસવીરો પણ સામે આવી હતી જે તસવીરો ને લોકોએ ખુબ પસંદ કરીને લગ્ન ની શુભેચ્છાઓ પાઠવી હતી.
એ વચ્ચે તાજેતરમાં સુનીલ શેટ્ટી એ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લગ્ન ખુબ સારી રીતે યોજવામાં આવ્યા હતા પરીવારજનો સાથે જ આ લગ્ન પ્રસંગનુ આયોજન કરવામા આવ્યું હતુ બાળકોની ખુશીમાં જ મારી ખુશી છે કે એલ રાહુલ મારો જમાઈ નથી પરંતુ દિકરો છે જમાઈ હંમેશા.
દિકરા સમાન હોય છે અથીયા શેટ્ટી ને જેટલો પ્રેમ આપું છું એટલો જ રાહુલ ને આપીશ આ સમયે તેમને સેલેબ્રીટી ક્રિકેટ લીગ એટલે કે સીસીએલ વિશે વાત કરતા જણાવ્યું હતું કે સીસીએલ નું આયોજન કરવામાં આવે છે એ એક મનોરંજન સાથે સેવા છે જેની રકમ ચેરેટીબલ ટ્રસ્ટ માટે વાપરવામાં.
આવે છે પોતાની આવનારી ફિલ્મ માં તેઓ પિતા ના રોલ માં જોવા મળશે તે ફિલ્મ નું શુટિંગ શરુ કરી દેવામાં આવ્યું છે સુનીલ શેટ્ટી લાંબા સમય બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરી રહ્યા છે આ વિશે તેમને જણાવ્યું હતું કે એક પિતાની ભુમીકા ભજવવી એ મારા માટે સામાન્ય છે હું બે સંતાનો નો પિતા છું.
અને વાસ્તવિક જીવનમાં પણ પિતાના પાત્રમાં તાજેતરમાં દિકરીને કન્યાદાન આપીને કે એલ રાહુલ નો પિતા પણ બન્યો છુ હુ ફાધર ઈન લો નહીં પણ ફાધર તરીકે જ જોવા મળ્યો છું રાહુલ હોય કે બીજી દિકરીઓ હોય હું માત્ર એક પિતા જ રહીશ સસુર નહીં બનુ મારા પિતા મારી સાથે જેવી રીતે રહ્યા છ.
એવી જ રીતે હું મારા દિકરા આહાન અને અથીયા માટે રહ્યો છું અને રાહુલ માટે પણ એવી જ રીતે રહીશ સુનીલ શેટ્ટી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે તમામ રોલ કરવા માંગે છે 90 ના દશકામાં તેમને ફિલ્મ બલવાન થી સફળ અભિનયની શરૂઆત કરી હતી ત્યારબાદ ઘણી બધી ફિલ્મોમાં.
દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી આજે તેઓ 57 વર્ષ ની ઉંમરે પિતાનું પાત્ર ભજવતા તૈયાર છે અને આવનારા સમયમાં તેઓ પિતા ના પાત્રમા જોવા મળશે તેઓ નેગેટિવ રોલ કરતા પિતા નું પાત્ર ભજવવાની કામના કરતા જોવા મળ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.