કોઈ 53 વર્ષની ઉંમરે આટલું સુંદર અને આકર્ષક દેખાઈ શકે ખરું જી હા બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાનની પહેલી બોક્સ ઓફિસ પર હિટ રહેલી ફિલ્મ મેને પ્યાર કિયા માં પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી ભાગ્યશ્રી આજે 53 વર્ષની ઉંમરે પણ ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે.
આજે પણ તેનુ ફિગર પહેલાની જેમ જ મેન્ટેન છે હજુ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ભાઈજાન નો દરજ્જો મેળવીને ઘણી બધી હિટ ફિલ્મો આપનાર સલમાન ખાન ની બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પહેલી ફિલ્મ હતી મેને પ્યાર કિયા અને આ ફિલ્મ માં સલમાન ખાન ની સાથે ભાગ્યશ્રી એ પણ પોતાના સફળ.
અભિનયની શરૂઆત કરી હતી તાજેતરમાં અભિનેત્રી ભાગ્યશ્રી મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી જેને જોતા લોકો હેરાન રહી ગયા હતા વાઈટ પ્રિટેડ શર્ટ અને ફિટ પેન્ટ માં ભાગ્યશ્રી ખુબ જ સુંદર અને ફિટ લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા તેને જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા.
આજે પણ ભાગ્યશ્રીની ફીટનેશ તેની અદાઓ તેની જવાની અને તેની કાતીલાના ચાલ જોતા ફેન્સ બેહાલ થયા હતા તેની મદમસ્ત જવાની નો છલકતો ઉભાર તેના મદમસ્ત બમ જોતા ચાહકો દિવાના બન્યા હતા ભાગ્યશ્રી આજે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ભલે ખૂબ દૂર ચાલી ગઈ હોય પરંતુ પોતાની ફિટનેસ અને સુંદરતાનું તે હંમેશા ધ્યાન આપે છે.
ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેને આજે પણ ફેન ફોલોવિંગ લાખોમાં જ છે પોતાના શાનદાર દેખાવ અને પોતાની મદમસ્ત જવાની થી આજે પણ ભાગ્યશ્રી ચાહકોમાં પોતાનો જાદુ ચલાવતી રહે છે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પરની સામે આવેલી આ તસવીરો અને વિડીઓ પર ફેન મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.