ખૂબ લાંબો સમયના પ્રેમ સંબંધો બાદ બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી ની પુત્રી અથીયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ના
23 જાન્યુઆરીના રોજ સુનીલ શેટ્ટી ના ખંડાલા ફાર્મ હાઉસમાં લગ્ન યોજવામાં આવ્યા હતા આ શુભ લગ્ન પ્રસંગે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ના સ્ટાર એવંમ પરીવારજનો હાજર રહ્યા હતા.
ત્રણ હજાર જેટલા લોકોને આ લગ્ન પ્રસંગમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ અગ્નિની સાક્ષી એ સાત ફેરા લઈને એકબીજાના બની ચૂક્યા છે લગ્ન સંપન્ન થયા બાદ હવે અથીયા અને રાહુલ બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી.
લગ્ન સંગીત સેરેમની ની તસવીરો અને વિડીઓ શેર કર્યા છે જેમાં સુનીલ શેટ્ટી સાથે અહાન શેટ્ટી પણ નાચતા જોવા મળે છે અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ખુશી ના અંદાજ માં એક બીજાની બાહોમાં સમાઈને પોઝ આપી ને સંગીતના તાલે ઝુમી રહ્યા છે સુનીલ શેટ્ટી નો ખંડાલા સ્થિત બંગલો.
રંગબેરંગી લાઈટો અને ફુલોથી શણગારવામાં આવ્યો છે કે એલ રાહુલ ના મિત્રો પણ આ લગ્ન માં ખુબ નાચતા જોવા મળે છે સુનીલ શેટ્ટી પણ ટ્રેડિશનલ કુર્તા પાયજામા માં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા છે અથીયા શેટ્ટી અને કે એલ રાહુલે શેર કરેલી તસવીરો અને વિડીઓ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.