હિન્દુસ્તાન જિંદાબાદ થા હૈ ઓર રહેગા ફેમસ ડાયલોગ તમે પણ સાંભળ્યો હશે ફિલ્મ ગદર એક પ્રેમ કથા સાલ 2001માં રીલીઝ થઇ હતી ભારત અને પાકિસ્તાન ના ભાગલા પર આધારિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી જેમાં સની દેઓલ અને અમીષા પટેલ મુખ્ય પાત્રો માં અને વિલનમા અમરીશ.
પુરી જોવા મળ્યા હતા હવે આ ફિલ્મ ની સિક્વલ 22 વર્ષના લાંબા સમય બાદ 11 ઓગસ્ટ 2023 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે આ દિવસે આપણે ગદર ટુ ને થીયેટરો માં જોઈ શકીશુ 22 વર્ષોના લાંબા સમય બાદ આ ફિલ્મને ફરી બનાવવામાં આવી છે તો એમાં ઘણા બધા ફેરફાર પણ જોવા મળશે સની દેઓલ ફરી.
તારા સિંહ ની ભુમીકા માં જોવા મળશે તો અમીષા પટેલ ફિલ્મ માં શકીનાના પાત્રમાં જોવા મળશે તારા સિંહ નો દિકરો જીતે મોટો થ ઈ જાય છે અને ફિલ્મની કહાની તેના પર દેખાડવામાં આવશે ફિલ્મના બીજા કલાકારોની વાત કરીએ તો અશરફ અલી નુ પાત્ર માં જે અમરીશ પુરીએ ભજવ્યું હતું તેઓ આ દુનિયામાં આજે રહ્યા નથી એના.
કારણે તેમની જગ્યાએ બે વિલન રાખવામાં આવ્યા છે ગદર ટુ ફિલ્મ માં વિલનની ભૂમિકા મા મનીશ વાધવા અને સજ્જાદ ડેલાફ્રુજ જોવા મળશે ફિલ્મ શુટીંગ સેટ પરથી ઘણી બધી તસવીરો અને વિડીઓ સામે આવતા રહે જેને જોતા લોકોનો ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે વાત કરીએ ફિલ્મ માં વિલનની તો મનીશ વાધવા ફિલ્મ માં.
પાકિસ્તાન આર્મી જનરલની ભુમીકા અદા કરતા જોવા મળશે સજ્જાદ ડેલાફ્રુજ પાકિસ્તાન આર્મીના ઓફીસર તરીકે જોવા મળશે ફિલ્મ ગદર 2 ના મેકર અનિલ શર્મા ભારત પાકિસ્તાન ના 1975 ના યુદ્વ ને દેખાડવા માગે છે આ ફિલ્મ ની કહાની માં ભારત પાકિસ્તાન વચ્ચે નો ટકરાવ જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે.