Cli
રીબડાના રાજદીપસિહં નો અનોખો શોખ, મોંઘીદાટ ગાડીઓનું કલેક્શન, ભવ્ય રવજવાડી ઠાઠ સાથેનું જીવે છે આવું જીવન...

રીબડાના રાજદીપસિહં નો અનોખો શોખ, મોંઘીદાટ ગાડીઓનું કલેક્શન, ભવ્ય રવજવાડી ઠાઠ સાથેનું જીવે છે આવું જીવન…

Breaking Life Style

ગુજરાતમાં ઘણા એવા રાજવી પરિવારો છે તેઓ આજે પણ વૈભવી જીવન વ્યતીત કરે છે એવા જ રાજકોટ ના રાજવી પરિવારના રાજદીપ સિંહ રીબડા જેવો પોતાના અનોખા અંદાજ માં ગુજરાતભરમા જાણીતા છે રાજદીપ સિંહ રીબડા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહે છે તેમના દશ લાખથી પણ વધુ ફેન ફોલોવર છે.

પોતાની માત્ર 21 વર્ષની ઉંમરે તેઓ ખુબ પ્રસિદ્ધી મેળવી રહ્યા છે તેમની પાસે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ નું શાનદાર કલેક્શન છે જેમાં મસ્ટંગ પોર્ચ રેન્જ રોવર મર્સીડીઝ ઓડી આઠ ફોર્ચ્યુનર ફોર્ડ એન્ડેવર બીએમડબલ્યુ પજેરો જીપ રેગંલર જેવી ઘણી બધી ગાડીઓ સામેલ છે ક્ષત્રિય રાજવી પરિવારના.

રાજદીપ સિંહ જાડેજા રાજકોટ ના રીબડા ના વતની છે તેઓના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજા બિઝનેસમેન છે અને પોતાની નેકદિલી સાથે ગરીબ અને અશક્ત લોકોને મદદ કરવા થી પથંક માં ખુબ લોકપ્રિયતા ધરાવે છે રાજદીપસિંહ જાડેજાના દાદા મહિપતસિહં જાડેજા ધારાસભ્ય રહી ચુક્યા છે.

તેઓ એ પોતાની સંપત્તિનો મોટો ભાગ ધન દોલત ગરીબ દિકરીઓ માટે અને ગરીબ પરિવારની સહાય માટે ન્યોછાવર કરી હતી તેમના અનોખા વિચારો થી તેઓ ગુજરાત માં ખુબ ચર્ચાઓમાં આવ્યા હતા લોકોના મર્યા બાદ મરસીયા ગાવામાં આવે છે પરંતુ મહિપતસિંહ જાડેજાએ પોતાના.

જીવતા મરસીયા ગવડાવ્યા હતા તેનું લાઈવ પ્રસારણ પણ ન્યુઝ ચેનલો માં ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું મહિપતસિંહ જાડેજા પોતાના 83 માં જન્મદિવસ નિમિત્તે પોતાની સંપત્તિ માંથી ગરીબ નિરાધાર લોકોને દાન કરીને મા બાપ વિનાની દીકરીઓને કન્યાદાન પણ આપ્યું હતું એજ દાતારી તેમના.

પૌત્ર રાજદિપસિહં માં સમાયેલી છે પોતાના ઉમદા વ્યક્તિત્વ અને પ્રભાવશાળી ચરીત્ર થી તેઓ લોકચાહના મેળવી રહ્યા છે તેઓના સોશિયલ મીડિયા પર લાખો ફેન ફોલોવર છે વૈભવી ઠાઠ સાથે તેઓની ગાડીઓ નો‌ કાફલો જોતા લોકો હેરાન રહી જાય છે પોતાના કાફલા સાથે તેઓ હંમેશા શાન સાથે જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *