પંજાબી ફેમસ સિંગર આલ્બમ સોગં અભિનેત્રી શહેનાઝ ગીલ આજે 29 વર્ષ ની થઇ ગઈ છે શહેનાઝ ગીલે પોતાની ટીમ સાથે પોતાના જન્મ
દિવસની ઉજવણી કરી છે શહેનાઝ ના જન્મ દિવસ નો સુદંર વિડીઓ સામે આવ્યો છે જેમાં તે પોતાની ટીમ સાથે કેક કાપતી જોવા મળે છે વિડીયોમાં શહેનાઝ ગીલ.
બ્લેક સ્ટાઇલીસ આઉટફીટ માં જોવા મળે છે ઓપન હેર લાઈટ મેકઅપ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે ખુશીથી કેક કાપીને તે ડાન્સ કરી રહી છે આજે પણ તેના ચહેરા પર એજ રોનક જોવા મળે છે જ્યારે તે બિગબોસ રીયાલીટી શો હાઉસ માં જોવા મળી હતી સલમાન ખાન સાથે.
તે ઝુમતી જોવા મળી હતી શહેનાઝ ગીલ પોતાની નાની ઉંમરમાં ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે તેના એક બાદ એક વિડીઓ આલ્બમ બિલીયન વ્યુ વટાવી રહ્યા છે થોડા સમય પહેલા જ આવેલ ગુરુ રંધાવા સાથે નો તેનો વિડીઓ આલ્બમ ખુબ હીટ રહ્યો હતો પોતાના કેરીયર દરમીયાન શહેરનાઝ ખીલે.
ખુબ લોકચાહના નામના અને શોહરત મેળવી પરંતુ પોતાના પ્યાર હમસફર સિદ્ધાર્થ શુક્લા ને ખોવાનું દુઃખ આજે પણ તેને લાગે છે શહેનાઝ ગીલ હવે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ચુકી છે તાજેતર માં જ સલમાન ખાનની ફિલ્મ કિશી કા ભાઈ કિશી કી જાનના ટ્રેલર માં શહેનાઝ ગીલ.
સલમાન ખાન ની સાથે જોવા મળે છે આ શિવાય શહેનાઝ ગીલ સંજય દત્ત અને અર્સદ વાસવી સાથે તાજેતરમાં એક ફિલ્મ નું શુટિંગ કરી રહી છે અને જોન અબ્રાહમ અને રીતેષ દેશમુખ સાથે એક કોમેડી ફિલ્મ માં પણ જોવા મળશે શહેનાઝ ગીલ નીચે લોકપ્રિયતા એટલી હદે છવાઈ છે કે તેમની.
સામે ફિલ્મોની લાઈન લાગી ગઈ છે મોટા મોટા ડાયરેક્ટર તેમને સાઇન કરવા માટે આગળ આવી રહ્યા છે પોતાની નાની ઉંમરમાં તે સફળતા ના શીખરો પાર કરી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.