બિગબોસ 16 ફેમ તજાકીસ્થાન ફેમસ સિગંર અબ્દુ રોજીક બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનનો ખૂબ મોટો ફેન છે ગુરુવારની રાત્રીએ અબ્દુ મુંબઈ બાંદ્રા શાહરુખ ખાન ના મન્નત બંગલે પહોંચ્યો હતો ગાડીની ઉપર તે હાથમાં એક પ્લેકાર્ડ પકડેલુ હતું જેમાં મોટા અક્ષરોમાં આઈ લવ યુ શાહરુખ ખાન લખેલું હતું.
સાથે તેમા આઈ સપોર્ટ ફિલ્મ પઠાન લવ યુ પઠાન લવ યુ એસારકે પણ લખેલું હતું તેને જોતા જ મોટી સંખ્યામાં લોકોની ભિડ ઉમટી પડી હતી તેની ગાડીને આજુ બાજુ ની ઉમેટી પડેલી ભિડે ઘેરી લીધી હતી અને અબ્દુ ની શાહરુખ ખાનના ઘેર આવવાની ખુશી શાહરૂખ ના ફેન માં ઝલકતી જોવા મળી હતી કાર્ડ સાથે.
ગાડીની છત પર ચડીને અબ્દુ મન્નત બંગલા બહાર ઉભો હતો જેમાં હાથમિ રહેલા કાર્ડ માં બિજી તરફ એ પણ લખેલું હતું કે જ્યાં સુધી મારી તમારી સાથે મુલાકાત થઈ નથી જતી ત્યાં સુધી હું અહીંયા જ ઉભો રહીશ હું સલમાન ખાન અને શાહરુખ ખાનની ખૂબ પ્રેમ કરું છું શાહરૂખ ખાનને.
મળવું એ મારું એક સપનું છે અહીંયા હું તમારા ચાહકો સાથે મળીને બેઠો છું પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યો છુ સ્વ મારું આ સપનું છે પઠાન એમ જણાવી આઈ લવ યુ લખેલું હતું બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન આ દિવસોમાં પોતાની રીલીઝ થયેલી ફિલ્મ પઠાન થી ખુબ ચર્ચાઓ માં.
છવાયા છે ફિલ્મ પઠા પહેલા દિવશે જ સુપરહિટ રહી હતી ભારતમાં 54 કરોડની કમાણી અને વર્લ્ડ વાઇઝ માં 100 કરોડની કમાણી નો આકંડો પાર કરીને શાહરુખ ખાને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો રેકોર્ડ બનાવી દિધો છે તેમની દિવાનગી આજે લોકોમાં દિનપ્રતિદિન વધી રહી છે.
ફિલ્મ પઠાન માં શાહરુખ ખાન ના દમદાર અભિનય બાદ તેમના મન્નત આશીયાના બહાર મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે એ વચ્ચે અબ્દુ રોઝીકે પણ શાનદાર અંદાજમાં શાહરુખ ખાન સાથે મળવાની ચાહત જતાવી હતી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.